LPG Gas New Price:તમામ ગેસ ધારકો માટે મોટી અપડેટ,એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો
| |

LPG Gas New Price:તમામ ગેસ ધારકો માટે મોટી અપડેટ,એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

LPG Gas New Price:તમામ ગેસ ધારકો માટે મોટી અપડેટ,એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો : આ અર્તીક્લમાં આપણે LPG Gas New Price:તમામ ગેસ ધારકો માટે મોટી અપડેટ,એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


LPG Gas New Price: નરેન્દ્ર મોદી દ્વારા હાલમાં તમામ એલપીજી ગેસ ધારકોને મોટી ભેટ આપી છે આપ સૌ જાણો છો કે વર્ષનું પહેલું બજેટ ખૂબ જ જલ્દી જાહેર થવા જઈ રહ્યો છે બજેટ પહેલા વડાપ્રધાન મોદીએ સારા સમાચાર આપ્યા છે આપ સૌને જણાવી દઈએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 20 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડર ની કિંમત ઘટાડી દીધી છે કિંમત ઘટતા જ તમામ સામાન્ય નાગરિકો ખાસ કરીને ગેસ ધારકોને રાહત મળશે હાલમાં જે ભાવ સામે આવ્યા છે તે મુજબ 30 રૂપિયા ઘટાડી દેવામાં આવ્યા છે 

કંપનીઓએ 42.2 kg ના ઘરેલુ સિલેન્ડરમાં કોઈપણ પ્રકારના ભાવમાં ફેરફાર કર્યો નથી આ સાથે જ ઉજ્વલા યોજના દ્વારા આપવામાં આવતા ગેસ સિલિન્ડરમાં પણ કોઈ પણ પ્રકારના ભાવમાં ઘટાડો નોંધાયો નથી હાલમાં જે વિગતો અને મહત્વપૂર્ણ માહિતી આવી છે તેની તમામ વિગતો નીચે વાંચી શકો છો 

હવે એલપીજી ગેસ સિલિન્ડર આટલા રૂપિયામાં ખરીદી શકશો

LPG  Gas New Price: મીડિયા રિપોર્ટમાં હતો બજેટની શરૂઆત થતાં પહેલાં જ મોદી સરકાર દ્વારા ફરી એકવાર તમામ સામાન્ય નાગરિકો ખાસ કરીને એલપીજી ગેસ ધારકોને મોટા સમાચાર આપ્યા છે આ વખતે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજથી ૨૦ કિલોના કોમર્શિયલ કિંમતમાં ₹30 નો ઘટાડો કર્યો છે દેશની રાજધાની વાત કરીએ તો દિલ્હીમાં ગેસ સિલિન્ડર ની કિંમત 1646 થઈ ગઈ છે કલકત્તામાં ગેસ સિલિન્ડરની કિંમત 1756 અને મુંબઈમાં 1598 રૂપિયા થઈ ગઈ છે ચેન્નઈ શહેરની વાત કરીએ તો 1809 રૂપિયા થઈ ગઈ છે 

ઉજ્વલા લાભાર્થી ગેસ સિલિન્ડરમાં કોઈપણ પ્રકારનું ફેરફાર નહીં 

હાલમાં જે વિગતો સામે આવી છે તે મુજબ 14.2 kg ના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો.વધુમાં જણાવી દઈએ તો દિલ્હી શહેરમાં હાલમાં 803 રૂપિયાનો ગેસ સિલિન્ડર મળી રહ્યો છે કલકત્તા શહેરમાં 829 મુંબઈ શહેરની વાત કરીએ તો 800 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે ચેન્નાઈ શહેરની વાત કરીએ તો 818 રૂપિયામાં મળી રહ્યો છે આ સાથે જ ઉજ્વલા યોજના હેઠળ આપવામાં આવતા ગેસ સિલિન્ડરની વાત કરીએ તો 603 રૂપિયાનો મળી રહ્યો છે ઉજ્વલા યોજના હેઠળ મળતો ગેસ સિલિન્ડરમાં કોઈપણ પ્રકારના ભાવમાં ફેરફાર કે વધારો ઘટાડો નથી કરાયો 

જૂન મહિનાના ગેસ સિલિન્ડરના ભાવની વિગતો 

ગેસ સિલિન્ડરના છેલ્લા ભવની વાત કરીએ તો જૂન મહિનામાં 19 કિલોના કોમર્શિયન ગેસ સિલિન્ડરની કિંમત 72 રૂપિયા ઘટી હતી ત્યારબાદ દિલ્હીની વાત કરી હતી દિલ્હી શહેરમાં કિંમત 1676 રૂપિયા થઈ ગઈ હતી જૂન મહિનામાં ગેસ સિલિન્ડરની કિંમતમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો પરંતુ હાલમાં ફરી એકવાર બજેટ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગેસ ધારકોને સારા સમાચાર આપ્યા છે 30 રૂપિયાનો ઘટાડો થતાં ગેસ ધારકોને થોડી રાહત મળશે પરંતુ બજેટ દરમિયાન પણ ઉજ્વલા યોજના હેઠળ મળતા ગેસ સિલિન્ડરને લઈને મહત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતાઓ છે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને LPG Gas New Price:તમામ ગેસ ધારકો માટે મોટી અપડેટ,એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં જોરદાર ઘટાડો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts