Jeevan Pramaan Patra Online Apply: પેન્શનનો લાભ ઉઠાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો જીવન પ્રમાણપત્ર માટે, અહીંયા છે વધુ વિગતો
| |

Jeevan Pramaan Patra Online Apply: પેન્શનનો લાભ ઉઠાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો જીવન પ્રમાણપત્ર માટે, અહીંયા છે વધુ વિગતો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Jeevan Pramaan Patra Online Apply: પેન્શનનો લાભ ઉઠાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો જીવન પ્રમાણપત્ર માટે, અહીંયા છે વધુ વિગતો : આ અર્તીક્લમાં આપણે Jeevan Pramaan Patra Online Apply: પેન્શનનો લાભ ઉઠાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો જીવન પ્રમાણપત્ર માટે, અહીંયા છે વધુ વિગતો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Jeevan Pramaan Patra Online Apply: આજના સમયમાં મોટી સંખ્યામાં પેન્શન ધારકો પેન્શન નો લાભ ઉઠાવતા હોય છે પરંતુ આપ સૌને જણાવી દઈએ ટેન્શન ધારકોની સંખ્યા જેમ વધતી જાય છે તેમ જીવન પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી ડોક્યુમેન્ટ માનવામાં આવે છે જીવન પ્રમાણપત્ર ખૂબ જ જરૂરી છે જેથી પેન્શન ધારકોને વધુ લાભ મેળવી શકે છે 

આજના આર્ટીકલમાં મેં તમને ટેન્શન ધારકો માટે જીવન પ્રમાણપત્ર અરજી પ્રક્રિયા તેમજ તમામ વિગતો જણાવીશું આ સિવાય જીવન પ્રમાણપત્ર માટે અરજી કરવાની પ્રક્રિયા તેમજ જીવન પ્રમાણપત્ર શું છે આ અંગે તમામ મહત્વપૂર્ણ માહિતી તમને આર્ટીકલ ના માધ્યમથી મેળવી શકો છો

કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકો માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવતી હોય છે પેન્શન માટેની યોજના પણ શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે પેન્શન ધારકો માટે સૌથી મોટા સારા સમાચાર છે આપ સૌને જણાવી દઈએ જીવન પ્રમાણપત્રના આધારે તમે ઘણી બધી સહાયતા પણ મેળવી શકો છો નીચે આ બાબતે તમામ વિગતો આપી છે જેને ધ્યાનથી વાંચીને જીવન પ્રમાણપત્ર અંગે વધુ માહિતી તેમજ અરજી કરી શકો છો

જાણો શું છે જીવન પ્રમાણપત્ર અને વિગતો

  1. આપ સૌને જણાવી દઈએ જીવન પ્રમાણપત્ર એક પેન્શન ધારકો માટે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ છે જે વરિષ્ઠ નાગરિકો માટે નિવૃત્તિ પછી પેન્શનની આવક મેળવવા માટે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ માનવામાં આવે છે 
  2. તેમને જીવનના આ તબક્કે આર્થિક રીતે મજબૂત કરવા માટે આ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે આ સિવાય તેમની જરૂરિયાતો અને કટોકટીની પરિસ્થિતિમાં પણ આ દસ્તાવેજ પ્રમાણપત્ર ખૂબ જ અગત્યનું માનવામાં આવે છે 
  3. એટલા જ માટે જો તમે નિવૃત્તિ પછી આ ડોક્યુમેન્ટ ના માધ્યમથી જીવણ પ્રમાણપત્રના માધ્યમથી તમે અનેક લાભ મેળવવામાં ઇચ્છતા હોય તો અત્યારે જ અરજી કરી શકો છો 
  4. નીચે અરજી પ્રક્રિયા આપી છે જેને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીને તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો.

જીવન પ્રમાણપત્ર માટે અરજીના અગત્યના ડોક્યુમેન્ટ

જીવન પ્રમાણપત્ર માટે અરજી માટેના અગત્યના દસ્તાવેજ વાત કરીએ તો આધારકાર્ડ, પીપીઓ નંબર, પોસ્ટ ઓફિસ રજીસ્ટ્રેશન તેમજ પેન્શન એજન્સીનું નામ તેમજ સરનામું, બેન્ક પાસબુક, બાયોમેટ્રિક તેમજ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સિવા ડોક્યુમેન્ટની જરૂર પડશે આ સિવાય અન્ય ડોક્યુમેન્ટની જરૂર પડશે પરંતુ હાલમાં આ ખૂબ જ અગત્યના દસ્તાવેજો છે

Gujarat summer vacation: 35 દિવસના તમામ શાળામાં ઉનાળુ વેકેશન બાદ આ તારીખે ફરી થશે નવા સત્રની શરૂઆત

આ રીતે જીવન પ્રમાણપત્ર માટે ઓનલાઈન કરો અરજી : Jeevan Pramaan Patra Online Apply

  • જીવન પ્રમાણપત્ર માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ છે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://jeevanpramaan.gov.in/#certificate1 પર જવાનું રહેશે 
  • ઓફિસની વેબસાઈટ પર તમને હોમપેજ પર ગેટ સર્ટિફિકેટ નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ નીચે તમને પીસી અને મોબાઈલ સોફ્ટવેર જે પણ ડિવાઇસમાં તમે યુઝ કરો છો તે વિકલ્પ સિલેક્ટ કરીને જીવન પ્રમાણપત્ર બનાવી શકો છો 
  • નીચે સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું વિકલ્પ જોવા મળશે સોફ્ટવેર ઓપન કર્યા બાદ તમારે સામે જીવન પ્રમાણપત્ર ઓનલાઈન અપ્લાય નાવ નું વિકલ્પ જોવા મળશે 
  • તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક ફોર્મ ખૂલી જશે ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી ધ્યાનથી દાખલ કરીને મહત્વના ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો રહેશે
  • ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ઘરે બેઠા ઓનલાઈન જીવન પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો અને નિવૃત્તિ બાદ પેન્શનનો લાભ ઉઠાવી શકો છો વધુ વિગતો તમને આ વેબસાઈટ પર સરળતાથી મળી જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Jeevan Pramaan Patra Online Apply: પેન્શનનો લાભ ઉઠાવવા માટે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરો જીવન પ્રમાણપત્ર માટે, અહીંયા છે વધુ વિગતો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts