ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાણો અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ છે
| |

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાણો અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ છે

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાણો અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ છે : આ અર્તીક્લમાં આપણે ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાણો અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ છે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat High Court Stenographer Recruitment 2024: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે જે પણ ઉમેદવારો નોકરીની શોધમાં હોય અને તેમને સારી નોકરી લેવી હોય તો ગુજરાત હાઇકોર્ટ દ્વારા તેનો સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાહેર કરવામાં આવી છે તમે અરજી ફોર્મ ભરી અને અરજી કરી શકો છો

સરકારી યોજના પાવર થ્રેસર ખરીદવા માટે સરકાર દ્વારા રૂ. 30,000 મળશે અહીં થી ફોર્મ ભરો

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024  ગુજરાત ટ્રેસ્ટેનોગ્રાફર ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી હાઇકોર્ટ ભરતી માટે અરજી ફી શું રાખવામાં આવેલી છે બધી માહિતી તમને નીચે મળી જશે તો તમે જાણી શકો છો

Gujarat High Court Stenographer Recruitment 2024 ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024

ભરતી સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામસ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II
ખાલી જગ્યાઓ244
જોબ સ્થાનગુજરાત
અરજી કરવાની છેલ્લી તારીખ26-05-2024
લાગુ કરવાની રીતઓનલાઈન
ભરતીગુજરાત હાઇકોર્ટ ભરતી 2024

ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 પોસ્ટ

  • હાઇકોર્ટ દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે તે પોસ્ટનું નામ છે હાઈકોર્ટ સ્ટેનોગ્રાફર ગ્રેડ I અને II ભરતી 2024

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 તારીખ 

  • ગુજરાત હાઇકોર્ટ ભરતી 2024 સ્ટેનોગ્રાફર માટે અરજી કરવાની તારીખ 6 ,5, 2024 છે
  • અરજી કરવાની છેલ્લી તારીખ છે 26 ,5 ,2024

 ભારતીય નૌકાદળમાં અગ્નિવીર પોસ્ટ માટે મેગા ભરતીની જાહેરાત અહીં થી જાણો માહિતી 

હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી ઉમર મર્યાદા Gujarat High Court Stenographer Recruitment 2024

સ્ટેનોગ્રાફર ભરતી હાઇકોર્ટ માટે જે વિદ્યાર્થી મિત્ર અરજી કરવા માંગે છે તેમની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની હોવી જોઈએ અને તેનો ગ્રાફર ગ્રેટ ટુ માં અરજી કરવા માંગે છે તેમની ઉંમર 21 વર્ષથી 35 વર્ષની હોવી જોઈએ

હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી અરજી ફી Gujarat High Court Stenographer 2024 

ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ તેનો ગ્રાફર ની ભરતી માટે અરજી ફી નક્કી કરવામાં આવેલ છે એસસી એસટી ઓબીસી માટે 750 રૂપિયા અને અન્ય તમામ ઉમેદવારો માટે 1500 રૂપિયા અરજી ફી નક્કી કરવામાં આવેલ છે

ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 શૈક્ષણિક લાયકાત

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-II (વર્ગ-II):

કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી લાયકાત.
120 શબ્દો પ્રતિ મિનિટ (w.p.m.) ની ઝડપે અંગ્રેજીમાં શોર્ટહેન્ડ લખવાની ટેવ
કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન.

અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-III (વર્ગ-III):

કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક ડિગ્રી અથવા સરકાર  લાયકાત.
100 શબ્દો પ્રતિ મિનિટ (w.p.m.) ની ઝડપે અંગ્રેજીમાં શોર્ટહેન્ડ લખવાની ટેવ
કમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન.

મહત્વની લિંક

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઇકોર્ટ સ્ટેનોગ્રાફર ભરતી 2024 જાણો અરજી કેવી રીતે કરવી અને છેલ્લી તારીખ છે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts