Gujarat Summer Vacation Date: ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર
| |

Gujarat Summer Vacation Date: ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Summer Vacation Date: ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર : આ અર્તીક્લમાં આપણે Gujarat Summer Vacation Date: ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Summer Vacation Date: નમસ્કાર મિત્રો, હમણાં ટૂંક સમયમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે તેમજ તેની સાથે અન્ય ધોરણની પણ પરીક્ષા પૂર્ણ થઇ છે. અને હવે તમામ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ ક્યારે જાહેર થાય તેની રાહ જોઈ રહ્યા છે.

અને આ વચ્ચે સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2024 માટે ઉનાળા વેકેશન ની તારીખ જાહેર કરી દીધેલી છે. શૈક્ષણિક વર્ષ 2024 માં ઉનાળો વેકેશનના સમયગાળાની વાત કરીએ તો તે તારીખ 9 મે 2024 થી શરૂ થાય છે અને બાર જૂન 2024 સુધી એટલે કે 35 દિવસનુ હોય છે. અને તારીખ 13 જૂન 2024 થી તમામ શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ શરૂ થઈ જશે.

ઉનાળુ વેકેશન 2024 તારીખ | Summer Vacation Date

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પ્રાથમિક શાળાઓમાં તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી રહેલા વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક સ્ટાફ માટે વર્ષ 2024 માં શૈક્ષણિક કાર્યનું ઉનાળો વેકેશન ની તારીખ જાહેર કરવામાં આવેલી છે. રાજ્યમાં આવેલી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દરેક વર્ષે ઉનાળો વેકેશન આપવામાં આવે છે.

Read More- Pm Kisan Yojana big update: પીએમ કિસાન યોજના 2024, આ લાભાર્થી મિત્રોને નહીં મળે સહાયની રકમ

આ વર્ષે નવ વેકેશન કે 9 મે 2024 થી શરૂ થાય છે જે 12 જૂન 2024 સુધી રહેશે એટલે કે 45 દિવસનો વેકેશન મળશે અને તારીખ 13 જુન 2024 થી રાબેતા મુજબ નવું શૈક્ષણિક કાર્ય શરૂ થશે.

શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર 

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો ભાગ અધ્યાપન મંદિરો સ્વર નિર્બળ ptc કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં નીચે રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડરમાં દર્શાવેલ તારીખ મુજબનું ઉનાળુ અને દિવાળી વેકેશન રાખવામાં આવે છે જે મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો ભાગ અધ્યાપન મંદિરો સ્વર નિર્બળ ptc કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં 9 મે 2024 થી તારીખ 12 જુન 2024 સુધી 35 દિવસ નવી વેકેશન આપવામાં આવે છે.

Read More- AICTE Free Laptop Yojana 2024: મફત લેપટોપ યોજના 2024, આ વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Summer Vacation Date: ઉનાળુ વેકેશનની તારીખ જાહેર, શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયો પત્ર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts