ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ
| |

ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


unalu vacation 2024 date:ગુજરાતની તમામ પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળામાં વેકેશનની જાહેરાત કરવામાં આવી છે વેકેશનની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે કે તેમને ઉનાળુ વેકેશન હવે મળી ગયું છે તો તેમના વેકેશનમાં મજા કરીતારીખ  શકે છે ઉનાળુ વેકેશન 2024

Summer Vacation 2024 in Gujarat:હાલમાં ઉનાળો છે એટલે ખૂબ જ ગરમી પડે છે તે માટે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સમાચાર છે કે તેમને ઉનાળુ વેકેશન આપવામાં આવ્યું છે કુલ 35 દિવસનો ઉનાળો વેકેશન આપવામાં આવ્યું છે summer vacation 2024 in gujarat government school

ધોરણ 10 12 ની ડુબલીકેટ માર્કશીટ કાઢવા માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી જાણો અહીંથી

summer vacation 2024 in gujarat government પ્રાથમિક શાળા ઉનાળુ વેકેશન 2024 ગુજરાતની પ્રાથમિક શાળાઓ સરકારી શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ બાલમંદિર પીટીસી કોલેજ તમામ ઉનાળુ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે ઉનાળુ વેકેશન સમયગાળો તા. 09/05/2024 થી તા. 12/06/2024 સુધી (૩૫ દિવસ) સુધી રહેશે. તા. 13/06/2024 સુધી વેકેશન પાડવામાં આવ્યું છે

ગુજરાતમાં ઉનાળુ વેકેશન 2024: Summer Vacation 2024 in Gujarat:

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 9 મે થી 12 જૂન, 2024 સુધી 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ તારીખો શિક્ષણ વિભાગ દ્વારા જાહેર પરિપત્ર દ્વારા જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક શાળા ઉનાળુ વેકેશન 2024

ધોરણ 10 પાસ પછી 11-12 પ્રવેશ માટે ₹25,000ની શિષ્યવૃત્તિ, અહીં થી જાણો અરજીની પ્રક્રિયા !

ગુજરાતમાં ઉનાળુ વેકેશન 2024: summer vacation 2024 in gujarat government

  • શરૂઆત: સોમવાર, 9 મે, 2024
  • સમાપ્ત: ગુરુવાર, 12 જૂન, 2024
  • સમયગાળો: 35 દિવસ
  • શરૂઆત: શુક્રવાર, 13 જૂન, 2024

ગુજરાત યુનિવર્સિટીમાં ઉનાળુ વેકેશન 2024 મહત્વપૂર્ણ માહિતી

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે 2024ના ઉનાળુ વેકેશનની તારીખો જાહેર કરી છે.

ધોરણ 12મા પરિણામને લઈને મોટી અપડેટ, આ તારીખે ઓનલાઇન ચેક કરી શકાશે માર્કશીટ, જાણો વધુ વિગત

યુનિવર્સિટી ઉનાળુ વેકેશન 2024 વેકેશનનો સમયગાળો: Gujarat University Summer Vacation 2024

પ્રારંભ: 9 મે, 2024 (સોમવાર)
સમાપ્તિ: 23 જૂન, 2024 (શનિવાર)

યુનિવર્સિટી ઉનાળુ વેકેશન 2024 Gujarat University Summer Vacation 2024

આ 46 દિવસનું વેકેશન રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીના અધ્યાપકો અને કર્મચારીઓને લાગુ પડશે.
24 જૂન, 2024 (સોમવાર) થી યુનિવર્સિટીઓ ફરી શરૂ થશે.
2024ની લોકસભા ચૂંટણીમાં યુનિવર્સિટીના કર્મચારીઓની જવાબદારીઓને કારણે યુનિવર્સિટી કેલેન્ડરમાં અગાઉ જાહેર કરાયેલ ઉનાળાના વેકેશનના સમયગાળામાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં ઉનાળુ વેકેશન જાહેર આ તારીખથી 35 દિવસ મજા કરશે છોકરાઓ જાણો ક્યારે ખુલશે શાળાઓ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts