BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે
| |

BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે

માહિતી ગમી હોય તો વોટ કરો post

BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે : આ અર્તીક્લમાં આપણે BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે 10મી પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક આપવામાં આવી રહી છે. BSF દ્વારા હોટલ રિંગમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટર (SI) ના કુલ 162 ખાલી પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દેશસેવાનું સ્વપ્ન જોતા યુવાનો માટે આ એક ઉત્તમ તક છે.

સરકાર ખેતરોમાં સોલાર પંપ લગાવવા માટે 90% સુધીની સબસીડી આપી રહી છે જાણો કેવી રીતે અરજી કરવી.

BSF water wing bharti 2024 | સરહદ સુરક્ષા દળ ભરતી

  • સરહદ સુરક્ષા દળ એ તેના વોટર રિંગમાં ભરતી માટે સૂચના જાહેર કરી છે આ ભરતી 162 જગ્યાઓ માટે છે જેમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને સબ ઇન્સ્પેક્ટર જેવા પદોનો સમાવેશ થાય છે ઈચ્છુક ઉમેદવારો 1 જુન થી 30 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

BSF water wing bharti 2024 પદ અને લાયકાત

BSF water wing bharti 2024 વિષય કેટલીક મહત્વપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે સબ ઇન્સ્પેક્ટર હેડ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ વર્ક શોપ વિવિધ પદો માટે ભરતી કરવામાં આવી રહી છે એસઆઈ પદ માટે ઉમેદવારો 12 પાસ હોવા જોઈએ અને તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં જળ પરિવહન પ્રાતિકરણ અથવા દરિયા વિભાગ દ્વારા આપવામાં આવેલું પરિપત્ર હોવું જોઈએ જ્યારે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ પદ માટે ઉમેદવાર 10 પાસ હોવા જોઈએ તેની પાસે સંબંધિત ક્ષેત્રમાં પ્રમાણપત્ર, આઈ.ટી.આઈ , અનુભવ હોવો જોઈએ.

17 માં હપ્તા પહેલા ઈ-કેવાયસી કરો, નહીં તો 2000 નહીં આવે, જાણો KYCની સંપૂર્ણ પ્રક્રિયા! અહીં થયો

BSF water wing bharti 2024 અરજી ફી અને ઉંમર મર્યાદા:

BSF ભરતી 2024: વય મર્યાદા SI એન્જિન ડ્રાઈવરની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોની ઉંમર 22 થી 28 વર્ષની હોવી જોઈએ. જ્યારે હેડ કોન્સ્ટેબલ માસ્ટર, એન્જિન ડ્રાઈવર, વર્કશોપ અને ક્રૂ માટે વય મર્યાદા 20 થી 25 વર્ષ છે. અનામત વર્ગના ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

BSF ભરતી 2024: તમને કેટલો પગાર મળશે? BSF Bharti 2024

  • SI માસ્ટર અને SI એન્જિન ડ્રાઈવર – રૂ. 35400-112400 (લેવલ-6)
  • હેડ કોન્સ્ટેબલ માસ્ટર, એન્જિન ડ્રાઈવર, વર્કશોપ – રૂ. 25500-81100 (લેવલ-4)
  • કોન્સ્ટેબલ ક્રૂ- 21700-69100 (લેવલ-3)

BSF water wing bharti 2024 અરજી પ્રક્રિયા:

BSF water wing bharti 2024 માટે અરજીઓ ઓનલાઈન સ્વીકારમાં આવશે. ઉમેદવારો એ વેબસાઈટની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સૂચના કાળજીપૂર્વક વાંચવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે તેઓ બધી લાયકાતના માપદંડને પૂર્ણ કરે છે. ઓનલાઇન અરજી કરતી વખતે, ઉમેદવારોએ બધી જરૂરી માહિતી યોગ્ય રીતે ભરવી જોઈએ અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા જોઈએ. અરજી ફી ઓનલાઇન ચુકવવી શકાય છે અરજી સબમીટ કર્યા પછી ઉમેદવારો એ તેની એક પ્રિન્ટ લઈને તેમની પાસે રાખવી જોઈએ.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને BSFમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને SI માટે નવી ભરતી, 10-12 પાસ માટે તક, 1 લાખ 12000 રૂપિયાનો પગાર મળશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts