Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા
| |

Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા : આ અર્તીક્લમાં આપણે Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Loan on 10 Gram gold: નમસ્કાર મિત્રો, જો તમારે કોઈપણ ઈમરજન્સીમાં લોન લેવાની જરૂર પડે છે તો તમે ગોલ્ડ લોન લઈ શકો છો તે સારામાં સારો ઓપ્શન છે. આ લોન લેવામાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારે કોઈ પણ પ્રકારના વધારે ડોક્યુમેન્ટની જરૂર પડશે નહીં અને સીબીલ સ્કોર ની જરૂર પડશે નહીં. તમે તેને ઘરે બેઠા ઓનલાઇન માધ્યમમાં પણ લઈ શકો છો. મોટેભાગે તમે ગોલ્ડ લોન પોતાના સોનાની બદલામાં એક ચોક્કસ સમય માટે કોઈપણ બેંક અથવા તો ફાઇનાન્સ કંપની દ્વારા લઈ શકો છો. ગોલ્ડ લોન એ સિક્યોર લોન હોય છે.

10 ગ્રામ સોના પર તમે કેટલી લોન લઈ શકો છો ?

મિત્રો તમે જો ગોલ્ડ લોન લઈ રહ્યા છો તો તમામ સોનાની શુદ્ધતા, તેની કેપેસિટી અને વ્યાજ દર તેની માર્કેટ વેલ્યુ તેની કિંમત વગેરે જોઈને કોઈપણ બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા 75 ટકા સુધી લોને લઈ શકો છો. અત્યારે 10 ગ્રામ ગોળ ની કિંમત 4684 પ્રતિ ગ્રામ છે જેના 75% 35,130 થાય છે એટલે કે તમને 10 ગ્રામ સોના પર ₹35,130 ની લોન મળી શકે છે. જો તમે 10 ગ્રામ 18 કેરેટ શુદ્ધતા ધરાવતા સોના પર લોન લઈ રહ્યા છો તો તમને રૂપિયા 35,130 સુધી લોન મળી શકે છે. જ્યારે 20 કેરેટ સોના પર તમને 41,415.75 રૂપિયા સુધી લોન મળી શકે છે. 

Read More- Google Pay Personal Loan: 15000 રૂપિયાની લોન મેળવી શકો છો, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી

ગોલ્ડ લોન લેતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન 

  • વ્યાજદર- બેંક અથવા ફાયનાન્સ કંપની દ્વારા ગોલ્ડ લોન લીધી વખતે તેના વ્યાજ દર પર વધારે ધ્યાન આપવું જોઈએ. મોટેભાગે જુદા જુદા પ્રકારની બેંક જુદા જુદા વ્યાજ દર પર લોન ઓફર કરે છે જ્યાં તમને સસ્તા વ્યાજદર પર મળે ત્યાં તમારે લોન લેવા પ્રયત્ન કરવો જોઈએ. 
  • લોનની રકમ – ગોલ્ડ લોન લેતી વખતે તમારે તે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે કેટલા પૈસા સુધીની લોન જોઈએ છે જે જુદા જુદા પ્રકારની બેંક અને ફાઇનાન્સ કંપની મુજબ ગ્રાહકોની ક્ષમતા અને આધાર પર અલગ અલગ હોય છે. 
  • લોન ચૂકવવાનો સમય- નોલેતા સમયે તેને ચૂકવવાનો સમયને ધ્યાનમાં રાખવી જોઈએ. તમારે તે બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે તમને લોન ચૂકવવા માટે કેટલા સમયની જરૂર પડશે અને બેંક અથવા ફાયનાન્સ કંપની સાથે લોન એગ્રીમેન્ટ દ્વારા સ્પષ્ટ કરો. 
  • લોન રિકવરી પોલીસી – જે બેંક અથવા ફાઇનાન્સ કંપની દ્વારા લોન રહી રહ્યા છો તેની રિકવરી પોલીસી વિશે જાણવું જરૂરી છે. તેઓ કઈ રીતે લોન રિકવર કરે છે તેઓ નિયમિત રીતે ચૂકવણી કરે છે અથવા તો એકવાર ચુકવણીની અનુમતિ આપે છે તે જાણી લેવું જોઈએ. 

સસ્તા વ્યાજ દર પર ગોલ્ડ લોન કેવી રીતે લેવી ? 

જો તમે સસ્તા વ્યાજ દર પર લોન લેવા માંગી રહ્યા હોય તો તમે કેટલીક બેંક જેમ કે બેન્ક ઓફ ઇન્ડિયા,કોટક મહિન્દ્રા બેન્ક, યુકો bank, axis bank, bank of baroda ,એસબીઆઇ બેન્ક,સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, પંજાબ એન્ડ સિંધ બેન્ક, યુનિયન બેન્ક દ્વારા સસ્તા વ્યાજ દર પર લોન લઈ શકો છો. આ તમામ બેંક દ્વારા તમે 7.75% થી લઈને 17% સુધીના વ્યાજ દર પર લોન લઈ શકો છો.

ગોલ્ડ લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ 

  • આધારકાર્ડ 
  • પાનકાર્ડ 
  • ગોલ્ડનું પાકું બિલ 
  • લો ને એપ્લિકેશન 
  • બેંક પાસબુક 
  • પાસપોર્ટ સાઇઝ ફોટો 
  • મોબાઈલ નંબર 

10 ગ્રામ ગોલ્ડ લોન લેવા માટે અરજી પ્રક્રિયા

  • લોન લેવા માટે સૌપ્રથમ Muthoot Finance ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ. 
  • અહીં હોમ પેજ પર gold loan ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • પછી તમને અરજી કરવા માટે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ખુલશે તે ભરો. 
  • મોબાઈલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો.
  • પછી તમારો સ્ટેટ પીનકોડ દાખલ કરો અને gold type દાખલ કરો તેના પછી લોન ની રકમ અને કેટલા ગ્રામ સોના પર લોન રહી રહ્યા છો તે દાખલ કરો. 
  • ત્યારબાદ Generrate Otp ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • તમને એક ઓટીપી મોકલવામાં આવશે તે દાખલ કરો.
  • અહીં તમને Calculate ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો જ્યાં તમને ખબર પડશે કે કેટલી લોન મળી શકે છે. 
  • આ રીતે તમે પોતાના 10 ગ્રામ સોના પર લોન લેવા ઓનલાઈન અરજી કરી શકો છો.

Read More- Jio Loan Apply: જીઓ પેમેન્ટ બેંકમાંથી મેળવવો રૂપિયા 50,000 ની લોન, અહીં જુઓ ચૂકવવાનો સમયગાળો અને વ્યાજદર



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Loan on 10 Gram gold: 10 ગ્રામ સોનાપર તમે કેટલી લોન લઈ શકો છો ? અહીં જાણો રકમ અને લોન લેવા પ્રક્રિયા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts