Gujarat board exam news: ધોરણ 12 પછી, યુજી અને પીજીના પ્રવેશ કાર્યક્રમમાં પણ થયો બદલાવ, અહિ જીઓ નવી તારીખ 
| |

Gujarat board exam news: ધોરણ 12 પછી, યુજી અને પીજીના પ્રવેશ કાર્યક્રમમાં પણ થયો બદલાવ, અહિ જીઓ નવી તારીખ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat board exam news: ધોરણ 12 પછી, યુજી અને પીજીના પ્રવેશ કાર્યક્રમમાં પણ થયો બદલાવ, અહિ જીઓ નવી તારીખ  : આ અર્તીક્લમાં આપણે Gujarat board exam news: ધોરણ 12 પછી, યુજી અને પીજીના પ્રવેશ કાર્યક્રમમાં પણ થયો બદલાવ, અહિ જીઓ નવી તારીખ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat board exam news: નમસ્કાર મિત્રો, અત્યારે જે વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ આપેલી છે તે તમામ વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. પહેલા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના અંત સુધી તેઓ પરિણામ જાહેર કરશે. પરંતુ હવે તેની સંભાવના ઓછી થઈ ગઈ છે અને તેઓનું પરિણામ ચૂંટણી પૂર્ણ થાય તેના પછી જાહેર થાય તેવી સંભાવના છે. અને જો ગુજરાત બોર્ડના પરિણામ ચૂંટણી પૂર્ણ થયા તેના પછી જાહેર કરવામાં આવશે તો તેની અસર વિદ્યાર્થીઓના આવનારા નવા કોર્સમાં એડમિશન પ્રક્રિયા પર થશે

સ્નાતક ના કોર્સમાં પ્રવેશ કાર્યક્રમમાં ફેરફાર થશે  | Gujarat board exam news

જ્યારે વિદ્યાર્થીઓની ધોરણ 12 સાયન્સ અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા પૂર્ણ થાય છે તેના પછી તેમને નવા કોર્સમાં એડમિશન મેળવવા માટે જાહેર કરવામાં આવેલ કોમન એકેડેમી કેલેન્ડર પહેલી જૂનથી 26 જૂન વચ્ચે સમયગાળો જાહેર કરવામાં આવતો હતો. પરંતુ હવે તેમના પરિણામે ચૂંટણી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે તો આપ એડમિશન પ્રક્રિયા માં ખલેલ થશે. દરેક વર્ષની ગેમ આ વર્ષે પણ જુદા જુદા કોર્સમાં પ્રવેશ મેળવવાની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન મધ્યમાં રજીસ્ટ્રેશન કરી શરૂ થઈ ગઈ છે.

 ડિગ્રી એન્જિનિયરિંગના કોર્સમાં 2 એપ્રિલથી ઓનલાઇન માધ્યમા રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે જે 15 મે સુધી ચાલશે. અને તેમના નિયમ પ્રમાણે જય પરિણામ જાહેર થાય તેના પછી અને વિદ્યાર્થીઓને તેમના માર્કશીટ અને જરૂરી ડોક્યુમેન્ટ 15 દિવસની અંદર રજીસ્ટ્રેશનનાં આપવાના હોય છે. પરંતુ હવે જો તેમનું પરિણામ લોકસભા ચૂંટણી પૂરી થયા બાદ જાહેર થશે એટલે કે 7 મે 2024 પછી આવે તો ડિગ્રી એન્જિનિયર ના કોર્સમાં પ્રવેશ મેળવવાના કાર્યક્રમમાં પણ બદલાવ થશે.

Read More- CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત

સ્નાતક માંથી અનુસ્નાતક ના પ્રવેશમાં લાગશે સમય | Gujarat board exam news

અને સરકાર દ્વારા યુનિવર્સિટી માટે જાહેર કરવામાં આવેલ એકેડેમી કેલેન્ડર જે તારીખ આપવામાં આવેલી છે તે 1 જુન 2024 થી 26 જુન 2024 સુધી અંડર ગ્રેજ્યુએટ માટે પરીક્ષા પૂર્ણ થાય તેવું કહેવામાં આવેલું છે. પરંતુ અત્યારે તો તેમાં 1 જૂનથી પ્રવેશ પ્રક્રિયા થાય અને 26 જૂન સુધી ચાલે તો પણ પૂર્ણ થશે નહીં તેવી પરિસ્થિતિ છે.

અને આ વખતે યુનિવર્સિટીના સ્નાતકના પરિણામો પણ જાહેર કરવાની સમય લાગશે અને જેને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ ની પ્રવેશ પરીક્ષા પણ મોડી લેવામાં આવશે. ક્યારે સરકાર દ્વારા કોમન પોર્ટલ પર રજીસ્ટ્રેશન થશે તો તેની પછી યુનિવર્સિટીઓએ દરેકની મેરીટ લીસ્ટ જાહેર થાય ત્યારથી શરૂ કરીને તેના બે થી ત્રણ પ્રવેશ રાઉન્ડ કરવાના હોય છે તેમાં પણ સમય લાગશે તેઓ દેખાઈ રહ્યું છે જેના કારણે કોમન કેલેન્ડર મુજબ પ્રક્રિયા પણ થાય તે સંભાવના નથી.

Read More- GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat board exam news: ધોરણ 12 પછી, યુજી અને પીજીના પ્રવેશ કાર્યક્રમમાં પણ થયો બદલાવ, અહિ જીઓ નવી તારીખ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts