PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક
| |

PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક : આ અર્તીક્લમાં આપણે PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


PM Kisan 17th Installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દ્વારા સૌથી મોટી અપડેટ આવી છે તમામ ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે આપ સૌને જણાવી દઈએ 17 માં આપતા ની રાહ જોઈ રહેલા તમામ ખેડૂતો માટે મોટી અપડેટ છે આ વર્ષે ફેબ્રુઆરીમાં 16 મો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો ખેડૂતોએ હવે 17 માં હપ્તાની રાહ જોઈ રહ્યા હતા હવે 17માં હપ્તાની રકમ પણ થોડા સમયમાં તેમના ખાતામાં જમા કરવામાં આવશે

પીએમ કિસાન સમિતિ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે સરકાર દ્વારા દર 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવે છે જેથી તેમને રોજીરોટી તેમજ આર્થિક સ્થિતિ થોડી મજબૂત બને તેના માટે સરકાર દ્વારા આ યોજના ચલાવવામાં આવી રહી છે ચલો તમને જણાવી દે 17 માં હપ્તાની તમામ વિગતો અને ક્યારેય જમા થશે ખેડૂતોના ખાતામાં પૈસા ? 

પીએમ કિશન 17માં હપ્તાની તમામ વિગતો: PM Kisan 17th Installment 2024

પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં સીધી આપવાની રાશી જમા કરવામાં આવે છે જો લાભાર્થીની બેંક કે તો ખોટી હશે તો તેમને બેંક ખાતામાં જઈને પોતાની બેન્ક વિગતો અને આધારકાર્ડ બેંક સાથે લીંક ન હોય તો કરાવી લેવું ખૂબ જ જરૂરી છે અરજદારની ઉમ્ર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ આ સિવાય ખેડૂતો એ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે જેથી તેમના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું હપ્તો તુરંત જમા થઈ જાય વધુ વિગતો નીચે આપેલી છે જેને ધ્યાનથી વાંચજો હપ્તાની માહિતી તમને સરળતાથી મળી જશે 

પીએમ કિસાન સમાન નિધિ યોજનાની હપ્તાની વિગતો આ રીતે ચેક કરો: PM Kisan 17th Installment

જે પણ ખેડૂતનું નામ પીએમ કિસાન સન્માન નિધિ યોજના લિસ્ટ માં હશે તેમને દર 4 મહિનાના અંતરે 2000 રૂપિયાનું હપ્તો જમા કરવામાં આવશે જે પણ ખેડૂતો દ્વારા હપ્તાની વિગતો જાણવા ઈચ્છે છે તેમને જણાવી દે ઓફિસિયલ વેબસાઈટ https://pmkisan.gov.in/  પર જઈને તમે પોતાનું નામ લિસ્ટમાં ચેક કરી શકો છો ઓફિસિયલ વેબસાઈટમાં તમને Know Your Status વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ રજીસ્ટ્રેશન નંબર પૂછવામાં આવશે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારું નામ લિસ્ટમાં જોવા મળશે જો તમારું નામ લિસ્ટમાં જોવા મળશે તો તમે સરળતાથી સત્તરમાં હપ્તાનો લાભ મેળવી શકો છો 

Gujarat Board 12th Science Result 2024: ધોરણ 12માં સાયન્સનું પરિણામ આવતા અઠવાડિયાની આ તારીખે થશે જાહેર, જાણો વધુ વિગત

રજીસ્ટ્રેશન નંબર વગર પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નામ તપાસો 

  1. PM Kisan 17th Installment: જે પણ ખેડૂત રજીસ્ટ્રેશન નંબર વગર પોતાનું નામ લિસ્ટમાં તપાસવાની છે જે તેઓ ઓફિસિયલ વેબસાઈટ પર જઈને મોબાઈલ નંબરના આધાર પર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું લિસ્ટ માં પોતાનું નામ ચેક કરી શકે છે 
  2. ખેડૂત પોતાનો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરી ઓટીટીના માધ્યમથી પીએમ કિસાન 17 માં આપવાની વિગતો મેળવી શકે છે ઓફિસિયલ વેબસાઈટ પર તમને Know Your Status  જોવા મળશે. તેના પર ક્લિક કર્યા બાદ રજીસ્ટર મોબાઇલ નંબર દાખલ કરવાનો રહેશે 
  3. ઓટીપી દાખલ કર્યા બાદ સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે પીએમ કિસાન સન્માનિત યોજનાનું લિસ્ટ જોવા મળશે જે ખેડૂતનું નામ આ લિસ્ટમાં હશે તેમને 17માં આપતા સીધો બેંક ખાતામાં જમા કરવામાં આવશે 

અન્ય પ્રક્રિયાના માધ્યમથી નામ તપાસ: PM Kisan 17th Installment

જે પણ ખેડૂતનું નામ ઓફિસિયલ વેબસાઈટ પર જોવા નથી મળતું તેમણે જણાવી દઈએ લાભાર્થીને લિસ્ટમાં ક્લિક કર્યા બાદ રાજ્ય જીલ્લો બ્લોક નંબર અથવા ગામ સિલેક્ટ કરીને ગેટ રિપોર્ટના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારી સામે લાભાર્થીઓની લિસ્ટ જોવા મળશે જેમાં તમારું નામ તમે શોધી શકો છો જો તમારું નામ લિસ્ટમાં નહીં હોય તો તમે કેમ કિસાન 17માં હપ્તાને પાત્ર માનવામાં નહીં આવે 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને PM Kisan 17th Installment: ખેડૂતો માટે ખુશખબરી,પીએમ કિસાન સમાન નિધિ યોજના 17મો હપ્તો આવી ગયો, આ રીતે કરવો ચેક જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts