Std 9 And 11 Re Examination: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશી સમાચાર, નાપાસ વિદ્યાર્થીઓ ફરીથી આ તારીખે આપી શકશે પરીક્ષા
| |

Std 9 And 11 Re Examination: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશી સમાચાર, નાપાસ વિદ્યાર્થીઓ ફરીથી આ તારીખે આપી શકશે પરીક્ષા

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Std 9 And 11 Re Examination: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશી સમાચાર, નાપાસ વિદ્યાર્થીઓ ફરીથી આ તારીખે આપી શકશે પરીક્ષા : આ અર્તીક્લમાં આપણે Std 9 And 11 Re Examination: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશી સમાચાર, નાપાસ વિદ્યાર્થીઓ ફરીથી આ તારીખે આપી શકશે પરીક્ષા વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Std 9 And 11 Re examination: બોર્ડની પરીક્ષામાં જે પણ વિદ્યાર્થીઓ નપાસ થયા છે તેમની પૂરક પરીક્ષાને લઈને પણ મહત્વની અપડેટ ખૂબ જલદી સામે આવી શકે છે પરંતુ તે પહેલા રાજ્ય સરકારના શૈક્ષણિક વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

જેમાં ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નવી તક આપવામાં આવશે શૈક્ષણિક વિભાગ દ્વારા શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા બધા ફેરફાર કરી રહ્યું છે ત્યારે ધોરણ ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને નવી તક આપવામાં આવશે અને નવા સત્રના 15 દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે જે પણ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તેમના માટે સારી ઓપર્ચ્યુનિટી છે જેવો ફરીથી પરીક્ષા આપીને પરીક્ષાને પાસ કરી શકે છે

ધોરણ 10 અને 12 માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા ને લઈને રાહ જોઈ રહ્યા છે પરંતુ હજુ સુધી બોર્ડ દ્વારા અંગેની મહત્વની અપડેટ સામે નથી આવી પરંતુ ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા તમામ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે હવે તેઓ નવા સત્રમાં પરીક્ષા ફરીથી 15 દિવસની અંદર આપી શકશે અને નાપાસ થયેલા સ્ટાન્ડર્ડની પરીક્ષા પાસ કરી શકશે નીચે આ અંગે વધુ વિગતો અને માહિતી આપી છે કે પરીક્ષા ક્યારે આયોજિત થશે અને શું મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાશે: Std 9 And 11 Re examination

વર્ષ 2024 માં બોર્ડની પરીક્ષામાં છેલ્લા બે વર્ષની સરખામણીએ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ સિવાય ધોરણ નવ અને 11 માં ધોરણમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમનું વર્ષ ન બગડે તેના માટે શૈક્ષણિક વિભાગ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં નાપાસ થયેલા વિદ્યાર્થી 15 દિવસમાં ફરીથી પરીક્ષા આપી શકશે જેના પરિણામના આધારે તેમણે આગળના વર્ષમાં બઢતી આપવામાં આવશે.

મહત્વના નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં વિદ્યાર્થીને પરિણામ સુધારવા માટેની તક મળે તેવી જોગવાઈ મુજબ તારીખ 7 6 ના રોજ મળેલ બોર્ડની શૈક્ષણિક સમિતિમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓના હિત માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નિયમો મુજબ ધોરણ નવ માટે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે

પુનઃ પરીક્ષા લઈને મહત્વની વિગતો: Std. 9 And 11, Re examination

ધોરણ નવ અને ધોરણ 11માં વર્ગબઢતીના સુધારેલા નિયમો શૈક્ષણિક વર્ષ 2023-24 થી વાર્ષિક પરીક્ષાના પરિણામમાં નાપાસ થયેલા ધોરણ નવ અને ધોરણ 11 માં ના વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે અને પોતાનું વર્ષ ના બગડે તેના માટે ધોરણ 9 અને ધોરણ 11 માં નાપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને ધોરણ પાસ કરી શકે છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Std 9 And 11 Re Examination: ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે ખુશી સમાચાર, નાપાસ વિદ્યાર્થીઓ ફરીથી આ તારીખે આપી શકશે પરીક્ષા જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts