Gujarat High Court Peon Call Letter 2023 : ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરો, ગુજરાત હાઈકોર્ટ (HC) એ પટાવાળાની પરીક્ષા 2023 માટે કોલ લેટર પ્રકાશિત કર્યો, 09 જુલાઈ 2023ના રોજ પટાવાળાની પરીક્ષા, અહીં મહત્વની લિંક પરથી ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર ડાઉનલોડ કરો.
આ આર્ટીકલમાં મિત્રો આપણે ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.

Contents
Gujarat High Court Peon Call Letter 2023
સંસ્થાનું નામ | ગુજરાત હાઈકોર્ટ (HC) |
પોસ્ટનું નામ | પટાવાળા |
નોકરી પ્રકાર | કોલ લેટર |
કૉલ લેટર સ્ટેટસ | પ્રકાશન |
ગુજરાત હાઈકોર્ટના પટાવાળાની પરીક્ષાની તારીખ | 09/07/2023 |
ઓફિસિયલ વેબસાઈટ | https://hc-ojas.gujarat.gov.in/ |
જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?
- સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
- પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
- હવે Captcha Code દાખલ કરો.
- છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો
હેલ્પ લાઇન નંબર
- Helpdesk no: 6268030939 / 6268062129
- Email: hc.helpdesk2023@gmail
નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો.
ઉપયોગી લીનક્સ
કોલ લેટર ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.