LPG Gas E-KYC Update: એલપીજી ગેસ ધારકો માટે મોટી અપડેટ, E-KYC વિના હવે સબસીડી નહીં મળે, આ રીતે ઘરે બેઠા કરો  E-KYC Update
| |

LPG Gas E-KYC Update: એલપીજી ગેસ ધારકો માટે મોટી અપડેટ, E-KYC વિના હવે સબસીડી નહીં મળે, આ રીતે ઘરે બેઠા કરો  E-KYC Update

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

LPG Gas E-KYC Update: એલપીજી ગેસ ધારકો માટે મોટી અપડેટ, E-KYC વિના હવે સબસીડી નહીં મળે, આ રીતે ઘરે બેઠા કરો  E-KYC Update : આ અર્તીક્લમાં આપણે LPG Gas E-KYC Update: એલપીજી ગેસ ધારકો માટે મોટી અપડેટ, E-KYC વિના હવે સબસીડી નહીં મળે, આ રીતે ઘરે બેઠા કરો  E-KYC Update વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LPG Gas E-KYC Update: એલપીજી ગેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે જે લાભાર્થી એલપીજી ગેસ સરકારી યોજનાના માધ્યમથી ઉપયોગ કરે છે તેમના માટે મોટી અપડેટ છે હવે એલપીજી ગેસ કેવાયસી વગર સબસીડી નહીં મેળવી શકો. જે પણ લાભાર્થી ઉજ્વલા યોજના હેઠળ અથવા એલપીસી ગેસની સહાયતા મુજબ સબસીડી નો લાભ ઉઠાવી રહ્યા છે હવે વહેલી તકે E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. આજના લેખમાં અમે તમને LPG Gas E-KYCની પૂરી પ્રક્રિયા વિશે મહત્વપૂર્ણ માહિતી આપીશું 

ઘરે બેઠા કરો એલપીજી કેવાયસીની પ્રક્રિયા: LPG Gas E-KYC Update

  • જે લોકો પાસે એલપીજી ગેસ કનેક્શન છે અથવા તેઓ એલપીજી ગેસ નો ઉપયોગ કરી રહ્યા છે તેના માટે સરકાર દ્વારા સૌથી મોટી અપડેટ સામે આવી છે 
  • હવે ગેસ કનેક્શન માટે  ઇ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે જો તમે ઇલેક્ટ્રોનિક રીતે કેવાયસીની પ્રક્રિયા અથવા LPG Gas E-KYC Update કરશો તો જ હવે તમને સબસીડી નો લાભ મળશે
  • શક્ય તેટલી વહેલી તકે હવે ગેસ કનેક્શન કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે જો તમે સમયસર કેવાયસી નહીં કરાવો તો તમને સબસીડી નો લાભ નહીં મળે આજના આર્ટીકલમાં અમે તમને કહેવાય છે અપડેટ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જણાવીશું 

Update Aadhar Card Online: ફક્ત 5 મિનિટમાં આ રીતે ઘરે બેઠા ઓનલાઈન આધાર કાર્ડ અપડેટ કરો, જાણો પૂરી પ્રક્રિયા 

એલપીજી ગેસ ઇ-કેવાયસી આ રીતે

એલપીજી ગેસ ધારકો માટે સૌથી મોટી અપડેટ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી છે એલપીજી કેસને લઈને તમામ ધારકો માટે હવે સરકાર દ્વારા અપડેટ બહાર પાડવામાં આવેલ છે જે પણ લાભાર્થી એલપીજી ગેસનો વપરાશ કરે છે અથવા તેમના ઘરે એલપીજી કનેક્શન છે જેમણે દર મહિને સબસીડી નો લાભ મળે છે અથવા એલપીજી ગેસ કનેક્શનના માધ્યમથી લાભ સબસીડીનો ઉઠાવી રહ્યા છે તેવા લાભાર્થીઓએ તાત્કાલિક ધોરણે એજન્સીના માધ્યમથી અથવા ઘરે બેઠા ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી કહેવાય સિંહની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે 

જાણો શું છે એલપીજી કેવાયસી અપડેટ કરવાની પ્રક્રિયા: LPG Gas E-KYC Update

નીચે આપેલી ઓનલાઈન સરળ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી LPG Gas E-KYC Update કરી શકો છો 

  • કેવાયસી અપડેટ કરવા માટે સર્વપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ www.mylpg.in  પર જવાનું રહેશે 
  • હોમપેજ પર તમારો એલપીજી નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ નિયુક્ત ફિલ્ડમાં તમારો એલપીજી ગેસ કનેક્શન નંબર દાખલ કર્યા બાદ એગ્રી બટન પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ એલપીજી ગેસ પ્રોવાઇડર ની ઓફિસિયલ વેબસાઈટ પર રીડાયરેક્ટર કરવામાં આવશે રીડાયરેક્ટ થયા બાદ તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે 
  • ત્યારબાદ તમારા મોબાઈલ નંબર પર ઓટીટી આવશે તે ઓટીટી ને દાખલ કરી લોગીન થવાનું રહેશે 
  • લોગીન થયા બાદ તમારી સામે એલપીજી ગેસ કનેક્શન નો ડેશબોર્ડ ખુલી જશે જેમાં કેવાયસી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ તમારી સામે કહેવાય સિંહની મહત્વપૂર્ણ માહિતી ખુલી જશે જેમાં આપેલી તમામ વિગતો દાખલ કરી કેવાયસી વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટસ આપવાના રહેશે અથવા સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે ત્યારબાદ તમારી કેવાયસી અરજીને સબમિટ કરવાની રહેશે 

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને ધ્યાનથી વાંચી સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા એલપીજી ગેસ કેવાયસી અપડેટ કરી શકો છો વધુ વિગતોમાં તમારે તમારી ગેસ એજન્સી નો સંપર્ક પણ કરી શકો છો જેવો તમને કેવાયસી સંબંધિત વધુ મદદ કરશે .જો તમે કેવાયસી કરશો તો જ હવે તમને સબસીડી નો લાભ મળશે હાલની અપડેટ આવતાની સાથે જ તમામ એલપીજી ગેસ ધારકો માટે હવે કહેવાય છે ની પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LPG Gas E-KYC Update: એલપીજી ગેસ ધારકો માટે મોટી અપડેટ, E-KYC વિના હવે સબસીડી નહીં મળે, આ રીતે ઘરે બેઠા કરો  E-KYC Update જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts