Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ
| |

Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ : આ અર્તીક્લમાં આપણે Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Board Result 2024: નમસ્કાર મિત્રો, અત્યારે ત્રીજા મહિનામાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે. તેના પછી વિદ્યાર્થીઓ તેની રાહ જોઈ બેસી રહ્યા છે કે તેનું પરિણામ ક્યારે આવશે. મિત્રો જણાવી દઈએ કે શૈક્ષણિક વર્ષ 2024 માં ગુજરાત શિક્ષણ બોર્ડ પરીક્ષામાં 14 લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અને આ તમારા વિદ્યાર્થીઓના પરીક્ષાનું પરિણામ એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં આવી જશે ત્યાં સુધી તેમને રાહ જોવાની રહેશે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત બોર્ડ પરીક્ષા પરિણામ 2024 વિશે નવી અપડેટ જણાવીશું.

ગુજરાત બોર્ડ ધોરણ 10 અને 12 નું પરિણામ | Gujarat Board Result 2024

મિત્રો અત્યારે, ગુજરાત રાજ્યના તમામ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડ પરીક્ષા પરિણામ 2024 ક્યારે આવશે? તે મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અને તેની રાહ જોઈ બેઠા છે. અત્યારે લોકસભા ચૂંટણી ચાલી રહી છે જેનો માહોલ આપણે જોઈ શકીએ છીએ અને બીજી બાજુ ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામ ની તારીખ ક્યારેય જાહેર થશે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે. મિત્રો માહિતી મુજબ ગુજરાત રાજ્યમાં લોકસભા ચૂંટણી થાય તેના પહેલા શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષા પરિણામો જાહેર થઈ જાય તેવી શક્યતા છે. 

અત્યારે ગુજરાત બોર્ડ દ્વારા પરીક્ષાના પેપર ચેક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. અને હવે શિક્ષણ બોર્ડ ધોરણ 10 અને 12 ના પરિણામ જાહેર કરવાની તારીખ વિશે તૈયારી કરી રહ્યું છે. માહિતી મુજબ એપ્રિલ મહિનાના છેલ્લા સત્તા સુધી ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના પરીક્ષાના પરિણામો જાહેર કરી દેવામાં આવશે. ગુજરાત રાજ્યના જે તમામ વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024 માં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા આપી છે તેમને પરિણામ માટે હજી થોડી રાહ જોવી પડશે.

Read More- GSEB 10 and 12 result check by WhatsApp: પરિણામ ની તારીખ જાહેર, આ રીતે whatsapp દ્વારા ચેક કરો પોતાનું પરિણામ

પરીક્ષા પેપર ચેક કરવાની પ્રક્રિયા થઈ પુર્ણ

મિત્રો, સામાન્ય રીતે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાના રીઝલ્ટ દર વખતે મે મહિનામાં આપી દેવામાં આવે છે. પરંતુ આ વખતે લોકસભા ચૂંટણી આવી ગઈ છે જે અત્યારે ચાલી રહી છે તેના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ એક મહિલા પહેલા જાહેર કરવામાં આવશે. અને આ વખતે ચૂંટણીને લીધે વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપરની પુરવણી એટલે કે ઉત્તરવહી ચેક કરવાની પ્રક્રિયા પણ વહેલા જ પૂરી કરી દેવામાં આવી છે. આ વખતે 10 એપ્રિલ 2024 સુધી શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પરીક્ષાની આઇસર સીટ ચેક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવે છે.

શૈક્ષણિક વર્ષ 2024 માં ગુજરાત બોર્ડ પરીક્ષા ની માહિતી

મિત્રો શૈક્ષણિક વર્ષ 2024 માં ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરવામાં આવી હતી એ 24 માર્ચ સુધી ચાલી હતી. ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 માં બોર્ડની પરીક્ષામાં કુલ 14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. અત્યારે 10 એપ્રિલના રોજ વિદ્યાર્થીઓના પરીક્ષાની આન્સરશીટ ચેક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.

અને હવે અત્યારે ડેટા એન્ટ્રીનું કામ ચાલી રહ્યું છે. હવે એપ્રિલ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાત બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરી દેવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી જોઈ શકે છે.

Read More- Central Bank Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સુપરવાઈઝરની જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ 24 એપ્રિલ, 2024



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Board Result 2024: ક્યારે આવશે ધોરણ 10 અને 12 નું બોર્ડ પરીક્ષા પરિણામ ? જાણો ગુજરાત બોર્ડ રીઝલ્ટ નવી અપડેટ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts