Gold price today Gujarat: જાણો તમારા વિસ્તારમાં સોનાનો ભાવ, અને સોનુ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન
| |

Gold price today Gujarat: જાણો તમારા વિસ્તારમાં સોનાનો ભાવ, અને સોનુ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gold price today Gujarat: જાણો તમારા વિસ્તારમાં સોનાનો ભાવ, અને સોનુ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન : આ અર્તીક્લમાં આપણે Gold price today Gujarat: જાણો તમારા વિસ્તારમાં સોનાનો ભાવ, અને સોનુ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gold price today Gujarat: નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે સોનુ ખરીદવા માંગતા હોય તો તમારા માટે સારા સમાચાર મળ્યા છે. આ નવા સપ્તાહમાં ટ્રેડિંગ ની શરૂઆત ગોલ્ડની કિંમતમાં ઘટાડાથી થઈ છે  અને પાછળના ઘણા બધા દિવસોથી આમ ચાલી રહ્યું છે કે સોનાના ભાવમાં સતત પાંચ  ટ્રેડિંગ દિવસોમાં વધારો થયો હતો. ગયા શુક્રવારથી ટ્રેડિંગ ના પહેલા દિવસે સોમવારના રોજ સોનાના ભાવમાં વધારો થયો હતો અને તેની સાથે ચાંદીમાં પણ વધારો જોવા મળ્યો હતો.

આ ટ્રેડિંગ સત્તાના પહેલા દિવસ સોમવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 10 રૂપિયા વધીને 73,540 રૂપિયા થયો હતો. અને તેના આગળના દિવસે એટલે કે રવિવારે સોનાનો ભાવ પ્રતિ સો ગ્રામ સો રૂપિયા ઘટે તો 73,550 પોરબંદર થયો હતો.

તેની સાથે રવિવારના દિવસે ચાંદી પણ પ્રતિ કિલો 500 રૂપિયા ઘટીને સસ્તી થઈ હતી અને તે 83,500 ના લેવલ પર બંધ થઈ હતી. ત્યારબાદ બીજા દિવસે સોમવારે પણ ચાંદી 100 રૂપિયા ઘટાડા સાથે 82,900 રૂપિયા કિલો પર ટ્રેડ થઈ બંને થઈ.

અત્યારે 24 કેરેટ સોનાનો ભાવ | Gold price today

આ નવા સપ્તાહની શરૂઆતમાં સોમવારના દિવસે 24 કેરેટ સોનાનો ભાવ 73,540 રૂપિયા હતો 22 કેરેટનો સોનાનો ભાવ 65,890 રૂપિયા હતો. 18 કેરેટ સોનાનો ભાવ 53,908 રૂપિયા હતો. અને 14 કેરેટ નો ભાવ 37,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

Read More- Gujarat Tar fencing Yojana 2024: ગુજરાત તાર ફેન્સીંગ યોજના 2024, ખેતરની ફરતે તારની વાડ કરવા માટે ખેડૂતોને મળશે સહાય

અત્યારે સોનુ પોતાના ઓલ ટાઈમ આઈ થી નીચે 

અત્યારે સોના અને ચાંદીનો ભાવ તેમના ઓલ ટાઈમ હાઈ સ્તરથી નીચે થઈ ગયા છે. હાલના સમયમાં સોનાનો ₹3,250 ના હાઈ લેવલ પર ભાવ થઈ રહ્યો છે. અને તમને એ પણ જણાવી દઈએ કે ચાર ડિસેમ્બર 2003 ના રોજ સોના અને ચાંદીના સૌથી ઉચ્ચ સ્તર એટલે કે મોંઘવારીના સૌથી વધુ ભાવ દર્શાવ્યો હતો. આ દિવસે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹61, 646 પહોંચ્યો હતો. અને તેની સાથે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 76,464 પર પહોંચ્યો હતો.

સોનુ ખરીદતા આ બાબતોનું રાખો ધ્યાન 

જ્યારે ગ્રાહક સોનું ખરીદવા જાય છે ત્યારે તેમણે સોનાની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. ગ્રાહકોએ તેના હોલમાર્ક જોઈને સોનાના ઘરેણા ખરીદવાનું રાખવું જોઈએ. આપણે જાણીએ છીએ તેમ ભારતમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. સોના પર લગાડવામાં આવેલ હોલમાર્ક એ સરકારની ગેરંટી હોય છે. આઈએસઓ દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલમાર્ક આપવામાં આવે છે. જેમકે 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750.

ગુજરાતમાં સોનાનો ભાવ | Gold price today

અમદાવાદ – ₹ 71,550

સુરત -₹ 72,110

રાજકોટ ₹ 71,550

મહેસાણા -₹ 71,680

ભાવનગર-₹ 71,400

Read More- Pm Kisan Mandhan Yojana: ખેડૂતો માટે લાભકારી યોજના, માસિક મળશે ₹ 3000



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gold price today Gujarat: જાણો તમારા વિસ્તારમાં સોનાનો ભાવ, અને સોનુ ખરીદતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts