Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત
| |

Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત : આ અર્તીક્લમાં આપણે Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat board 12th science Result 2024 : ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે તમામ વિદ્યાર્થી મિત્રોએ ઓફિસિયલ વેબસાઈટ પર નજર ટકાવી રાખવી ખૂબ જ જરૂરી છે કારણ કે બોર્ડ દ્વારા ગમે ત્યારે પરિણામ જાહેર થઈ શકે છે બે દિવસ અગાઉ સોશિયલ મીડિયા પર તેમજ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું હતું કે બે દિવસમાં પરિણામ જાહેર થશે

આપ સૌને જણાવી દઈએ બોર્ડ દ્વારા હજુ સુધી પરિણામને લઈને કોઈ પણ પ્રકારની માહિતી સામે નથી આવી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાના કારણે હવે ધોરણ 12 માં સાયન્સનું પરિણામ ચૂંટણી બાદ જ જાહેર થશે ચૂંટણી બાદ ક્યારેય જાહેર થશે અને સમય શું હશે આ તમામ વિગતો અમે તમને આર્ટીકલના માધ્યમથી વિસ્તારથી જણાવીશું આર્ટીકલને અંત સુધી વાંચ્યું જેથી તમને પરિણામ અંગે સંપૂર્ણ માહિતી સરળતાથી મળી જાય.

ગુજરાત બોર્ડ ધોરણ 12 સાયન્સનું પરિણામની તારીખ: Gujarat board 12th science Result 2024

  1. જે પણ ઉમેદવાર પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેમની આતુરતાનો અંત આવશે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઈએ ધોરણ 12 સાયન્સનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે 
  2. મળતી વિગતો અનુસાર ધોરણ 12 માનું પરિણામ બે તબક્કામાં જાહેર થશે. સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સનું પરિણામ કોમર્સનું પરિણામ બે તબક્કામાં જાહેર થશે તેવું માનવામાં આવી રહ્યું છે. 
  3. જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 12 માં સાયન્સ ના પરિણામ ની રાહ જોઈ રહ્યા છે તેમને વધુમાં જણાવી દઈએ તો લોકસભાની ચૂંટણી બાદ 15મી મેનની આસપાસ પરિણામ જાહેર થાય તેવી શક્યતાઓ છે 
  4. એક તરફ ધોરણ 10 માંના પરિણામને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે તો બીજી તરફ ધોરણ 12 માં પરિણામને લઈને પણ ઘણા બધા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે

GSEB HSC Results 2024: ધોરણ 12માના પરિણામની તારીખને લઈને મોટી અપડેટ, જાણો વધુ માહિતી

ધોરણ 12 માં સાયન્સ પરિણામ અંગે વધુ માહિતી

બોર દ્વારા ઉત્તરવહીની ચકાસણી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ છે એપ્રિલના અંત સુધીમાં ઉત્તરવહીની ચકાસણીની કામગીરી બોર્ડ દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે ધોરણ 12 સાયન્સનું પરિણામ એપ્રિલના અંત સુધીમાં જાહેર થવાનું હતું પરંતુ ચૂંટણી હોવાના કારણે રિઝલ્ટ હવે ચૂંટણીમાં જાહેર ન કરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે હાલમાં સોશિયલ મીડિયા પર અને ઘણા બધા પ્લેટફોર્મ પર ધોરણ 12માં સાયન્સ ના પરિણામ ની તારીખો ને લઈને ઘણી બધી અફવાઓ ચાલી રહી છે આ આપવા ઉપરથી ધ્યાન વધારે ન દેવું કારણ કે કોઈ પણ પ્રકારની સટિક માહિતી હજુ સુધી પરિણામ ની તારીખ ને લઈને બોર્ડ દ્વારા આપવામાં નથી આવી પરંતુ બોર્ડ ગમે ત્યારે જાહેર કરી શકે છે જેથી કરીને ઓફિસિયલ વેબસાઈટ પર નજર ટકાવી રાખવી જ્યારે પણ પરિણામ જાહેર થશે ત્યારબાદ તમે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી તમે તાત્કાલિક રીઝલ્ટ ને ચેક કરી શકો છો.

આ રીતે ચેક કરી શકશો ધોરણ 12માં સાયન્સનું પરિણામ

  • ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સનું પરિણામ તારીખ જાહેર થયા બાદ તમામ વિદ્યાર્થી મિત્રો ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ચેક કરી શકે છે 
  • ઘરે બેઠા મોબાઈલ અથવા લેપટોપના માધ્યમથી ઇન્ટરનેટ બ્રાઉઝર પર જઈને પરિણામ ચકાસણી કરી શકે છે પરિણામ ચેક કરવા માટે સૌથી પહેલા તમારે બોર્ડની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે 
  • પણ તમને ધોરણ 12 સાયન્સ પરિણામ ની લીંક જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે બોક્સ ખુલી જશે 
  • બોક્સમાં તમારો રોલ નંબર અથવા સીટ નંબર દાખલ કરવાનો રહેશે ત્યારબાદ પર ક્લિક કરવાનું રહેશે તમારું પરિણામ તમને જોવા મળશે જેને તમે પાસ અથવા નાપાસ અને કુલ મેળવેલ ગુણની વિગતો સરળતાથી જોઈ શકો છો 
  • જેને ડાઉનલોડ પણ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો પરંતુ ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી તમને ઓરીજનલ કોપી નહીં મળે જેથી તમારે તમારી સંસ્થા માંથી ઓરીજનલ કોપી મેળવી લેવી

ઉપર આપેલી તમામ વિગતોને ધ્યાનથી વાંચી સ્ટેટસ ફોલો કરીને Gujarat board 12th science Result 2024 ચકાસણી કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts