હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન, ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat
| |

હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન, ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat

માહિતી ગમી હોય તો વોટ કરો post

હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન, ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat : આ અર્તીક્લમાં આપણે હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન, ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Elections Latest News: લોકસભા ચૂંટણી 2024 પૂર્ણ થયા બાદ હવે ચૂંટણી પંચે દેશમાં વધુ એક ચૂંટણીની જાહેરાત કરી છે. 7 રાજ્યની 13 વિધાનસભા બેઠકો પર ચૂંટણી પંચે પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચે બિહાર, બંગાળ, મધ્ય પ્રદેશ સહિત 7 રાજ્યની 13 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. 13 બેઠકો પર પેટા ચૂંટણી માટે 10 જુલાઇએ મતદાન યોજાશે.

ફરી એકવાર ચૂંટણીની જાહેરાત – Elections Latest News

Elections Latest News: ચૂંટણી પંચે સોમવારે પશ્ચિમ બંગાળની ચાર બેઠકો સહિત સાત રાજ્યોની 13 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. વર્તમાન સભ્યોના અવસાન અથવા રાજીનામાને કારણે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. જે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે તેમાં બિહારની રૂપૌલી, પશ્ચિમ બંગાળના રાયગંજ, રાણાઘાટ દક્ષિણ, બગડા અને માણિકતલા, તમિલનાડુનું વિક્રવંડી, મધ્ય પ્રદેશનું અમરવાડા, ઉત્તરાખંડનું બદ્રીનાથ અને મેંગલોર, પંજાબના જલંધર પશ્ચિમ અને હિમાચલ પ્રદેશના દેહરા, હમીરપુર અને નાલાગઢનો સમાવેશ થાય છે.

10 જુલાઇએ પેટા ચૂંટણી માટે મતદાન

10 જુલાઇએ બિહારની એક, બંગાળની 4, તમિલનાડુની 1, મધ્ય પ્રદેશની 1, ઉત્તરાખંડની 2, પંજાબની 1, હિમાચલ પ્રદેશની 3 બેઠકો પર મતદાન યોજાશે. ચૂંટણી પંચ અનુસાર, આ બેઠકો પર

  • નોટિફિકેશન 14 જૂને જાહેર થશે.
  • નોમિનેશનની અંતિમ તારીખ 21 જૂન હશે.
  • નોમિનેશન સ્ક્રૂટની 24 જૂને થશે.
  • નોમિનેશન પરત લેવાની અંતિમ તારીખ 26 જૂન નક્કી કરવામાં આવી છે.
  • મતદાન 10 જુલાઇએ યોજાશે
  • પરિણામ 13 જુલાઇે જાહેર થશે.

આ પણ વાચો: સ્કૂલ વેકેશન લંબાવવા અંગે મોટા અપડેટ, જાણો શાળાઓ ક્યારે ખૂલશે? આ તારીખથી શરૂ થશે શાળા

આ મતવિસ્તારોની આટલી બેઠકો પર 10 જુલાઈએ પેટાચૂંટણી યોજાશે:

  • બિહાર: 1
  • પશ્ચિમ બંગાળ: 4
  • તમિલનાડુ: 1
  • મધ્ય પ્રદેશ: 1
  • ઉત્તરાખંડ: 2
  • પંજાબ: 1
  • હિમાચલ પ્રદેશ: 3





સમાપન


આ લેખ દ્વારા, અમે તમને હવે આ દિવસે 7 રાજ્યોની 13 સીટો પર થશે મતદાન, ફરી એકવાર ચૂંટણીની જાહેરાત, જાણો સંપુર્ણ માહિતી » Digital Gujarat જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts