Gujarat Education: ગુજરાતની છે આ ઘટના, એક વિષયમાં મેળવ્યા 200 માંથી 212 ગુણ, જાણો શુ છે હકીકત 
| |

Gujarat Education: ગુજરાતની છે આ ઘટના, એક વિષયમાં મેળવ્યા 200 માંથી 212 ગુણ, જાણો શુ છે હકીકત 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Education: ગુજરાતની છે આ ઘટના, એક વિષયમાં મેળવ્યા 200 માંથી 212 ગુણ, જાણો શુ છે હકીકત  : આ અર્તીક્લમાં આપણે Gujarat Education: ગુજરાતની છે આ ઘટના, એક વિષયમાં મેળવ્યા 200 માંથી 212 ગુણ, જાણો શુ છે હકીકત  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Education: નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા ચોથા ધોરણના વિદ્યાર્થીને એક વિષયમાં 200 માંથી 212 ગુણ મળ્યા છે. આ એક એવી ઘટના છે જેને કોઈ આશ્ચર્ય માની લઈએ. જણાવી દઈએ કે ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહેલ વંશીબેન નામની વિદ્યાર્થીને એક વિષયમાં 200 માંથી 211 અને 212 ગુણ આપવામાં આવ્યા છે. અને તેના પછી પરિણામ સંકલન દરમિયાન ભૂલ થઈ હોવાનું બહાર પાડવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચોથા ધોરણની વિદ્યાર્થીનીને એક વિષયમાં 200 માંથી 212 ગુણ 

જણાવી દઈએ કે ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના પ્રાથમિક શાળામાં પરીક્ષાના પરિણામમાં ભૂલ હોવાથી આ વિવાદ ઉભો થયો છે. ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહેલો વૈશીબેન મનીષભાઈએ એક વિષયમાં 200 માંથી 211 અંક મેળવ્યા હતા. જે પેપર ચેક કરનાર નિરીક્ષકની એક ભૂલ ગણાય છે. વૈશીબેન નો સ્કૂલ સ્કોર 1000 માંથી 934 થયો હતો.

Read More- Kanya Utthan Yojana 2024: કન્યા ઉત્થાન યોજના 2024, સરકાર દ્વારા 25000 રૂપિયાની સહાય કરવામાં આવશે

શિક્ષણ પ્રણાલીમાં જોવા મળી મોટી ભૂલ 

મિત્રો ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં અભ્યાસ કરીને વિદ્યાર્થીના પરીક્ષાના પરિણામ પત્રમાં એક નોંધપાત્ર ભુલ અંગે વિભાગ ઉભો થયો છે. અને આ બાબતે શિક્ષણ પ્રણાલીની અખંડિતતા અંગે ચિંતા ઉભી થઇ છે.

જ્યારે ચોથા ધોરણમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીની વંશીબેન એ પોતાનું પરિણામ પત્રક મેળવ્યું ત્યારે તેમને બે વિષયમાં પોતાના મેળવેલા ગુણ જોયા તો તેઓ આચાર્ય થઈ ગયા. આ વિદ્યાર્થીઓની એ ગુજરાતી વિષયમાં 200 માંથી 211 ગુણ મેળવ્યા છે જ્યારે ગણિત વિષયમાં 200 માંથી 212 ગુણ મેળવ્યા છે. આ આંકડા તેમને પોતાના પરિણામ પત્રમાં નોંધેલા જોયા. તેના પછી પરિણામ સંકલન દરમિયાન ભૂલ થઈ છે તેવું બહાર પાડવામાં આવ્યું હતું.

આ વિદ્યાર્થીઓની એ હકીકતમાં ગુજરાતી વિષયમાં 200 માંથી 191 ગુણ મેળવેલા હતા અને ગણિત વિષયમાં 200 માંથી 190 ગુણ મેળવેલા હતા તે પરિણામ પત્ર સુધારીને એક નવું પરિણામ પત્રક બહાર પાડવામાં આવ્યું. તેમજ બાકીના વિષયોમાં તેના મેળવેલા ગુણ યથાવત રહ્યા હતા.

Read More- Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Education: ગુજરાતની છે આ ઘટના, એક વિષયમાં મેળવ્યા 200 માંથી 212 ગુણ, જાણો શુ છે હકીકત  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts