Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો 
| |

Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો  : આ અર્તીક્લમાં આપણે Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Board Result 2024 Date: ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ હવે ટૂંક સમયમાં જાહેર કરી દેવામાં આવશે બોર્ડ તરફથી મળતી માહિતી તેમજ સૂત્રો દ્વારા અપડેટ આવ્યું છે કે હાલમાં પેપર ચકાસણીનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે ત્યારે હવે રીઝલ્ટ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તમને જણાવી દે એ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એપ્રિલમાં રીઝલ્ટ જાહેર થઈ શકે છે એપ્રિલ મહિનાના અંત સુધીમાં રીઝલ્ટ જાહેર કરી દેવામાં આવે છે 

આ સિવાય બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતે સટીક માહિતી જાહેર કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં બોર્ડ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવશે બીજી તરફ ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે બોર્ડનું રીઝલ્ટ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવ્યું હતું જેથી આ વર્ષે પણ મે મહિનામાં રીઝલ્ટ જાહેર (Gujarat Board Result 2024 Date)થઈ શકે તેવું અનુમાન છે આલેખમાં અમે તમને રિઝલ્ટ સાથે જોડાયેલી મહત્વની બાબતો વિશે જણાવીશું જેને ધ્યાનથી વાંચજો 

મળતી માહિતી અનુસાર ખૂબ જ જલ્દી હવે એસએસસી તેમજ ધોરણ 12 નું રિઝલ્ટ જાહેર થઈ શકે છે તમને જણાવી દઈએ ધોરણ 10 માની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજાઇ હતી જેનું પરિણામ આ વર્ષે એટલે કે મે મહિનામાં અથવા એપ્રિલના અંત સુધીમાં જાહેર થઈ શકે છે જીએસઇબી દ્વારા ટૂંક સમયમાં જ માહિતી આપવામાં આવશે અને તારીખ અને સમયની શર્ટ એક જાહેરાત કરવામાં આવશે વધુ વિગતો માટે નીચે આપેલી તમામ માહિતીને ધ્યાનથી વાંચજો 

ગુજરાત 10મું પરિણામ 2024: Gujarat Board Result 2024 Date

જે પણ વિદ્યાર્થી ધોરણ 10 અને 12 ની પરિણામ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમને જણાવી દઈએ હાલમાં પેપર ચકાસણી નું કામ પૂર્ણ થઈ ગયું છે સૂત્રોનું માનીએ તો ડેટા એન્ટ્રીનું કામ એટલે કે માર્કશીટ નું કામ હવે પણ પૂર્ણ થવા આવ્યું છે એપ્રિલના અંત સુધીમાં માર્કશીટનું કામ સંપૂર્ણપણે પૂરું થઈ જશે ત્યારબાદ રિઝલ્ટ જાહેર કરવામાં આવશે બીજી તરફ લોકસભાની ચૂંટણી હોવાથી બોર્ડએ નક્કી કર્યું છે કે ચૂંટણી પહેલા રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવે તમામ વિદ્યાર્થી રીઝલ્ટ તારીખ ( Gujarat Board Result 2024 Date) જાહેર થયા બાદ ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી રોલ નંબર દાખલ કરીને પોતાનું રિઝલ્ટ ઘરે બેઠા ચેક કરી શકે છે રીઝલ્ટ ચેક કરવાની પ્રક્રિયા નીચે આપેલ છે 

GSEB 12th Results 2024: ગુજરાત બોર્ડ 12મા પરિણામની તારીખ, અહીંથી ચેક કરો રીઝલ્ટ 

Gujarat Board Result 2024 Date and Time

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર કરવામાં આવશે પરંતુ હજી સુધી બોર્ડ દ્વારા કોઈ આ બાબતે સેટિંગ માહિતી નથી આપી વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડના પરિણામની રાહ જોઈ રહ્યા છે ત્યારે તમામ વિદ્યાર્થીઓને જણાવી દઈએ કે ગયા વર્ષે મે મહિનાની આસપાસ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ રીઝલ્ટ મે મહિનાના પહેલા અઠવાડિયામાં અથવા બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે તેમ છે રીઝલ્ટ ની તારીખ અને સમય પણ ખૂબ જ જલ્દી નક્કી કરવામાં આવશે સમયની વાત કરીએ તો રિઝલ્ટ ની તારીખ ની જાહેરાત થયા બાદ તમે સમય અને અન્ય સૂચના બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે 

ધોરણ 10 અને 12 નું પરિણામ ચેક કરવા માટે નીચે આવેલી પ્રક્રિયાને ધ્યાનથી વાંચો તમામ વિદ્યાર્થી બોર્ડના પરિણામ ની તારીખ ની જાહેરાત થયા બાદ ઓફિસિયલ વેબસાઈટ www.gseb.org પર જઈને ચેક કરી શકો છો ઓફિશિયલ વેબસાઈટ પર રિઝલ્ટ ની લીંક આપેલી હોય છે તેના પર ક્લિક કર્યા બાદ તમારો રોલ નંબર અથવા અન્ય વિગતો દાખલ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે તમારું રીઝલ્ટ જોવા મળી જશે

આ રીઝલ્ટને તમે પ્રિન્ટ આઉટના માધ્યમથી ડાઉનલોડ પણ કરી શકો છો તેમ જ ઓરીજનલ કોપી તમને તમારા સ્કૂલ પરથી આરામથી મળી જશે આ સિવાય તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર રિઝલ્ટ સાથે જોડાયેલી અન્ય વિગતો પણ મળી જશે રિઝલ્ટમાં પરીક્ષામાં મેળવેલ કુલ ગુણ વિશ્વ દ્વારા મેળવેલા અન્ય ગુણની તમામ માહિતી તમને માર્કશીટમાં જોવા મળશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Board Result 2024 Date: ધોરણ 10 અને 12 માંના પરિણામને લઈને મોટી અપડેટ, અત્યારે જ જાણો  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts