Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો
| |

Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો : આ અર્તીક્લમાં આપણે Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Life Good Scholarship Scheme: નમસ્કાર મિત્રો, તમને જણાવીએ કે લાઈફ ગુડ શિષ્યવૃતિ યોજના એ વિદ્યાર્થીઓને શિક્ષણ માટે સહાય આપવા ચલાવવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓને રૂપિયા 1 લાખ સુધીની શિષ્યવૃતિ મળે છે. આ યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જેની છેલ્લી તારીખ 23 મે 2024 છે. આજના આ લેખમાં અમે તમને લાઈફ ગોડ સ્કોલરશીપ યોજના વિશે જણાવીશું તેમ જ તેમાં અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા પણ બતાવીશું.

મિત્રો લાઈફ ગુડ સ્કોલરશીપ યોજનાએ એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. આ કંપની દ્વારા આર્થિક રૂપે નબળા પરિવારના અભ્યાસ કરી રહેલા બાળકોને આર્થિક સહાય કરવાના ઉદ્દેશ્યથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ વિદ્યાર્થીને રૂપિયા એક લાખ સુધીની શિષ્યવૃતિ આપવામાં આવે છે. જેમાં તમે ઓનલાઇન અરજી કરીને લાભ લઇ શકો છો.

પાત્રતા

  • વિદ્યાર્થી ભારતના કોઈપણ કોલેજ અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ કરતો હોવો જોઈએ.
  • કોલેજના પ્રથમ વર્ષમાં હોય તેવા વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ.
  • જ્યારે બીજા ત્રીજા અને ચોથા વર્ષમાં અભ્યાસ કરી રહેલા કોલેજના વિદ્યાર્થીઓને પોતાના પાછળના શૈક્ષણિક પક્ષમાં ઓછામાં ઓછા 60 ટકા મેળવેલા હોવા જોઈએ 
  • યોજનાનો લાભ લેનાર વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક ₹8,00,000 થી વધારે હોવી જોઈએ નહીં.

જરૂરી દસ્તાવેજ

  • ધોરણ 12 ની માર્કશીટ અને પાછળના વર્ષ કે સેમેસ્ટરની માર્કશીટ
  • રહેઠાણનો પુરાવો
  • કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
  • ITR રજીસ્ટ્રેશન
  • પગારની પાવતી
  • રેશનકાર્ડ
  • તાલુકા વિકાસ અધિકારી દ્વારા સહી કરેલ આવકનું પ્રમાણપત્ર.
  • ગ્રામ પંચાયત દ્વારા સહી કરેલ પ્રમાણપત્ર
  • કોલેજ અથવા સ્કૂલનું આઇડી કાર્ડ
  • અરજી ફીની પાવતી
  • બોનોફાઇડ સર્ટિફિકેટ
  • બેંક પાસબુક
  • પાસપોર્ટ સાઇઝ ફોટો

લાઈફ ગુડ સ્કોલરશીપ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?

  • આ સ્કોલરશીપ માં ભાગ લેવા તમારે ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે જેની લીંક નીચે આપેલી છે.
  • હવે તમારે પોતાના મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દ્વારા રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • તમારી સામે એપ્લિકેશન ફોર્મ ખુલશે તેમાં માંગવામાં આવેલી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજ પણ અપલોડ કરો.
  • છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢો.
  • જ્યારે મેરીટ યાદી બહાર પડશે અને તમારો નંબર હશે તો તમને જાણ કરવામાં આવશે.

Life Good Scholarship- Apply Now 

Read More- Agriculture Recruitment 2024: કૃષિ વિભાગમાં પરીક્ષા વિના ભરતી, આ રીતે અરજી કરો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Life Good Scholarship Scheme: વિદ્યાર્થીને મળશે રૂપિયા 1,00,000 ની શિષ્યવૃત્તિ, અહીંથી ફોર્મ ભરો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts