Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ
| |

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ : આ અર્તીક્લમાં આપણે Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat forest result 2024:  ગુજરાત ફોરેસ્ટ કાર્ડ દ્વારા પરીક્ષા લેવામાં આવી હતી જેમનું પરિણામ જાહેર થવાનું હતું પરિણામને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે આજના આર્ટીકલ માં મેં તમને ગુજરાત રાજ્ય ગૌરવ પસંદગી મંડળ દ્વારા વન વિભાગ ની ભરતી એટલે કે ફોરેસ્ટ ની પરીક્ષા માટે પરિણામની મહત્વપૂર્ણ વિગતો વિશે અને અપડેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ આપ સૌને જણાવી દઈએ આઠ ફેબ્રુઆરી 2024 ના દિવસે ભરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમને કટોક માર્ક્સ અને મેરીટ લીસ્ટ કેવી રીતે ચેક કરી શકશો?

આ તમામ અંગે અમે તમને માહિતી આપવા જઈ રહ્યા છે વધુમાં જણાવી દઈએ તો ઉમેદવારોએ ફોરેસ્ટ કાર્ડની પરીક્ષા આપેલી હતી જેમનું પરિણામ જાહેર થવાનું હતું પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે પરિણામ જાહેર કરવામાં નહોતું આવ્યું પરંતુ હવે આ અંગે અપડેટ સામે આવી છે ચાલો તમને પરિણામને લઈને વિગતવાર માહિતી આપીએ 

Gujarat forest result 2024: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા અંગેની મહત્વની માહિતી

તમામ ઉમેદવારોને જણાવી દઈએ ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષામાં લગભગ 100 જેટલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં દરેક પ્રશ્નોના બે ગુણ પરીક્ષા આપનાર ઉમેદવારોને મેળવવાના હોય છે ફોરેસ્ટ કાર્ડની પરીક્ષામાં કોઈ 120 મિનિટનો સમય આપવામાં આવે છે તે દરમિયાન તમામ પ્રશ્નોનો સાચો જવાબ ઉમેદવારોએ પરીક્ષામાં આપવાનું હોય છે વધુમાં જણાવી દઈએ તો પેપર તમારી ગુજરાતી ભાષામાં આપવાનું હોય છે અને જેમાં પ્રશ્ન ટીક કરો છો અને તે ખોટો પડે છે તો તમારે 0.25 આપવામાં આવે છે ફોરેસ્ટ ગાર્ડ રીઝલ્ટ 2024 આન્સર કી વિશે પણ તમે માહિતી મેળવી શકો છો નીચે અમે તમને પરિણામ અંગે સંપૂર્ણ માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચીને પરિણામ ચેક કરી શકો છો આ સિવાય તમને ઓફિસિયલ વેબસાઈટ પર આ અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી સરળતાથી મળી જશે

GSSSB Clerk Call Letter 2024: જુનિયર ક્લાર્ક સહિત ગ્રેડરની પરીક્ષા માટેનો કોલ લેટર જાહેર, આ રીતે કરો ડાઉનલોડ

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા મેરીટ લીસ્ટ ચેક કરવાની પ્રક્રિયા

જે પણ ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા આપી છે તેવો સરળતાથી ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી પરીક્ષા મેરીટ લીસ્ટ ચેક કરી શકે છે ઓનલાઇન પ્રોસેસ ઘરે બેઠા કરી શકો છો.મેરીટ લિસ્ટ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે નીચે આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચીને ચેક કરી શકો છો આ સિવાય પરિણામ ની વિગતો પણ ચેક કરી શકો છો. ઘણા બધા ઉમેદવારો પરિણામની રાહ જોઈ રહ્યા હતા હવે તમામ ઉમેદવારોને જણાવી દઈએ ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ રીઝલ્ટ વિગતો નીચા આપેલી છે તેના માધ્યમથી તમે ઘરે બેઠા ચેક કરી શકો છો.

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ આ રીતે કરો ચેક: Gujarat forest result 2024

પરિણામ ચેક કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને પરિણામ ની લીંક જોવા મળશે હોમપેજ પર તમને પરિણામનું ઓપ્શન્સ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે વનરક્ષક એટલે કે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ ની લીંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક બોક્સ ખુલી જશે બોક્સમાં તમારે તમારો રોલ નંબર અથવા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે અને ત્યારબાદ ગો બટન અથવા સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે તમારું પરિણામ જોવા મળશે જેને તમે ડાઉનલોડ કરી શકો છો અને ચકાસણી પણ કરી શકો છો વધુ વિગતો તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર સરળતા થી ઉપલબ્ધ થઈ જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Forest Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પરિણામ થયું જાહેર આ રીતે ઘરે બેઠા મેરીટ લીસ્ટમાં ચેક કરો નામ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts