LIC Aadhaar Shila Policy: આ પોલીસી દ્વારા મહિલાઓને મળશે 6.5 લાખનું રિટર્ન, જાણો વધુ માહિતી
| |

LIC Aadhaar Shila Policy: આ પોલીસી દ્વારા મહિલાઓને મળશે 6.5 લાખનું રિટર્ન, જાણો વધુ માહિતી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

LIC Aadhaar Shila Policy: આ પોલીસી દ્વારા મહિલાઓને મળશે 6.5 લાખનું રિટર્ન, જાણો વધુ માહિતી : આ અર્તીક્લમાં આપણે LIC Aadhaar Shila Policy: આ પોલીસી દ્વારા મહિલાઓને મળશે 6.5 લાખનું રિટર્ન, જાણો વધુ માહિતી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LIC Aadhaar Shila Policy:  ભારતની અગ્રણી વીમા કંપની દ્વારા ઘણી બધી વીમા પોલિસી અને યોજનાઓ દ્વારા નાગરિકોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરવામાં આવતો હોય છે LIC ભારતની સૌથી ભરોસા વાળી કંપની માનવામાં આવે છે જેમાં વિવિધ પ્રકારની યોજનામાં રોકાણ કરીને ભવિષ્યમાં મોટું વળતર મેળવી શકો છો આપ સૌને જણાવી દઈએ lic દ્વારા હાલમાં જ નવી પોલીસી બહાર પાડવામાં આવી છે આધારશીલા પોલીસીમાં (Aadhaar Shila Policy)  રોકાણ કરીને ભવિષ્યમાં છ લાખ રૂપિયા સુધીનું વળતર મેળવી શકો છો આજના આર્ટીકલ માં અમે તમને આ પોલીસી વિશે તમામ માહિતી અને વિગતો આપીશું આ માહિતીને ધ્યાનથી વાંચશો જેથી તમને ઓછા રોકાણ વાળી સ્કીમ વિશે જાણીને રોકાણ કરી ભવિષ્યમાં સારું એવું વળતર મેળવી શકો 

એલ.આઇ.સી આધાર પોલીસી વિશે વધુ માહિતી: LIC Aadhaar Shila Policy

એલ.આઇ.સીની આ યોજનાના માધ્યમથી મહિલાઓ માટે નોન લિફ્ટ વ્યક્તિગત જીવન વીમા યોજના પણ છે આ યોજના પાકથી મુદત પર નિશ્ચિત વળતર મળવા છે પોલીસીની મુદત દરમિયાન પોલીસી ધારકનું કમનસીપ મૃત્યુ થવાના કિસ્સામાં વળતરનો લાભ પરિવારને મળે છે ચલો તમને આ યોજના વિશે વધુ માહિતી આપીએ આ સિવાય યોજના નું લાભ ઉઠાવવા માટેની તમામ વિગતો નીચે આપેલી છે

જાણો મહિલા માટે એલ.આઇ.સી પોલીસીની માહિતી: LIC Aadhaar Shila Policy

તમામ લાભાર્થીને જણાવી દઈએ આ યોજના માત્ર આધાર કાર્ડ ધરાવતી મહિલાઓને રોકાણ કરવાની પરમિશન આપે છે ઉમ્ર મર્યાદા ની વાત કરીએ તો આઠ વર્ષથી લઈને 55 વર્ષની વચ્ચેની તમામ મહિલાઓ આ પોલીસી નો લાભ ઉઠાવી શકે છે પોલીસી 8 વર્ષની છોકરીના નામે પણ ખરીદી શકાય છે અને ભવિષ્યમાં 20 વર્ષ સુધી રોકાણ કરવાથી લાખોમાં વળતર મેળવી શકો છો. એલ.આઇ.સી ભરોસા વાળી કંપની છે જેમાં લાખો લોકો પોલીસીના માધ્યમથી ભવિષ્યમાં વળતર મેળવે છે ઓછા રોકાણમાં આ પોલિસીના માધ્યમથી તમામ મહિલાઓ ભવિષ્યમાં થનારા નાણાકીય જોખમોને ઓછા કરીને વધારે પડતર મેળવી શકે છે

GSEB HSC Results 2024: ધોરણ 12માના પરિણામની તારીખને લઈને મોટી અપડેટ, જાણો વધુ માહિતી

પોલીસીના આધારે ભવિષ્યમાં મળતું વળતરની માહિતી

Lic ના પોલિસીના વળતરની વાત કરીએ તો 21 વર્ષની ઉંમરે જો કોઈ મહિલા આ પોલીસીમાં રોકાણ કરે છે તો જો તે 20 વર્ષ માટે જીવન આધારશીલા પ્લાન લે છે તો તેમણે વાર્ષિક 18,976 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડતું હોય છે જેના વળતરની વાત કરીએ તો આમ અંદાજે 3,80,000 રૂપિયા 20 વર્ષના સમયગાળામાં જમા કરવાના હોય છે મેચ્યોરિટી પર 5 લાખ 62000 રૂપિયા સુધી મળે છે આ સિવાય પાંચ લાખ રૂપિયા અને એક લાખ 1,62,500 રૂપિયાની મૂળભૂત વીમા રકમ ચૂકવવામાં લાભ મળતો હોય છે આ સિવાય જેટલું લાભાર્થી લાંબા સમય માટે રોકાણ કરે છે એટલો જ તેમને ફાયદો થાય છે અને વધુ પ્રીમિયમ મળે છે

આ રીતે ઉઠાવો LIC Aadhaar Shila Policyનો લાભ

આ પોલીસીનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા તમારે lic શાખા નો સંપર્ક કરવાનો રહેશે અથવા lic એજન્ટ દ્વારા તમે આ પોલિસી નો લાભ મેળવી શકો છો આ સ્કીમમાં પોલીસી ભારતના મૃત્યુ પછી પણ નોમીલીને વિમાની તમામ રકમ મળે છે આ રકમ વાર્ષિક પ્રીમિયમના સાત ગણા અથવા વીમા રકમના 110 ટકા સુધી રકમ મળી શકે છે આ યોજનામાં લાભ ઉઠાવનાર કોઈપણ કારણોસર મૃત્યુ પામે આવા સંજોગોમાં તેમના પરિવારને અથવા નોમીનીને તમામ રકમ મળે છે. વધુમાં જણાવી દઈએ તો આ પોલીસનો લાભ ઉઠાવો ખૂબ જ સરળ છે lic એજન્ટ દ્વારા તમે આ પોલિસીમાં રોકાણ કરીને લાખ ઉઠાવી શકો છો અને ભવિષ્યમાં લાખો રૂપિયાનું વળતર મેળવી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LIC Aadhaar Shila Policy: આ પોલીસી દ્વારા મહિલાઓને મળશે 6.5 લાખનું રિટર્ન, જાણો વધુ માહિતી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts