Raja List 2024: ગુજરાત રજા લિસ્ટ 2024, જાણો ક્યારે રહેશે મરજી યાર ફરજિયાત અને સરકારી રજા
Raja List 2024: ગુજરાત રજા લિસ્ટ 2024, જાણો ક્યારે રહેશે મરજી યાર ફરજિયાત અને સરકારી રજા : આ અર્તીક્લમાં આપણે Raja List 2024: ગુજરાત રજા લિસ્ટ 2024, જાણો ક્યારે રહેશે મરજી યાર ફરજિયાત અને સરકારી રજા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.
Raja List 2024 : નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં જાહેર રજાઓ મરજિયાત રજાઓ અને બેંક માટે રજાઓની યાદી બહાર પાડવામાં આવેલી છે. આજના આ લેખમાં અમે તમને ગુજરાત રાજ્યમાં વર્ષ 2024 દરમિયાન કેટલી જાહેર રજાઓ હશે કેટલી મરજીયાત રજાઓ હશે અને કેટલી સરકારી રજાઓ હશે તેની જાણકારી આપીશું.
Contents
ગુજરાત રાજ્ય મરજિયાત રજાઓની યાદી 2024 | Raja List 2024
મરજીયાત રજાઓ વિશે જણાવીએ તો વર્ષ 2024 માં 26 જાન્યુઆરી, મહાશિવરાત્રી, હોળી ,ગુડ ફ્રાઇડે, ચેટીચંદ ,બાબા સાહેબ આંબેડકર જયંતિ, રામ નવમી, ઈદ, બકરી ઈદ ,પતેતી ,મહોરમ,જન્માષ્ટમી, મહાત્મા ગાંધી જયંતી, દશેરા, ઈદ, દિવાળી, નવું વર્ષ, ભાઈબીજ, ગુરુ નાનક જયંતી, ક્રિસમસ વગેરે તહેવારો પર રજાઓ મળશે.
ગુજરાત જાહેર રજાઓની યાદી 2024
આ વર્ષમાં કેટલી જાહેર રજાઓ મળશે તેની યાદી ચેક કરવા માટે તમારે નીચે આપેલ લિંક પર ક્લિક કરવાનું રહેશે જે ડાઉનલોડ લીંક છે. જેમાં જુદા જુદા ક્ષેત્રોની અલગ અલગ પીડીએફ ફાઈલ આપવામાં આવેલી છે. તમે આ પીડીએફ ફાઈલ ડાઉનલોડ કરીને રજાઓની યાદી ડાઉનલોડ કરી શકો છો અને પછી તેમાં જોઈ શકો છો.
Read More- Pm Kisan Yojana big update: પીએમ કિસાન યોજના 2024, આ લાભાર્થી મિત્રોને નહીં મળે સહાયની રકમ
ગુજરાતમાં બેંક રજાઓ ની યાદી 2024
તારીખ | દિવસ | રજા |
13 જાન્યુઆરી 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
15 જાન્યુઆરી 2024 | સોમવાર | ઉતરાયણ |
26 જાન્યુઆરી 2024 | શુક્રવાર | ગણતંત્ર દિવસ |
27 જાન્યુઆરી 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
10 ફેબ્રુઆરી 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
24 ફેબ્રુઆરી 2024 | શનિવાર | ચોથા શનિવાર બેંક રજા |
8 માર્ચ 2024 | શુક્રવાર | મહાશિવરાત્રી |
9 માર્ચ 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
23 માર્ચ 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
25 માર્ચ 2024 | સોમવાર | હોળી |
29 માર્ચ 2024 | શુક્રવાર | ગુડ ફ્રાઇડે |
9 એપ્રિલ 2024 | મંગળવાર | ઉગાડી |
10 એપ્રિલ 2024 | બુધવાર | ઈદ અલ ફિત્ર |
13 એપ્રિલ 2024 | શનિવાર | બીજો શનિવાર 2024 |
14 એપ્રિલ 2024 | રવિવાર | ડોક્ટર આંબેડકર જયંતિ |
17 એપ્રિલ 2024 | બુધવાર | રામ નવમી |
21 એપ્રિલ 2024 | રવિવાર | મહાવીર જયંત |
27 એપ્રિલ 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
10 મે 2024 | શુક્રવાર | મહર્ષિ પરશુરામ જયંતિ |
11 મે 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
25 મે 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
8 જુન 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
17 જૂન 2024 | સોમવાર | બકરી ઈદ |
22 જૂન 2024 | શનિવાર | ચોથા શનિવાર બેંક રજા |
13 જુલાઈ 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
17 જુલાઈ 2024 | બુધવાર | મોહરમ |
27 જુલાઈ 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
10 ઓગસ્ટ 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રાજા |
15 ઓગસ્ટ 2024 | ગુરૂવાર | સ્વતંત્રતા દિવસ |
19 ઓગસ્ટ 2024 | સોમવાર | રક્ષાબંધન |
24 ઓગસ્ટ 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
26 ઓગસ્ટ 2024 | સોમવાર | જન્માષ્ટમી |
7 સપ્ટેમ્બર 2024 | શનિવાર | ગણેશ ચતુર્થી |
14 સપ્ટેમ્બર 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
16 સપ્ટેમ્બર 2024 | સોમવાર | ઈદ એ મિલાદ |
28 સપ્ટેમ્બર 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
2 ઓક્ટોબર 2024 | બુધવાર | ગાંધી જયંતી |
12 ઓક્ટોબર 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | વિજયા દશમી |
26 ઓક્ટોબર 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
31 ઓક્ટોબર 2024 | ગુરૂવાર | સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ |
1 નવેમ્બર 2024 | શુક્રવાર | દિવાળી |
2 નવેમ્બર 2024 | શનિવાર | દીપાવલી રજા |
3 નવેમ્બર 2024 | રવિવાર | ભાઈ દુજ |
9 નવેમ્બર 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
15 નવેમ્બર 2024 | શુક્રવાર | ગુરુ નાનક જયંતિ |
23 નવેમ્બર 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
14 ડિસેમ્બર 2024 | શનિવાર | બીજો શનિવાર બેંક રજા |
25 ડિસેમ્બર 2024 | બુધવાર | ક્રિસમસ દિવસ |
28 ડિસેમ્બર 2024 | શનિવાર | ચોથો શનિવાર બેંક રજા |
ગુજરાતમાં સરકારી રજાઓની યાદી 2024 | Raja List 2024
તારીખ | દિવસ | રજા |
15 જાન્યુઆરી 2024 | સોમવાર | મકરસંક્રાંતિ |
26 જાન્યુઆરી 2024 | શુક્રવાર | ગણતંત્ર દિવસ |
8 માર્ચ 2024 | શુક્રવાર | મહા શિવરાત્રી |
25 માર્ચ 2024 | સોમવાર | હોળી |
29 માર્ચ 2024 | શુક્રવાર | ગુડ ફ્રાઈડે |
9 એપ્રિલ 2024 | મંગળવારે | ઉગાડી |
10 એપ્રિલ 2024 | બુધવાર | ઈદ અલ-ફિત્ર |
14 એપ્રિલ 2024 | રવિવાર | ડૉ.આંબેડકર જયંતિ |
17 એપ્રિલ 2024 | બુધવાર | રામ નવમી |
21 એપ્રિલ 2024 | રવિવાર | મહાવીર જયંતિ |
10 મે 2024 | શુક્રવાર | મહર્ષિ પરશુરામ જયંતિ |
17 જૂન 2024 | સોમવાર | બકરીદ / ઈદ અલ-અધા |
17 જુલાઈ 2024 | બુધવાર | મોહરમ |
15 ઓગસ્ટ 2024 | ગુરુવાર | સ્વતંત્રતા દિવસ |
15 ઓગસ્ટ 2024 | ગુરુવાર | પારસી નવું વર્ષ |
19 ઓગસ્ટ 2024 | સોમવાર | રક્ષાબંધન |
26 ઓગસ્ટ 2024 | સોમવાર | જન્માષ્ટમી |
7 સપ્ટેમ્બર 2024 | શનિવાર | ગણેશ ચતુર્થી |
16 સપ્ટેમ્બર 2024 | સોમવાર | ઈદ-એ-મિલાદ |
2 ઓક્ટોબર 2024 | બુધવાર | ગાંધી જયંતિ |
13 ઓક્ટોબર 2024 | રવિવાર | વિજયા દશમી |
31 ઓક્ટોબર 2024 | ગુરુવાર | સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ |
1 નવેમ્બર 2024 | શુક્રવાર | દિવાળી |
2 નવેમ્બર 2024 | શનિવાર | દિપાવલી રજા |
3 નવેમ્બર 2024 | રવિવાર | ભાઈ દૂજ |
15 નવેમ્બર 2024 | શુક્રવાર | ગુરુ નાનક જયંતિ |
25 ડિસેમ્બર 2024 | બુધવાર | ક્રિસમસ દિવસ |
Read More- Paytm KYC Agent: આ રીતે બની શકો છો paytm એજન્ટ, માસિક કમાણી રૂપિયા 30 હજાર
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને Raja List 2024: ગુજરાત રજા લિસ્ટ 2024, જાણો ક્યારે રહેશે મરજી યાર ફરજિયાત અને સરકારી રજા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.