GSSSB Update: ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર, 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી 
| |

GSSSB Update: ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર, 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Update: ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર, 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી  : આ અર્તીક્લમાં આપણે GSSSB Update: ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર, 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Update: નમસ્કાર મિત્રો, જો તમે પણ ગુજરાત કોલસોમાં પસંદગી મંડળ દ્વારા આયોજિત પરીક્ષા આપી છે તો આજનો આ લેખ તમારા માટે છે.CBRT Computer Based Recruitment Test જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત જુદા જુદા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જુદી જુદી પરીક્ષા છે અને તેમાં જે ઉમેદવારો હાજર હતા તેમના માટે સારા સમાચાર છે.

અમે તો સમયમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા CCE પરીક્ષા પૂર્ણ કરવામાં આવી છે અને મંડળ દ્વારા આ પરીક્ષામાં જે ઉમેદવારો એ ભાગ લીધો છે તેમની ફી ની રકમ પાછી કરવાના નિર્ણયથી હવે તેમાં કાર્યવાહી થઈ રહી છે. જે ઉમેદવારો એ ગુજરાતનો સેવા પસંદગી મંડળમાં પરીક્ષા આપી હતી તેમને જણાવી દઈએ કે અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા CBRT પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. જય મનોજ દ્વારા ૩૧મી 2024 ના રોજ જાહેર થશે. 

ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર

મિત્રો આપણે જાણીએ છીએ તેમ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રાજ્યમાં જુદા જુદા વિભાગમાં પરીક્ષા લેવામાં આવે છે અને તમે જો પણ આ પરીક્ષા ના ઉમેદવાર હતા અને Computer Based Recruitment Test તારા લેવામાં આવતી પરીક્ષામાં હાજર રહ્યા હતા તો તેની ફાઈનલ આન્સર કીની રાહ જોઈ રહ્યા હતા તો આજે અમે તમને આ મંડળને જુદી જુદી પરીક્ષાની ફાઈનલ આન્સર કી વિશેની માહિતી જણાવીએ. 

અને વર્તમાન સમયમાં ગુજરાત પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી જુદી જુદી પરીક્ષાઓની આન્સર કી પણ જાહેર કરવામાં આવશે અને તેની સાથે ઉમેદવારોની જૂની પ્રોવિઝન આન્સર કી પણ જાહેર કરવામાં આવશે. ગુજરાતી સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ટ્વિટ કરી જણાવવામાં આવ્યું છે કે બીજી ત્રણ પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી તો કચ્છ સમયમાં આવનારા દિવસોમાં જાહેર કરવામાં આવશે.

Read More- GSSSB Exam Result: ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની પ્રારંભિક પરીક્ષાના પરિણામ અંગેના મોટા સમાચાર, આ તારીખે પરિણામ જાહેર થશે

હસમુખભાઈ પટેલ જાહેર કરી આ 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી 

અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ શ્રી હસમુખભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવે છે કે 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી ઓફિસે વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે. આ જાણકારી તેમના દ્વારા પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને આપવામાં આવી રહી છે. અને જે ઉમેદવારોએ આ ત્રણ પરીક્ષામાં રજીસ્ટ્રેશન કરેલું છે તો તેમની ફાઈનલ આન્સર કી 31 મે 2024 ના રોજ મળી જશે. 

અને આ ઉમેદવારોને જણાવીએ કે જાહેરાત ક્રમમાં 213/ 20 23 -24 સર્વેયર મેહુલ વિભાગ અને વન વિભાગ જાહેરાત ક્રમાક 215 /2023- 24 પ્લાનિંગ આસિસ્ટન્ટ શહેરી વિકાસ વિભાગ અને જાહેરાત ક્રમાક 221/ 20 23 -24 ગ્રાફિક ડિઝાઇનર સરકારી પ્રેસ માટેની ફાઈનલ આન્સર કી તારીખ 31 મે 2024 ના રોજ ઓફીશીયલ વેબસાઈટ ના માધ્યમથી જાહેર કરવામાં આવશે તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને પોતાને કેટલા ગુણ મેળવેલા છે તે તપાસ કરી શકો છો.

વન રક્ષક પરીક્ષા ની ફાઇનલ આન્સર કી 

હસમુખભાઈ પટેલના જણાવ્યા મુજબ CCE પરીક્ષા જાહેરાત ક્રમાંક 212/202324 ની છેલ્લી આન્સર કી અને તેની સાથે વનરક્ષક પરીક્ષા ની ફાઇનલ આન્સર કી તારીખ 7 જૂન 2024 સુધીમાં ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી જાહેર કરવામાં આવશે અને તેની સાથે વનરક્ષક પરીક્ષાનું પરિણામ પણ 14 જૂન 2014 સુધી જાહેર થાય તેવી સંભાવના છે. 

આવનારી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની વિગત 

ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખ હસમુખભાઈ પટેલ સાહેબ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું છે કે ત્યાં પરીક્ષાઓનું પરિણામ થોડા સમય પછી એટલે કે મોડું જાહેર થાય તો પણ ઉમેદવારોને કોઈપણ પ્રકારનું નુકસાન થવું જોઈએ નહીં. તેથી મંડળ દ્વારા ઉમેદવારોના હિતમાં ખૂબ જ પારદર્શક અને ગતિશીલ નિર્ણય લેવામાં આવ્યો છે. અને ગૌણ સેવા પસંદગી મંડળની બાકીની મહેસુલ વિભાગ પેટા હિસાબનીશ, ઓડિટર અધિકારીની ભરતી માટેની સંયુક્ત સ્પર્ધાત્મક પરિચય જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લેવામાં આવશે તેવું આયોજન કરવામાં આવેલું છે. 

આ રીતે થશે ડોક્યુમેન્ટ વેરીફીકેશન 

પ્રમુખ દ્વારા એ પણ જણાવવામાં આવી છે કે આ ટેકનિકલ ભરતી પરીક્ષા ની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરીની પ્રક્રિયા જાહેરાત ક્રમાંક 215 ,216, 217 અને 213 ની જાહેરાતના સંદર્ભમાં જે નોકરીનો પગાર વધુ હશે તેમનું ડોક્યુમેન્ટ વેરીફીકેશન પ્રથમ કરવામાં આવશે અને તેની પછી ઉતરતા ક્રમમાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન ની પ્રક્રિયા કરવામાં આવશે.

જે નોકરીમાં પગાર વધુ હોય તેમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી વધુ પગાર વાળી નોકરીમાં જવા માટે ઉમેદવારો ઓછા પગારવાળી નોકરી ને છોડી જવાનો પ્રશ્ન થશે નહીં. અને આ ટેકનિકલ પરીક્ષાઓમાં હાજર રહેલા ઉમેદવારો દ્વારા જે વિનંતી કરવામાં આવેલી છે તેને માન્ય રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ તમામ ટેકનિકલ પોસ્ટવાળી જગ્યાનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ઓગસ્ટ 2024 સુધી પૂર્ણ થશે.

Read More- PMBY Yojana 2024: આ યોજનામાં, તમે માત્ર 4 દસ્તાવેજો સાથે લાખોનો લાભ મેળવી શકો છો, જાણો સંપૂર્ણ વિગતો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Update: ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા ની આન્સર કી જાહેર, 3 પરીક્ષાઓની ફાઈનલ આન્સર કી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts