Tatkal Passport: તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે અને જાણો અરજી પ્રક્રિયા અને કેટલા દિવસમાં તૈયાર થશે સંપૂર્ણ માહિતી 
| |

Tatkal Passport: તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે અને જાણો અરજી પ્રક્રિયા અને કેટલા દિવસમાં તૈયાર થશે સંપૂર્ણ માહિતી 

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Tatkal Passport: તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે અને જાણો અરજી પ્રક્રિયા અને કેટલા દિવસમાં તૈયાર થશે સંપૂર્ણ માહિતી  : આ અર્તીક્લમાં આપણે Tatkal Passport: તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે અને જાણો અરજી પ્રક્રિયા અને કેટલા દિવસમાં તૈયાર થશે સંપૂર્ણ માહિતી  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


How To Apply For Tatkal Passport: ભારતના ઘણા નાગરિકો એવા છે જેવો બહાર ફરવા અથવા ફેમિલી સાથે ટ્રીપમાં જવા ઈચ્છે છે આ સિવાય ઘણા બધા નાગરિકો અને યુવાનો ભારતથી બહાર ફરવા માટે વીજાની સાથોસાથ પાસપોર્ટ વિશે પણ ઘણી બધી બાબતોને લઈને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે પરંતુ તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે ઓછી તાજ વિદેશ જવાનો સામાન્ય પ્રોગ્રામ બની જાય તો તાત્કાલ પાસપોર્ટ મેળવવા ઘણીવાર ખૂબ જ અઘરા હોય છે પરંતુ તમે નિશ્ચિત રહ્યો આજના આર્ટીકલમાં અમે તમને તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે અથવા અપ્લાય કરવાની સંપૂર્ણ પ્રક્રિયા વિશે જણાવીશું અને કેટલી વારમાં તત્કાલ પાસપોર્ટ મળી જાય છે આ સિવાય મહત્વના ડોક્યુમેન્ટ વિશે પણ વિગતવાર માહિતી આપીશું 

જાણો તત્કાલ પાસપોર્ટ કેટલા દિવસમાં તૈયાર થાય છે અને અન્ય માહિતી 

  • આમ તો જો તમે પહેલીવાર પાસપોર્ટ માટે એપ્લાય કરો છો તો ઘણો સમય લાગતો હોય છે અને ઘણા બધા દસ્તાવેજ અને ઘણી બધી વેરિફિકેશનની પ્રોસેસ કરવામાં આવતી હોય છે 
  • સામાન્ય પાસપોર્ટ તૈયાર કરવા માટે અંદાજિત 45 દિવસ જેટલો સમય લાગતો હોય છે તેમને તુલનામાં તત્કાલ પાસપોર્ટ ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે 
  • જોકે તત્કાલ પાસપોર્ટ ની ત્યારે જરૂર પડતી હોય છે જ્યારે તમારે અચાનક ભારત બહાર જવાનો મોકો મળ્યો અથવા તમારે અભ્યાસ કરવા માટે તાત્કાલ પાસપોર્ટની જરૂર હોય ત્યારે તત્કાલ પાસપોર્ટ બનાવો ખૂબ જ મુશ્કેલ હોય છે 
  • આજના લેખમાં અમે તમને નીચે સંપૂર્ણ પ્રક્રિયા આપી છે જેને ધ્યાનથી વાંચીને તત્કાલ પાસપોર્ટ માટે શું પ્રોસેસ હોય છે ત્યાં એપ્લાય કરવાનું તેમજ અન્ય વિગતો વિસ્તારથી વાંચી શકશો

તત્કાલ પાસપોર્ટ માટેની પ્રક્રિયા અંગે માહિતી

તત્કાલ પાસપોર્ટ અપ્લાય કરવા માટે ઘણીવાર ગ્રાન્ટેડ અરજી કરવાની હોય છે તમારો પાસપોર્ટ ત્રીજા કામકાજના દિવસે મોકલવામાં આવતો હોય છે પોલીસ વેરિફિકેશન્સ કરવામાં આવતી હોય છે ત્યારબાદ પ્રક્રિયા આગળ વધારવામાં આવતી હોય છે પરંતુ તાત્કાલ પાસવર્ડ માટે ઘણીવાર પોલીસ વેરિફિકેશન પછી કરવામાં આવે છે સામાન્ય રીતે તત્કાલ પાસપોર્ટની સમગ્ર પ્રક્રિયા માત્ર 14 દિવસની અંદર પૂર્ણ કરી દેવામાં આવે છે 14 દિવસની અંદર તમારી પોલીસ વેરિફિકેશન્સ અને અન્ય ગ્રાન્ટેડ માહિતી વિશેનું તમામ કાર્ય પૂર્ણ કરવામાં આવતું હોય છે 

તત્કાલ પાસપોર્ટ માટે કેટલો થાય છે ખર્ચ જાણો : Tatkal Passport 

સામાન્ય પાસપોર્ટ આમ તો માત્ર 1500 રૂપિયામાં તૈયાર થઈ જાય છે પરંતુ 36 પેજ વાળા તત્કાલ પાસપોર્ટ માટે 3,000 થી પણ વધારે ખર્ચો ચૂકવવો પડતો હોય છે જો તમારે 60 પેજ નો તત્કાલ પાસપોર્ટ જોઈએ તો તમારે 4,000 થી પણ વધારે ખર્ચ આપવો પડે છે આઠ વર્ષથી નીચેના બાળકો અને વરિષ્ઠ નાગરિકોને સામાન્ય પાસપોર્ટ બનાવતી વખતે 10% ની છૂટ મળે છે પરંતુ તત્કાલ પાસપોર્ટ પર કોઈ છૂટ આપવામાં નથી આવતી જે પણ પૈસા થાય છે તે તમારે ચૂકવવા પડતા હોય છે 

Gujarat SSC Result 2024 Date: GSEB ધોરણ 10નું રીઝલ્ટ જાહેર,ઓનલાઇન ઘરે બેઠા પરિણામ ચેક કરવાની સંપૂર્ણ વિગત

તત્કાલ પાસપોર્ટ માટે અગત્યના ડોક્યુમેન્ટ 

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • જન્મ પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મતદાર આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાઇસન્સ 
  • ઓફિસ પાસબુક 

તત્કાલ પાસપોર્ટ માટે અરજી પ્રક્રિયા: How To Apply For Tatkal Passport

તત્કાલ પાસવર્ડ માટે તમારે સૌથી પહેલા એમ પાસવર્ડ સેવા એપ પર જવું પડતું હોય છે જ્યાં તમને અરજી પ્રક્રિયાને તમામ વિગતો મળી જશે આ સિવાય તમે ઓફિસિયલ વેબસાઈટ પર જઈ શકો છો તમને બે વિકલ્પો જોવા મળશે ટ્રેસ અને રી ઇશ્યુ ફ્રેશ પર ક્લિક કરવાનું રહેશે,ત્યારબાદ સ્કીમ પ્રકારમાં તાત્કાલ વિકલ્પ સિલેક્ટ કરવાનો રહેશે પછી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે જેને તમે ઓનલાઇન પણ કરી શકો છો ત્યારબાદ પૈસાની ચૂકવણી કર્યા બાદ તમે પ્રિન્ટ આઉટ કાઢી શકો છો રસિક પ્રિન્ટ આઉ તમને જોવા મળશે જે તમે કાઢી શકો છો ત્યારબાદ નજીકના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં અપોઈન્ટમેન્ટ બુક કરી શકો છો અને તમામ વિગતો ત્યાં જ આપી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Tatkal Passport: તત્કાલ પાસપોર્ટ બનાવવા માટે કેટલા પૈસા ચૂકવવા પડશે અને જાણો અરજી પ્રક્રિયા અને કેટલા દિવસમાં તૈયાર થશે સંપૂર્ણ માહિતી  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts