Mobile sahay yojana gujarat 2024 : ગુજરાતના તમામ ખેડૂતોને મળશે સ્માર્ટફોન માટે 6000 રૂપિયા સુધીની સહાયતા
| |

Mobile sahay yojana gujarat 2024 : ગુજરાતના તમામ ખેડૂતોને મળશે સ્માર્ટફોન માટે 6000 રૂપિયા સુધીની સહાયતા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Mobile sahay yojana gujarat 2024 : ગુજરાતના તમામ ખેડૂતોને મળશે સ્માર્ટફોન માટે 6000 રૂપિયા સુધીની સહાયતા : આ અર્તીક્લમાં આપણે Mobile sahay yojana gujarat 2024 : ગુજરાતના તમામ ખેડૂતોને મળશે સ્માર્ટફોન માટે 6000 રૂપિયા સુધીની સહાયતા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Mobile sahay yojana gujarat 2024: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને સહાયતા આપવા માટે ઘણા પ્રકારની યોજના શરૂ કરવામાં આવતી હોય છે ત્યારે કૃષિ વિભાગ ગાંધીનગર દ્વારા આઇ ખેડુત પોર્ટલ પણ ચાલુ કરવામાં આવ્યો છે જે 18 જૂનથી સાત દિવસ સુધી ખુલ્લુ રાખવામાં આવ્યું છે જે પણ ખેડૂત આ યોજના (iKhedut Mobile Sahay Yojana 2024) માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ સરળતાથી મોબાઇલ સહાય યોજના નો લાભ ઉઠાવીને મફતમાં ₹6,000 સુધીની નાણાકીય સહાયતા મેળવી શકે છે નીચે મેં તમને આ યોજના વિશે મહત્વની માહિતી આ યોજના માટે અરજી કરવાની સંપૂર્ણ વિગતો તેમજ યોજનાને લગતી તમામ મહત્વપૂર્ણ બાબતો વિશે વિસ્તારથી માહિતી આપી છે 

iKhedut Mobile Sahay Yojana  યોજના દ્વારા આપવામાં આવતા લાભની વિગતો

સ્માર્ટફોન સહાય યોજના માટેની લાભની વાત કરે તો આ યોજના હેઠળ તમને 40% સુધીની સહાયતા આપવામાં આવે છે સાથે 15,000 સુધીની મૂલ્યવાળા સ્માર્ટફોનની પણ સહાયતા આપવામાં આવે છે જે પણ ખેડૂત ડિજિટલ સાથે ડાયરેક્ટ કનેક્ટ થઈ શકે તેના માટે આ યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂત ખરીદેલા સ્માર્ટ ફોનની કિંમત 40% અથવા 6,000 થી ઓછા કિંમતમાં સરળતાથી ખરીદી શકે છે 8,000 ના સ્માર્ટફોન પર 40% સહાય એટલે કે 3200 નાણાકીય સહાયતા આપવામાં આવે છે જ્યારે 16,000 ના સ્માર્ટફોન પર 6,000 ની નાણાકીય સહાયતા આપવામાં આવે છે

મોબાઈલ સહાય યોજના માટે પાત્રતાની વિગતો : iKhedut Mobile Sahay Yojana

આ યોજના માટે પાત્રતાની વાત કરીએ તો ખેડૂત કાયમી ગુજરાતનો નિવાસી હોવો જોઈએ અરજદાર ખેડૂત પાસે ખેતી હોવી જોઈએ જમીન માલકીનના પુરાવા અને અગત્યના ડોક્યુમેન્ટ હોવા જોઈએ 7 12 ની વિગતો હોવી જોઈએ તો ખેડૂત પાસે એક કરતાં વધુ જમીન હોય તો પણ તેઓ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે સાથે જ ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ ઉઠાવીને મફત સ્માર્ટફોન માટે નાણાકીય સહાયતા મેળવી શકે છે 

આ યોજના માટે જરૂરી અગત્યના ડોક્યુમેન્ટ

  • આધારકાર્ડ
  • રાશનકાર્ડ
  • રદ કરેલ ચેકની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • સ્માર્ટફોન  અસલ બિલ
  • મોબાઈલનો IMEI નંબર
  • ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ

ખેડૂત સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા : Mobile sahay yojana gujarat 2024 registration online

અરજી કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ પર જવાનું રહેશે ઓફિસિયલ વેબસાઈટ પર તમને હોમપેજ પર યોજના નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ ખેતીવાડીની યોજનાનું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્માર્ટફોન સહાય યોજના નું વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કર્યા બાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે અરજી ફોર્મ માં આપેલી તમામ વિગતો અને માહિતી દાખલ કર્યા બાદ તમામ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો અને મફત સ્માર્ટફોન સહાય યોજના નો લાભ ઉઠાવી શકે છે વધુ વિગતો તમને આ ઓફિસિયલ વેબસાઈટ પર મળી જશે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Mobile sahay yojana gujarat 2024 : ગુજરાતના તમામ ખેડૂતોને મળશે સ્માર્ટફોન માટે 6000 રૂપિયા સુધીની સહાયતા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts