Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ 
| |

Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ  : આ અર્તીક્લમાં આપણે Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Gujarat Sahakari Bank Bharti: નમસ્કાર મિત્રો, ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ક્લાર્ક, મેનેજર , વગેરે પદો માટે ભરતીનું આયોજન કરેલું છે જેના માટે ઓનલાઇન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને તેના વિશે માહિતી આપીશું.

સંસ્થાનું નામશ્રી કડી નાગરિક સહકારી બેંક લિમિટેડ
પોસ્ટવિવિધ
વય મર્યાદા 18 થી 25
અરજી ફી નિ શુલ્ક 
અરજીની છેલ્લી તારીખ12 મે 2024
અરજી પ્રક્રિયાઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttps://www.knsp.in/ 

Read More- Naval Dockyard Recruitment 2024: નવલ ડાકયાર્ડ દ્વારા જુદા જુદા પદો માટે ભરતીની જાહેરાત

પોસ્ટનું નામ અને પદોની સંખ્યા

ગુજરાત સહકારી બેન્ક દ્વારા ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ જાહેરાતમાં જણાવ્યા મુજબ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO),ઇન્ટરનલ ઇન્ફેક્શન ,ઓફિસર,ચીફ મેનેજર ,ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ),

મેનેજર (ક્રેડિટ) ,ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી),

મેનેજર (એચ.આર),ઓફિસર (લો),બ્રાંચ મેનેજર,ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ) વગેરે પદો માટે ભરતી નું આયોજન કરેલું છે.

  • ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર (CCO)ની 01
  •  ઇન્ટરનલ ઇન્ફેક્શન ઓફિસરની 03
  •  ચીફ મેનેજરની 01
  • ઓફિસર (ઇન્વેસ્ટમેન્ટ)ની 01
  •  મેનેજર (ક્રેડિટ)ની 01 
  • ઓફિસર (ઇન્ફોરમેશન ટેક્નોલોજી)ની 02
  •  મેનેજર (એચ.આર)ની 01
  •  ઓફિસર (લો)ની 02
  •  બ્રાંચ મેનેજરની 03
  •  તથા ક્લાર્ક (ઓફિસ આસિસ્ટન્ટ)ની 10

વય મર્યાદા | age limit

ગુજરાત સહકારી બેંક દ્વારા આયોજિત આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ન્યૂનતમ 18 વર્ષ રાખવામાં આવેલી છે તેમ જ મહત્વ 50 વર્ષ રાખવામાં આવેલી છે. આ ઉંમર મર્યાદા ધરાવતા હોય તેવા ઉમેદવાર ભરતીમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત | education qualification

આ ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત પદ મુજબ જુદી જુદી રાખવામાં આવેલી છે. જે ઉમેદવાર શૈક્ષણિક લાયકાત  ધરાવતો હશે તે આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરી શકે છે.

શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.

અરજી ફી 

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ વર્ગના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની અરજી ફી રાખવામાં આવેલી નથી. તેથી તમામ કેટેગરીના ઉમેદવાર એકદમ મફતમાં ભરતીમાં અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર ધોરણ 

જે કોઈ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરે છે તો તેની પસંદગી તેની શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે અને તેના પછી સંસ્થા દ્વારા લેખિત પરીક્ષા આપણે લેવામાં આવી શકે છે.

આ ભરતીમાં ઉમેદવારને તેની લાયકાત અને સ્ટીલના આધારે માસિક પગાર ધોરણ ચૂકવવામાં આવશે અને પગાર ધોરણ વિશેની વધુ માહિતી જ્યારે ઉમેદવાર ઇન્ટરવ્યૂ આપવા જશે ત્યારે તેને આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખ 

26 એપ્રિલ 2024 ના રોજ સહકારી બેંક દ્વારા આ ભરતી નું ઓફિસિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલી છે તેમાં અરજી કરવાની શરૂઆત પણ 26 એપ્રિલ 2024 થી શરૂ થાય છે અને તેની છેલ્લી તારીખ 12 મે 2024 રાખવામાં આવેલી છે.

જરૂરી દસ્તાવેજ | important Documents

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  •  ચૂંટણીકાર્ડ
  •  રિઝ્યુમ અથવા સીવી 
  • મોબાઈલ નંબર
  •  પાસપોર્ટ સાઇઝ 
  • ફોટો ઇ-મેલ આઇડી
  •  અન્ય દસ્તાવેજ

ગુજરાત સહકારી બેંક ભરતી અરજી પ્રક્રિયા | Gujarat Sahakari Bank Bharti

  • આ ભરતીમાં ઓનલાઇન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 12 મે 2024 છે જે ધ્યાનમાં રાખો.
  • ઓફિસર વેબસાઇટ પર જઈને તમારે એપ્લિકેશન ફોર્મ ખોલી તેમાં માંગવામાં આવેલી માહિતી ભરવાની રહેશે.
  • તેની સાથે જરૂર થી દસ્તાવેજ પણ સ્કેન કરી અપલોડ કરવાના રહેશે.
  • આ પ્રક્રિયા થઈ ગયા પછી છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Sahakari Bank Bharti – Apply Now 

Official Notification- https://www.knsb.in/index.html

Read More- Bandhan Bank Recruitment 2024: બંધન બેંકની 7100 જગ્યાઓ માટે ભરતીની લાયકાત 10મી છે, તમે કરી શકો છો અરજી



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Gujarat Sahakari Bank Bharti: ગુજરાત સહકારી બેંકમાં ભરતી ની જાહેરાત,12 મે છે અરજીની છેલ્લી તારીખ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts