KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ 
| |

KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ  : આ અર્તીક્લમાં આપણે KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વર્ગ એકના પ્રવેશ માટે ઓનલાઇન 1લીયાદી જાહેર કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર કેન્દ્રીય વિદ્યાલયોમાં ધોરણ 1માં  પ્રવેશ માટે યાદી ઓનલાઇન ડાઉનલોડ કરી શકશે. આજના લેખમાં અમે તમને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક વર્ષ 2024-25 KVS Admission Provisional Merit Listની તમામ વિગતો જણાવીશું આર્ટિકલને અંત સુધી વાંચજો જેથી તમને મેરીટ લીસ્ટની તમામ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય.

આર્ટીકલ માં મેં તમને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક પ્રવેશ યાદી વિશે મહત્વની માહિતી આપી છે નીચે અમે તમને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તેમજ પ્રવેશ યાદી અંગેની મહત્વની માહિતી આપી છે જેને ધ્યાનથી વાંચજો કેટેગરી વાઇઝ તમામ ઉમેદવાર પ્રવેશ માટે પ્રક્રિયા તેમજ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક દ્વારા અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે 

KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ 2024 

આપ સૌ ઉમેદવારને જણાવી દઈએ કે ૨૫ ટકા શિક્ષણના અધિકાર માટે આરક્ષિત જેમણે RTE તરીકે ઓળખવામાં આવે છે તેમણે 15% SC માટે અનામત સીટ હશે ત્યારબાદ 7.5 ટકા ST માટે આરક્ષિત સીટો હશે અને 27% બેઠકો માટે અનામત રાખવામાં આવશે આ સિવાય OBCની વાત કરીએ તો નોન સ્ક્રીમી પ્લેયર ની યાદી પણ જાહેર કરવામાં આવી છે 

તમામ ઉમેદવારને જણાવી દે કે આરટીઇ કાયદા હેઠળ વિદ્યાર્થીઓના પ્રવેશ પછી જરૂરિયાતવાળા બાળકો જેમકે અલગ અલગ કેટેગરી અને નબળા વર્ગના પરિવારના બાળકો કેટેગરી 1 હેઠળ પ્રવેશ મેળવવા માટે SC/ST/OBC-NCLનો પણ સમાવેશ થાય છે તે જ રીતે કેટેગરી એકના પ્રવેશ પછી કેટેગરી 2’નો પ્રવેશ લેવામાં આવશે જેમાં અન્ય ઉમેદવાર વિદ્યાર્થીઓ આ સરળતાથી પ્રવેશ લઈ પ્રવેશ લઈ શકશે 

GSEB SSC Result 2024: ધોરણ 10માંનું પરિણામ આ રીતે ચેક કરો, અને જાણો ડાઉનલોડ કરવાની પૂરી પ્રક્રિયા

વધુમાં મહત્વની માહિતી આપીએ તો એસસી એસટી અને ઓબીસી એનસીએલ માટે અનામત બેઠકો પરના ઉમેદવારોની સંખ્યા બાદ આરટીઓ ફોટા અને પ્રાયોરિટી કેટેગરી એક અને કેટેગરી બે હેઠળ પ્રવેશ આપવામાં આવશે આ સિવાય બાળકોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પણ પ્રવેશનેમમાં થતી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવશે જે પણ ઉમેદવાર KVS Admission Provisional Merit List હાલમાં બહાર પાડવામાં આવ્યું છે તેમને ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ અમે નીચે બતાવી છે

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રવેશ યાદી આ રીતે કરો ડાઉનલોડ

  • કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રવેશ માટેની યાદી ડાઉનલોડ કરવા માટે સરળ પ્રક્રિયાથી તમે ઘરે બેઠા ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ડાઉનલોડ કરી શકો છો 
  • સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ  https://kvsangathan.nic.in પર જવાનું રહેશે હોમ પેજ પર Admission પર ક્લિક કરવાનું રહેશે 
  • ત્યારબાદ વર્ગ એક પ્રવેશ 2024 માટેની રીડાયરેક્શન પેજ કરવામાં આવશે પ્રવેશ વિભાગ હેઠળના પ્રવેશ વર્ગ એ કેવીસીની લિસ્ટ તમારી સામે ખુલી જશે જેમાં તમે ક્લિક કરશો તો તમારી સામે કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રવેશની યાદી (KVS Admission Provisional Merit List) ડાઉનલોડ કરી શકશો
  • જેમાં તમામ વિગતો તમને સરળતાથી મળી જશે વધુ માહિતી માટે તમે આ વેબસાઈટ ને વિઝીટ કરી શકો છો 

ઉપર આપેલી તમામ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી ઘરે બેઠા પ્રવેશ્યાદિને ડાઉનલોડ કરી શકો છો હાલમાં જ હાલમાં જ ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરી દેવામાં આવી છે ઓફિસિયલ વેબસાઈટના માધ્યમથી ઘરે બેઠા સરળતાથી તમે ડાઉનલોડ કરી શકો છો આ આર્ટીકલ માં અમે તમને કેન્દ્રીય વિદ્યાલય સંગઠન પ્રવેશ યાદી વિશે મહત્વની માહિતી આપી વધુ માહિતી માટે તમે ઓફિશિયલ વેબસાઈટ વિઝીટ કરી શકો છો જ્યાં તમને આ અંગે વધુ માહિતી સરળતાથી ઉપલબ્ધ થઈ જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને KVS Admission Provisional Merit List: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન શૈક્ષણિક મેરીટ લીસ્ટ ઘરે બેઠા આ રીતે કરો ડાઉનલોડ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts