IPL 2024 Players list, આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર
| |

IPL 2024 Players list, આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર, દરેક ટીમની બહાર પાડવામાં આવેલ ખેલાડીઓની યાદી જુઓ

google news
5/5 - (1 vote)

IPL 2024 Players list : આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર, IPL 2024 Players list: હાલમાં IPL 2024 ની મેચ તૈયારી મા કેટલાક ખેલાડી ઓ ને બહાર કાઢવામાં આવ્યા છે ફ્રેન્ચાઇઝીઓ મોટા ખેલાડી જેમ કે રચિન રવિન્દ્ર, ગેરાલ્ડ કોએત્ઝી, ટ્રેવિસ હેડ અને અઝમતુલ્લા ઓમરઝાઈ, જેમણે તાજેતરના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેમજ મિશેલ સ્ટાર્ક, ક્રિસ વોક્સ અને પેટ જેવા અનુભવી ખેલાડીઓ માટે હરાજી કરવા આતુર છે.

આ આર્ટીકલમાં આપણે  આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

IPL 2024 Players list, આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર

IPL 2024 Players list | આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર

આઈપીએલ 2024 ખેલાડીઓ ખરીદવાની તૈયારી થઈ ગઈ છે. IPL ફ્રેન્ચાઇઝીએ ખેલાડીઓની હરાજી પહેલા રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ હરાજી 19 ડિસેમ્બરે દુબઈમાં થશે. ચેન્નાઈ સુપર કિંગ્સે સૌથી પહેલા પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી હતી, ત્યારબાદ અન્ય ટીમોએ પણ પોતાના ખેલાડીઓની યાદી જાહેર કરી છે. જાણો કઈ ટીમે ક્યાં ખેલાડીઓ ને નીકાલી મુક્યા .

ચેન્નાઈ સુપર કિંગ્સ આઈપીએલ 2024 ખેલાડી

બેન સ્ટોક્સ, અંબાતી રાયડુ (નિવૃત્ત), ડ્વેન પ્રિટોરિયસ, ભગત વર્મા, સુભ્રાંશુ સેનાપથી, આકાશ સિંહ, કાયલ જેમિસન, સિસાંડા મગાલા.

દિલ્હી કેપિટલ્સ આઈપીએલ 2024 ખેલાડી

રિલે રૂસો, ચેતન સાકરિયા, રોવમેન પોવેલ, મનીષ પાંડે, ફ્લિપ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન,

રાજસ્થાન રોયલ્સ આઈપીએલ 2024 ખેલાડી

જો રૂટ, અબ્દુલ બાસિથ, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેદ મેકકોય, મુરુગન અશ્વિન, કેસી કરિઅપ્પા, કેએમ આસિફ.

પંજાબ કિંગ્સ આઈપીએલ 2024 ખેલાડી

ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ધંડા, રાજ અંગદ બાવા અને શાહરૂખ ખાન.

કોલકાતા નાઈટ રાઈડર્સ આઈપીએલ 2024 ખેલાડી

શાકિબ અલ હસન, લિટન દાસ, આર્ય દેસાઈ, ડેવિડ વીઝ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, જોન્સન ચાર્લ્સ અને ટિમ સાઉથી.

સનરાઇઝર્સ હૈદરાબાદ આઈપીએલ 2024 ખેલાડી

હેરી બ્રૂક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરંત શર્મા, અકેલ હુસૈન, આદિલ રાશિદ.

લખનૌ સુપર જાયન્ટ્સ આઈપીએલ 2024 ખેલાડી

જયદેવ ઉનડકટ, ડેનિયલ સેમ્સ, મનન વોહરા, સ્વપ્નિલ સિંહ, કર્ણ શર્મા, અર્પિત ગુલેરિયા, સુર્યન્સ સેજ, કરુણ નાયર.

ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2024 ખેલાડી

યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વિલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકા.

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024 ખેલાડી

મોહમ્મદ અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શૌકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડુઆન જેન્સન, જે રિચર્ડસન, રિલે મેરેડિથ, ક્રિસ જોર્ડન, સંદીપ વૉરિયર.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલ 2024 ખેલાડી

વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ.

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને  આઈપીએલ 2024 ખેલાડીઓની યાદી જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts