RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટના નવા નિયમો લાગુ થશે, જાણો RBI એ શું કહ્યું
| |

RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટના નવા નિયમો લાગુ થશે, જાણો RBI એ શું કહ્યું

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટના નવા નિયમો લાગુ થશે, જાણો RBI એ શું કહ્યું : આ અર્તીક્લમાં આપણે RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટના નવા નિયમો લાગુ થશે, જાણો RBI એ શું કહ્યું વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટને લઈને અવારનવાર સોશિયલ મીડિયા પર ઘણી બધી આપવા અને સમાચાર વાયરલ થતા હોય છે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે કોઈ પણ વસ્તુ વાયરલ કરવી ખૂબ જ સરળ છે હાલમાં આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટને લઈને સમાચાર વાયરલ થઈ રહ્યા છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે આ નોટ પર પ્રતિબંધ રાખવા જઈ રહ્યો છે 

સોશિયલ મીડિયા પ્લેટ રૂપિયાની નોટ ખૂબ જ વાયરલ થઈ રહી છે જેમાં નોટ પર નવા નિયમો લાગુ થવાના સમાચાર પણ સામેલ છે આજના આર્ટીકલમાં મેં તમને જણાવીશું કે 100 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાગવાના જે સમાચારો ફેલાઈ રહ્યા છે તેમની હકીકત શું છે અને શું ખરેખર 100 રૂપિયાની નોટને લઈને આરબીઆઈ દ્વારા નવા નિયમો બહાર પાડ્યા છે ચલો વિગતવાર માહિતી આપીએ 

100 રૂપિયાની નોટને લઈને નિયમો અંગે માહિતી 

આપ સૌ જાણો છો કે 2000 રૂપિયાની નોટ આરબીઆઈ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે ત્યારે આરબીઆઈ એ અગાઉ જાણ કરી હતી અને બેંકોમાં 2000 ની નોટ જમા કરવાની લોકોને વિનંતી કરી હતી રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નોટને લઈને હજુ સુધી કોઈ પણ પ્રકારની માહિતી નથી આપી પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી 100 રૂપિયાની નોટને લઈને ઘણી બધી ભ્રામક વાતો અને સમાચાર ફેલાવી રહ્યા છે 

આરબીઆઈ અગાઉ કહ્યું હતું કે 100 રૂપિયાની નોટ અથવા 500 રૂપિયાની નોટ આજ સિવાય અન્ય ભારતીય કરન્સીને લઈને કોઈ પણ પ્રકારની ભ્રામક અને અફવાઓ ફેલાવવામાં આવે તો આવી બાબતો પર લોકોને ધ્યાન ન આપવા વિનંતી કરી હતી વધુમાં જણાવી દઈએ તો હાલમાં 100 રૂપિયાની નોટને લઈને ઘણી બધી અફવાઓ પણ ચાલી રહી છે જે પ્રકારની પોસ્ટ સોશિયલ મીડિયા પર તમને જોવા મળે છે જેમાં જણાવવામાં આવે છે કે આરબીઆઈ દ્વારા 100 રૂપિયાની નોટ માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આ તમામ બાબતો તદ્દન સાવ ખોટી છે. કારણ કે આરબીઆઈ દ્વારા હજુ સુધી 100 રૂપિયાની નોટને લઈને કોઈ પણ પ્રકારના નિયમો અંગે માહિતી નથી આપી 

100 રૂપિયાની નોટને લઈને આરબીઆઈ એ શું કહ્યું:  RBI New Rules for 100 Rs Note

આરબીઆઈ અગાઉ પણ ભારતીય કરન્સીને લઈને ખોટી અફવાઓ તેમજ કોઈપણ નવા નિયમો પર ભરોસો ન કરવા વિનંતી કરે છે તમામ નાગરિકોને આગ્રહ કર્યો છે કે ભારતીય કરન્સીને લઈને સોશિયલ મીડિયા પર કોઈ પણ પ્રકારની જે આપવો ફેલાવોમાં આવી રહી છે તેમાંથી આ ન આપો. કારણકે આરબીઆઈ જ્યારે પણ ભારતીય કરન્સીને લઈને કોઈ પણ પ્રકારના ફેરફાર કરે છે અથવા 100 રૂપિયાની નોટ અને ભારતીય કરન્સીને લગતી માહિતી અને નિયમો લાગુ કરે છે ત્યારે તેઓ મીડિયા ના માધ્યમથી પુષ્ટિ કરે છે એટલે જ હજુ સુધી 100 રૂપિયાની જે આપવા ચાલી રહી છે કેતન ખોટી છે આવી આપવા ઉપર વધારે ધ્યાન ન આપો 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને RBI New Rules for 100 Rs Note: 100 રૂપિયાની નોટના નવા નિયમો લાગુ થશે, જાણો RBI એ શું કહ્યું જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts