WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat New Recruitment Rule 2023 : ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. તાજેતર માં કરેલ પરિપત્ર અનુશાર ગુજરાત સરકાર એ સરકારી ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે.

આ આર્ટીકલમાં આપને જાણીશું કે શું છે નવા ભારતીના નિયમો અને તના વિષે સંપૂર્ણ માહિતી.

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

Gujarat New Recruitment Rule 2023

  • Prelim Paper 100 માર્કસ 1 કલાકનું હશે જેમાં 70 માર્કસ ગાણિત અને સામાન્ય બુદ્ધિમતા ના અને 30 માર્કસ (15+15) ગુજરાતી અને english હશે.
  • Min 40 ટકાનું Qualifying Standard રાખ્યું છે.
  • મુખ્ય પરીક્ષા માટે 7 ગણા બોલાવશે.
  • Final selection મુખ્ય પરીક્ષા આધારિત છે.
  1. કલેકટર ની ઓફિસ માં ક્લાસ 3 ની નોકરી લેવી હશે તો GPSC જેવી મુખ્ય પરીક્ષા આપવી પડશે. 350 માર્કસ ની મુખ્ય પરીક્ષા.
    Syllabus પણ GPSC નો બેઠો કોપી છે.
  • ટોટલ ત્રણ મુખ્ય પરીક્ષાના પેપર, દરેક માટે 3 કલાક :
  • ગુજરાતી 100 માર્કસ
  • English 100 માર્કસ
  • General Studies 150 marks
  1. કલેકટર સિવાયની ઓફિસ માટે
    મુખ્ય પરીક્ષાનું , 200 માર્કસ, 2 કલાકનું MCQ આધારિત ફક્ત એક પેપર હશે.

SSC CGL , CHSL વાળા discriptive રદ કરીને MCQ પધ્ધતિ લાગે છે અને ક્લાસ 3 માં discriptive પધ્ધતિ.

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

ગુજરાત સરકાર એ કર્યો કલાસ 3 ની ભરતી માં મોટો ફેરફાર… હવે લેવાશે પ્રિલિમ અને મેઈન્સ. જુઓ બદલાવ

  • 👉🏻1. હવે 2 પ્રકારે કલાસ 3 ગણાશે અપર ક્લાસ 3 અને લોવર કલાસ 3 …
  • 👉🏻2. જો અપર કલાસ ની વાત કરવા માં આવે તો તો પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્ક્સ ની હશે અને ફક્ત એક કલાક મળશે
  • ✒️ આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરી ના ઉમેદવાર યે ઓછા માં ઓછા 40 માર્ક્સ લાવવા પડશે.
  • ✒️ પ્રાથમીક પરીક્ષા માં રિજનીગ અને ગણિત 40 માર્ક્સ, એપટીત્યુડ 30 માર્ક્સ, અંગેજી 15 માર્ક્સ અને ગુજરાતી 15 માર્ક્સ.
  • ✒️ આ પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા આવશે જેમાં dyso અને sti (gpsc જેમ ) 3 પૅપર લખવાના આવશે જેનો સમય 3 કલાક છે.
  • ✒️ આ પેપર માં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્ક્સ નું હશે
  • ✒️ બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્ક્સ નું લખવા નું gpsc ના જેમ બધું જ આવશે
  • ✒️ અને ત્રીજું પેપર gs નું 150 માર્કસ નું આવશે તેમાં ઇતિહાસ , વારસો , બંધારણ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે
  • ✒️ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષા ના ગુણ જોવાશે….😍
  • 👉🏻3. જો લોવર કલાસ 3 ની વાત કરવા માં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે
  • ✒️ લોવર કલાસ 3 માં 200 માર્ક્સ નું પેપર આવશે 2 કલાક માટે…
  • જેમાં અંગેજી 20 , ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્ક્સ , ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30માર્ક્સ , કરંટ અફેર 30માર્ક્સ અને ગણિત અને રીજનીગ ના 40માર્ક્સ એમ 200 માર્ક્સ નું પેપર હશે …
  • ✒️કોઈ પણ કલાસ 3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ નહિ લેવાય
  • ✒️mcq પણ gpsc લેવલ ના વિધાન વાળા આવશે અને સાથે સાથે મુખ્ય પરીક્ષા તો છે જ.

દરેક ભરતી માટે કોમન પરીક્ષા સિલેબસ(common exam for all)

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

મેઈન્સ ટેસ્ટ DYSO ની જેમ(mains test like dyso/sti)

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

MCQ આધારિત પરીક્ષા (MCQ based mains exam for lower class 3 – 2 hrs 200 marks)

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

મેઈન્સ સિલેબસ ગુજરાતી (mains Gujarati syllabus)

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

મેઈન્સ સિલેબસ અંગ્રેજી (mains english syllabus)

Gujarat New Recruitment Rule 2023, સરકારી ભરતી નવા નિયમો 2023, જુઓ શું છે નવા નિયમ અહીંથી

ઉપયોગી લીનક્સ

જુઓ ઓફિસીયલ પરિપત્રઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત સ્પર્ધાત્મક પરીક્ષાની નવી પરીક્ષા પદ્ધતિ 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Leave a Comment

x