Rojgaar Bharti Melo 2023, રોજગાર ભરતી મેળો 2023
| | |

Rojgaar Bharti Melo 2023 : રોજગાર ભરતી મેળો 2023, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI પાસ માટે ભરતી મેળો, જુઓ અહીંથી

google news
5/5 - (10 votes)

Rojgaar Bharti Melo 2023 : રોજગાર ભરતી મેળો 2023 ; શ્રમ, કૌશલ્ય અને વિકાસ વિભાગ ગુજરાત સરકાર મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજિત રોજગાર ભરતી મેળો 2023. આ ભરતી મેળાનું આયોજન તારીખ 12 ઓકટોબર 2023ના રોજ સવારે 10:00 કલાકે કરવામાં આવ્યું છે. જે મિત્રોને આ ભરતી મેળામાં ભાગ લેવો હોય તો સમયસર જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં હાજર રહેવું.

આર્ટીકલ માં મિત્રો આપણે ઓનલાઈન ગુજરાત રોજગાર ભરતી મેળો 2023 વિશે માહિતી મેળવીશું. તમને કોઈ એની સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના આર્ટિકલ વાંચવા વિનંતી.

Rojgaar Bharti Melo 2023 : રોજગાર ભરતી મેળો 2023, ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI પાસ માટે ભરતી મેળો, જુઓ અહીંથી

Rojgaar Bharti Melo 2023 | રોજગાર ભરતી મેળો 2023

પોસ્ટનું નામરોજગાર ભરતી મેળો 2023
ભરતી મેળાનું સ્થળઅમદાવાદ
ભરતી મેળાની તારીખ12 ઓક્ટોબર 2023
ભરતી મેળાનો સમયસવારે 10:00 કલાક

જરૂરી શૈક્ષણિક લાયકાત

ધોરણ 10 પાસ, ધોરણ 12 પાસ, એની ગ્રેજયુએટ, એની પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિપ્લોમા, ITI, બીઈ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો જ આ ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

ભરતી માટેની પસંદગી પ્રકિયા

રોજગાર ભરતી મેળો 2023 માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો .

ભરતી મેળાનું સ્થળ

અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક એ/બી , ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

ભરતી મેળાની તારીખ અને સમય

તારીખ : 12 ઓક્ટોબર 2023, સમય: સવારે 10:00 કલાક

ઉપયોગી લીનક્સ

સુચના જુઓઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત રોજગાર ભરતી મેળો 2023 જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts