BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય
| |

BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય

માહિતી ગમી હોય તો વોટ કરો post

BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય : આ અર્તીક્લમાં આપણે BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


BOB Personal Loan Apply Kaise Kare: નમસ્કાર મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂર પડે છે તે ત્યારે બેંક દ્વારા લોન લેતો હોય છે. જો તમે બેન્ક ઓફ બરોડામાં પોતાનું એકાઉન્ટ ધરાવો છો તો અહીંથી પર્સનલ લોન કેવી રીતે મેળવવી તેના વિશે આજના આ લેખમાં અમે જણાવીશું. અને તે પણ જણાવીશું કે bank of baroda માં પર્સનલ લોન માટે એપ્લાય કરવા માટે તમારી પાસે કયા કયા દસ્તાવેજો હોવા જોઈએ ? તેમાં અરજી કરવા માટેની  પાત્રતા  શું છે ? એમાં લોન માટે એપ્લાય કેવી રીતે કરવું વગેરે જણાવીશું.

Bank of baroda માં પર્સનલ લોન લેવા માટે પાત્રતા 

  • લોન લેનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિના બેંક સાથે લેવડ-દેવડમાં સારો સંબંધ હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ કોઈપણ બેંકમાં ડિફોલ્ટર હોવો જોઈએ નહીં.
  •  અરજદાર ની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ.
  • લો ને લેવા માટે ઉમેદવારનું બેન્ક એકાઉન્ટ બેન્ક ઓફ બરોડામાં હોવું જોઈએ.

Read More- Loan By Aadhar Card : આધારકાર્ડ થી ઘરે બેઠા મળશે ₹50,000 ની પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય

એપ્લાય કરવા માટે જરૂરી દસ્તાવેજ 

  • એ બેંકમાં એકાઉન્ટ હોવું જરૂરી છે.
  • કોઈ અન્ય બેંકમાં ડિફોલ્ટર હોવા જોઈએ નહીં.
  • આધારકાર્ડ
  • મોબાઈલ નંબર
  • મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લીંક હોવો જોઈએ.
  • રહેઠાણનો પુરાવો
  • પાનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • અન્ય જરૂરી દસ્તાવેજ

બેંક ઓફ બરોડામાં પર્સનલ લોન માટે અરજી કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ બેન્ક ઓફ બરોડાની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમ પેજ પર તમને પર્સનલ લોન નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને પ્રોસીડ નો ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો.
  • હવે તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને ઓટીપી મેળવી વેરીફીકેશન કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરવાની રહેશે.
  • ત્યારબાદ સબમિટ પર ક્લિક કરો.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં લોન સાથે જોડાયેલી બાબતો પૂછવામાં આવશે તે તમારે ભરવાની રહેશે.
  • તમામ માહિતી ભરાઈ ગયા પછી પ્રોસિડ બટન પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખુલશે જેમાં નિયમ મુજબ તમારા મોબાઈલ નંબર પર એક otp આવશે તેને દાખલ કરી વેરીફાઇ કરો.
  • અને થોડાક જ સમય પછી પર્સનલ લોન ની રકમ તમારા બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

Read More- HDFC Bank personal loan: HDFC બેંકની ઘર, કાર અને પર્સનલ લોન થઈ મોંઘી, આ છે લોન રેટ ઉપલબ્ધ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને BOB Personal Loan Apply Kaise Kare: બેન્ક ઓફ બરોડા પર્સનલ લોન, આ રીતે કરો એપ્લાય જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts