SSA Gujarat Bharti 2023 : SSA Gujarat ભરતી 2023 : સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત રાજ્યમાં કો ઓર્ડીનેટર તેમજ હિસાબનીશ જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી.
આ આર્ટીકલમાં આપણે Gujarat SSA Gujarat Bharti 2023 વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Contents
SSA Gujarat Bharti 2023 | SSA Gujarat ભરતી 2023
સર્વ શિક્ષા અભિયાન દ્વારા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર, મદદનીશ જિલ્લા કો-ઓર્ડીનેટર, એડીશનલ જિલ્લા કો-ઓર્ડીનેટર અને હિસાબનીશ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જેની ઓનલાઈન અરજી કરવાની તારીખ 14.09.23 થી 23.09.23 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
ઉમેદવારોએ અરજી કરતા પેહલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ / માર્ગદર્શિકા પેહલા વાંચી લેવી, સ્ટેટ ઓફીસ તથા જિલ્લા પ્રોજેક્ટ ઓફીસ ખાતે રૂબરુ, ટપાલ કે કુરિયર દ્વારા કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહિ, તદઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહિ.
ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઈ માટે જયારે પણ રૂબરુ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક – એક ઝેરોક્સ નકલ, પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ્સ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટ વિગત:
- પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (સેકન્ડરી એજ્યુકેશન): 14 જગ્યા
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ): 02 જગ્યા
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 09 જગ્યા
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી): 00 જગ્યા
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ): 04 જગ્યા
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર ( અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન): 01 જગ્યા
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર): 03 જગ્યા
- એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 05 જગ્યા
- હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી બોઈઝ હોસ્ટેલ) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 14 જગ્યા
શૈક્ષણિક લાયકાત:
ઉમેદવારોએ અરજી કરતા પેહલા વેબસાઈટ પર મુકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણુંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માટે સત્તાવાર જાહેરાત વાંચવી.
પગાર
- પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર (સેકન્ડરી એજ્યુકેશન): 20,000
- મદદનીશ જિલ્લા કો-ઓર્ડિનેટર (કવોલીટી એજયુકેશન એન્ડ મોનીટરીંગ (ટીચર્સ ટ્રેનીંગ): 16,500
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજ્યુકેશન) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 16,500
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (જીલ્લા હિસાબી અધિકારી): 16,500
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (એમઆઇએસ): 16,500
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર ( અલ્ટરનેટીવ સ્કૂલીંગ એકસેસ, રીટેન્શન એન્ડ વોકેશનલ એજયુકેશન): 16,500
- મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (આઇઇડી કો-ઓર્ડીનેટર): 16,500
- એડીશનલ મદદનીશ જીલ્લા કો-ઓર્ડીનેટર (ગર્લ્સ એજયુકેશન (કેજીબીવી) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 13,000
- હિસાબનીશ (બિનનિવાસી) (કેજીબીવી બોઈઝ હોસ્ટેલ) (ફકત મહિલા ઉમેદવારે જ અરજી કરવી.): 8,500
ઉપયોગી લીનક્સ
ઓફિસિયલ સુચના | અહી ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરો | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
નોંધ: શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી વગેરેની વિસ્તૃત માહિતી માટે જાહેરાત વાંચો અને પછી જ અરજી કરો.
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને SSA Gujarat Bharti 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.