ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક
| |

ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


ચોમાસાને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વર્ષે ગુજરાતમાં 700 મીમી વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ પડવાની સાથે સાથે અંબાલાલે સલાહ પણ આપી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું ખેડૂતો માટે સારું રહી શકે તો ખેલૈયાઓ માટે નડતરરૂપ થઈ શકે છે

પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ આ રાજ્યોમાં વધ્યા ભાવ, અહીંયા ઘટ્યા ભાવ, જાણો SMS દ્વારા

Predictions of Ambalal Patel । ગુજરાતમાં કેટલો વરસાદ પડશે?

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાં સરેરાશ મીમી વરસાદ પાડવાની શક્યતા રહેલી છે.

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

Predictions of Ambalal Patel : આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે. નવરાત્રી દરમિયાન વરસાદ પડતાં ખેલૈયાઓની મજા બગડવાની શક્યતા છે. અષાઢી બીજ અને પાંચમે વીજળી થઈ તો શ્રીકાર વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યકત કરી છે. પાછોતરા વરસાદના કારણે નિંઘલ પાકને નુકશાન થવાની શક્યતા છે. આ વર્ષનું ચોમાસુ પવનની ગતિથી ભરેલું જોવા મળશે. પાલિકા અને મહાપાલિકા અત્યારથી પાણીના નિકાલની વ્યવસ્થા કરે તેવી અંબાલાલ પટેલ દ્વારા સલાહ આપવામાં આવી છે.

હવે ઘરેબેઠા કરો એસ.ટી.બસનુ બુકીંગ અને કોઈપણ એસ.ટી.બસનું લાઈવ લોકેશન જોવો

આજથી 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી 5 દિવસ ગુજરાત ભરમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે દાહોદ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, નવસારી અને વલસાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

જ્યારે શનિવારથી મંગળવાર સુધી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા રહેલી છે. કેટલાક સ્થળોએ 30 થી 40 કિમીની ઝડપે પવન ફુંકાય તેવી શક્યતા રહેલી છે

ક્યાં વિસ્તારોમાં કેટલો વરસાદ પડશે?

આહવા, ડાંગ અને વલસાડનાં ભાગોમાં 1500 મીમી વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મીમી વરસાદની શક્યતા રહેલી છે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં કેટલો વરસાદ પડશે? ગુજરાતમાં 16 આની વરસાદ અને 12 આની પાક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts