Reliance Jio Tariff Hike: જીઓના રિચાર્જ પ્લાન હવે ભુક્કા કાઢશે, હવે ચૂકવવા પડશે વધારે પૈસા, વાંચો નવા પ્લાનની વિગતો
| |

Reliance Jio Tariff Hike: જીઓના રિચાર્જ પ્લાન હવે ભુક્કા કાઢશે, હવે ચૂકવવા પડશે વધારે પૈસા, વાંચો નવા પ્લાનની વિગતો

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Reliance Jio Tariff Hike: જીઓના રિચાર્જ પ્લાન હવે ભુક્કા કાઢશે, હવે ચૂકવવા પડશે વધારે પૈસા, વાંચો નવા પ્લાનની વિગતો : આ અર્તીક્લમાં આપણે Reliance Jio Tariff Hike: જીઓના રિચાર્જ પ્લાન હવે ભુક્કા કાઢશે, હવે ચૂકવવા પડશે વધારે પૈસા, વાંચો નવા પ્લાનની વિગતો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Reliance Jio Tariff Hike: Jio ના તમામ પ્લાન અન્ય ટેલિકોમ કંપનીના કરતા ખૂબ જ સસ્તા પ્લાન માનવામાં આવે છે પરંતુ હાલમાં reliance jio ના કરોડો યુઝર માટે માઠા સમાચાર છે કારણ કે હવે જીઓ રિચાર્જ પ્લાન મોંઘા કરવા જઈ રહ્યું છે ટેલિકોમ કંપનીએ જણાવ્યું હતું કે રિચાર્જ પ્લાન 15 થી 25% સુધી મોંઘા થઈ શકે છે નવા ડેરી પ્લાન 3 જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે

આ સાથે જ વધુમાં તમને જણાવી દઈએ તો airtel અને vodafone idea પણ જુલાઈમાં તેમના રિચાર્જ પ્લાન ને મોંઘા કરવા જઈ રહ્યો છે અગાઉ જીઓ પોતાના ગ્રાહકોને સસ્તો પ્લાન પ્રોવાઇડ કરવા માટે ઘણી બધી ઓફર જાહેર કરી હતી પરંતુ હાલમાં હવે jio ના તમામ રિચાર્જ મોંઘા થશે નીચે જીવોના નવા પ્લાન વિશે વિગતો આપી છે

Reliance Jio Tariff Hike અનલિમિટેડ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં સુધારો

વધુમાં જણાવી દે તો અનલિમિટેડ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં પણ રિલાયન્સ જીવો દ્વારા નવો સુધારો કરવા જઈ રહ્યું છે jio નો નવો પ્લાન એટલે કે ટેરિફ 3 જુલાઈ 2024 થી લાગુ કરી દેવામાં આવશે. આ સિવાય રિલાયન્સ જીઓએ સ્માર્ટ ફોન યુઝર્સની પ્રાઇવેસીને સુરક્ષિત રાખવા માટે જીઓ સેફ સર્વિસ પણ લોન્ચ કરવા જઈ રહ્યો છે jio ટ્રાન્સલેટ સેવા પણ શરૂ કરી છે ત્યારે જીઓ એ હવે બધા યુઝર્સ માટે અમર્યાદિત 5G ડેટા આપવાનું બંધ કરી દીધું છે. જય ઓજસ પોતાની પસંદગી મુજબ પ્લાન નક્કી કરવા રસ ધરાવે છે તે મુજબ જ તેઓ પ્લાનનો ઉપયોગ કરી શકશે

Jioના નવા રિચાર્જ પ્લાનની વિગતો

  1. Jioના નવા રિચાર્જ પ્લાન એટલે કે 28 દિવસના પ્લાનની વાત કરીએ તો આ પ્લાન ની અંદર તમને અલગ અલગ રિચાર્જ પ્લાન જોવા મળતો હોય છે 
  2. જેમાં રૂપિયા 155, 349 અને 399 જેવા રિચાર્જ પ્લાન માટે હવે તમામ યુનિવર્સિટી અલગ અલગ ભાવ એટલે કે 20 થી 25% વધારે ભાવ દેવા પડશે જેમાં 399 અને 449 સુધી રિચાર્જ પ્લાન મોંઘા થયા છે 
  3. નવા પ્લાન મુજબ 56 દિવસના પ્લાન નીવાત કરીએ તો કંપની તેના 479 રૂપિયા અને 533 રૂપિયાને બે મહિના રિચાર્જ પ્લાન ની કિંમત હવે વધીને 579 અને 629 કરી દીધી છે  
  4. આ સાથે જ 84 દિવસના રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તે પણ મોંઘુ કરી દીધું છે 1199 રૂપિયા સુધી ચૂકવવા પડશે 
  5. નવા વાર્ષિક પ્લાનની વાત કરીએ તો jio ના 336 દિવસના રિચાર્જ પ્લાન માટે હવે તમામ યુઝરને 1559 ની જગ્યાએ હવે 1899 રૂપિયા ખર્ચવા પડશે,

હવે જે તમે રિચાર્જ કરાવો છો તો તમારે 25% રૂપિયા સુધીનો વધારે ભાવ આપવો પડશે હાલમાં જીઓ દ્વારા હવે જુલાઈમાં નવા પ્લાન નવા રિચાર્જ પર નવા નિયમો લાગુ કરી દેવામાં આવશે અને નવા નિયમો અનુસાર હવે તમારે વધારે પૈસા ચૂકવવા પડશે રિચાર્જ નો પ્લાન હવે મોંઘો થઈ ગયો છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Reliance Jio Tariff Hike: જીઓના રિચાર્જ પ્લાન હવે ભુક્કા કાઢશે, હવે ચૂકવવા પડશે વધારે પૈસા, વાંચો નવા પ્લાનની વિગતો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts