CBSE Board 12th Result 2024: આ તારીખે આવશે સીબીએસસી બોર્ડ ધોરણ 12 નું રિઝલ્ટ, બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર
| |

CBSE Board 12th Result 2024: આ તારીખે આવશે સીબીએસસી બોર્ડ ધોરણ 12 નું રિઝલ્ટ, બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર

માહિતી ગમી હોય તો વોટ કરો post

CBSE Board 12th Result 2024: આ તારીખે આવશે સીબીએસસી બોર્ડ ધોરણ 12 નું રિઝલ્ટ, બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર : આ અર્તીક્લમાં આપણે CBSE Board 12th Result 2024: આ તારીખે આવશે સીબીએસસી બોર્ડ ધોરણ 12 નું રિઝલ્ટ, બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


CBSE Board 12th Result 2024 Declare: નમસ્કાર મિત્રો, અત્યારે ધોરણ 10 ની 12 ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે. તેના પછી તમારે વિદ્યાર્થીઓ બોર્ડનું પરિણામ ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યા છે. તમામ વિદ્યાર્થીઓને જણાવ્યું કે સીબીએસસી બોર્ડ ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ આવનારા મહિનામાં બીજા હપ્તામાં આવે તેવી સંભાવના છે. ગયા વર્ષે તેમનું પરિણામ 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અને આ વખતે પણ રીઝલ્ટ તેની આજુબાજુ આવે તેવી સંભાવના છે.

સીબીએસસી બોર્ડ ધોરણ 10 અને 12 પરિણામ 2024 | CBSE Board 12th Result 2024 Declare

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા રીઝલ્ટ નું અત્યારે 39 લાખ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે. અને તેમનો રાહ જોવાનો સમય અત્યારે એક મહિના સુધી વધારે ચાલે તેવી સંભાવના છે. કેમકે સીબીએસસી બોર્ડ એકઝામ ના પરિણામ મે મહિનાના બીજા સપ્તાહમાં આવે તેવી સંભાવના છે. મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડ એકઝામ 15 ફેબ્રુઆરી થી શરૂ થયા હતા અને બે એપ્રિલ સુધી ચાલ્યા હતા. જેમાં ધોરણ 10 ની પરીક્ષા 13 માર્ચના પૂરી થઈ હતી અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા બે એપ્રિલના રોજ પૂરી થઈ હતી.

Read More- Gujarat School Holiday 2024: ગુજરાત સ્કૂલ અને કોલેજોમા ઉનાળો ( Summer) વેકેશન,

ગયા વર્ષે આ સમયમાં આવ્યું હતું પરિણામ 

અત્યારે સીબીએસસી બોર્ડ દ્વારા દસમા અને બારમા ધોરણના 39 લાખથી વધારે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવામાં આવી છે અને તેઓ પોતાના પરિણામની રાહ જોઈને બેઠા છે. અને ગયા વર્ષની વાત કરીએ તો બોર્ડ દ્વારા તેના પરિણામ 2023 માં 12 મેના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. અને તેવામાં એવું માનવામાં આવી રહ્યું છે કે આ વખતે પણ ધોરણ 10 અને 12 ના બોર્ડના પરિણામ આ સમયગાળા દરમિયાન જાહેર કરવામાં આવશે.

અહીં ચેક કરો પોતાનું રિઝલ્ટ 

મિત્રો જણાવી દઈએ કે સીબીએસસી બોર્ડ દ્વારા અત્યાર સુધીમાં આ વર્ષના પરિણામ જાહેર કરવાની કોઈ તારીખ વિશે માહિતી આપવામાં આવેલી નથી. જે વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વર્ષ 2024 દરમિયાન cbsc બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી છે તે તમામ વિદ્યાર્થીઓ જ્યારે રિઝલ્ટ જાહેર થશે ત્યારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ ની ઓફિશિયલ વેબસાઈટ, cbse.gov.in અથવા cbse.nic.in વેબસાઈટ પર જઈને પોતાનો પરિણામ જોઈ શકે છે.

આ રીતે મળશે રીઝલ્ટ | CBSE Board 12th Result 2024

જ્યારે સીબીએસસી બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ જાહેર કરવામાં આવશે ત્યાર પછી વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવશે કે તેઓ ઓફિસિયલ વેબસાઈટ cbse.gov.in પર જાય. ત્યાર પછી તમારે અહીં પોતાનો પરીક્ષા નંબર અને રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે. તેના પછી સબવેટ બટન પર ક્લિક કરો. તમારું રિઝલ્ટ તમારી સ્ક્રીન પર જોવા મળશે. તમે જ્યાં સુધી ઓરીજનલ રીઝલ્ટ ના આવે ત્યાં સુધી અને ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ આઉટ કાઢી ચાલવી શકો છો.

Read More- CBSE board result 2024: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિણામ, આ તારીખે જાહેર થશે ધોરણ 10 અને 12 નું રિઝલ્ટ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CBSE Board 12th Result 2024: આ તારીખે આવશે સીબીએસસી બોર્ડ ધોરણ 12 નું રિઝલ્ટ, બોર્ડ દ્વારા આપવામાં આવ્યા નવા સમાચાર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts