GSEB SSC Exam Time Table 2024, ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024
| |

GSEB SSC Exam Time Table 2024, ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 જાહેર, અહીંથી જુઓ સંપૂર્ણ માહિતી

google news
3.3/5 - (3 votes)

GSEB SSC Exam Time Table 2024, ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે માર્ચ મહિનામા ધોરણ 10 અને 12 Boardની Exam લેવામા આવે છે. માર્ચ 2024 મા લેવાનારી બોર્ડની પરીક્ષાઓ માટે GSEB SSC time Table અને GSEB HSC Time Table જાહેર કરવામા આવ્યુ છે, બોર્ડની પરીક્ષાઓ 11 માર્ચથી શરૂ થનાર છે. ધોરણ 10 અને 12 પરીક્ષા તારીખ 11 માર્ચ 2024 સોમવાર થી 26 માર્ચ દરમિયાન યોજાશે. 

ધોરણ ૧૦ પરીક્ષા કાર્યક્રમ ૨૦૨૩ | ગુજરાત બોર્ડ પરીક્ષા તારીખ | ધોરણ ૧૦ કાર્યક્રમ 2023, GSEB SSC ટાઈમ ટેબલ 2024

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

GSEB SSC Exam Time Table 2024, ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024
GSEB SSC Exam Time Table 2024, ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024

GSEB SSC Exam Time Table 2024 | ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024

પરીક્ષાનું નામધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2024
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પરીક્ષા શરુ તારીખ11 માર્ચ 2024
પરીક્ષા છેલ્લી તારીખ26 માર્ચ 2024
ટાઈમ ટેબલ જાહેર તારીખ13 ઓક્ટોબર 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
ઓફિસીયલ વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચ 2024થી શરૂ થશે અને છેલ્લું પેપર 26 માર્ચ 2024ના રોજ હશે. સરકારી માહિતી ટીમ ધોરણ 10 અને 12 ના તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે, સખત મહેનત કરો અને તમારા પરિવારને ગૌરવ અપાવો.

ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડ પરીક્ષા કાર્યક્રમ 2024

  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવશે.
  • ધોરણ 10 નો સમય પરીક્ષાના દિવસે સવારે રહેશે.
  • ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

નવી શિક્ષણ નિતી પેપર સ્ટાઇલ

નવી શિક્ષણ નિતી 2020 ના અનુસંધાને બોર્ડ તરફથી ધોરણ 10 અને 12 માટે નવી પેપર સ્ટાઇલ નુ માળખુ જાહેર કરવામા આવ્યુ છે.

  • ધોરણ 10 મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 10 મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 20 % હેતુલક્ષી પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 30 % હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે.
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ મા પહેલા 80 % વર્ણનાત્મક પ્રશ્નો પુછાતા હતા તેને બદલે હવે 70 % વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે.

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2024 / SSC Exam Time Table 2023 / GSEB SSC Exam Time Table 2023 (Std 10th Exam Time Table 2024)

પરીક્ષા સમય : 10:00 AM થી 13:15 PM

તારીખ / વારવિષય કોડ
11-03-2024 (સોમવાર)ગુજરાતી (પ્રથમ ભષા) – 01
હિન્દી (પ્રથમ ભષા) – 02
મરાઠી (પ્રથમ ભષા) – 03
અંગ્રેજી (પ્રથમ ભષા) – 04
ઉર્દુ (પ્રથમ ભષા) – 05
સિંધી (પ્રથમ ભષા) – 06
તામિલ (પ્રથમ ભષા) – 07
તેલગુ (પ્રથમ ભષા) – 08
ઉડિયા (પ્રથમ ભષા) – 09
13-03-2024 (બુધવાર)સ્ટાન્ડર્ડ ગણિત – 12
13-03-2024 (બુધવાર)બેઝીક ગણિત – 18
15-03-2024 (શુક્રવાર)સામાજિક વિજ્ઞાન – 10
18-03-2024 (સોમવાર)વિજ્ઞાન – 11
20-03-2024 (બુધવાર)અંગ્રેજી (દ્વિતીય ભષા) – 16
21-03-2024 (ગુરુવાર)ગુજરાતી (દ્વિતીય ભષા) – 13
22-03-2024 (શુક્રવાર)હિન્દી (દ્વિતીય ભષા) – 14
સિંધી (દ્વિતીય ભષા) – 15
સંસ્કૃત (દ્વિતીય ભષા) – 17
ફારસી (દ્વિતીય ભષા) – 19
અરબી (દ્વિતીય ભષા) – 20
ઉર્દુ (દ્વિતીય ભષા) 21

વોકેશનલ કોર્ષ (41, 42, 43, 44, 49, 50, 76, 78, 80, 82, 84, 86, 88, 90)

ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2024 / HSC Exam Time Table 2023 / GSEB HSC Exam Time Table 2023 (Std 12th Exam Time Table 2024)

સામાન્ય પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહનો કાર્યક્રમ

તારીખ / વારસમય 10:30 AM થી 1:45 PMસમય 3:00 AM થી 6:15 PM
11-03-2024 (સોમવાર)સહકાર પંચાયતનામનાં મૂળતત્વો
12-03-2024 (મંગળવાર)ભૂગોળસેક્રેટરિયલ પ્રેક્ટીસ અને વાણિજ્ય પત્રવ્યવહાર
13-03-2024 (બુધવાર)અર્થશાસ્ત્ર
14-03-2024 (ગુરુવાર)ઈતિહાસઆંકડાશાસ્ત્ર
15-03-2024 (શુક્રવાર)મનોવિજ્ઞાન
16-03-2024 (શનિવાર)કૃષિ વિદ્યા
ગૃહજીવન વિદ્યા
વસ્ત્ર વિદ્યા
પશુપાલન અને ડેરી વિજ્ઞાન
વનવિદ્યા અને વન ઔષધી વિદ્યા
તત્વજ્ઞાન
18-03-2024 (સોમવાર)સામાજિક વિજ્ઞાનવાણિજ્ય વ્યવસ્થા
19-03-2024 (મંગળવાર)સંગીત સૈધ્ધાંતિકગુજરાતી (દ્વિતીય ભાષા)
અંગ્રેજી (દ્વિતીય ભાષા)
20-03-2024 (બુધવાર)ગુજરાતી (પ્રથમ ભષા)
હિન્દી (પ્રથમ ભષા)
મરાઠી (પ્રથમ ભષા)
ઉર્દુ (પ્રથમ ભષા)
સિંધી (પ્રથમ ભષા)
અંગ્રેજી (પ્રથમ ભષા)
તામિલ (પ્રથમ ભષા)
21-03-2024 (ગુરુવાર)હિન્દી (દ્વિતીય ભાષા)
22-03-2024 (શુક્રવાર)ચિત્રકામ સૈધ્ધાંતિક
ચિત્રકામ પ્રાયોગિક
હેલ્થકેર
રીટેઈલ
બ્યુટી એન્ડ વેલનેશ
એગ્રીકલ્ચર
અપેરલ એન્ડ મેડએપ હોમ ફર્નિશિંગ
ઓટોમોટીવ
ઇલેક્ટ્રોનીક્સ એન્ડ હાર્ડવેર
ટુરીઝમ એન્ડ હોસ્પિટાલિટી
કમ્પ્યુટર પરિચય
23-03-2024 (શનિવાર)સંસ્કૃત
ફારસી
અરબી
પ્રાકૃત
26-03-2024 (મંગળવાર)રાજ્યશાસ્ત્રસમાજશાસ્ત્ર

વ્યવસાયલક્ષી પ્રવાહનો કાર્યક્રમ

આપેલ નોટીફિકેશન જુઓ

ઉપયોગી લીનક્સ

ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023-24અહીં ક્લિક કરો
ધોરણ 12 પરીક્ષા કાર્યક્રમ 2023-24અહીં ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ધોરણ 10 પરીક્ષા કાર્યક્રમ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts