જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ 
| |

જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ  : આ અર્તીક્લમાં આપણે જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ જો તમારા આધાર કાર્ડમાં લિંક કરેલો મોબાઈલ નંબર ખોવાઈ ગયો છે અથવા બંધ થઈ ગયો છે, તો તમારે તેમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરવા માટે શું કરવું પડશે જાણો . નવો નંબર એપ્લિકેશનના 7 દિવસમાં અપડેટ કરવામાં આવશે. આ માટે તમારે નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે. ચાલો જાણીએ નવો નંબર અપડેટ કરવાની પદ્ધતિ. aadhar card link with mobile number

મુદ્રા લોન લેવા સ્ટેપ બાય સ્ટેપ અરજીની પ્રોસેસ મુદ્રા લોન લેવા કેટલા દિવસો લાગે છે જાણો 

જો તમારો મોબાઈલ નંબર ખોવાઈ ગયો હોય કે બંધ થઈ ગયો હોય તો જાણો માહિતી 

mobile number link to aadhar card online આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024 તમારે તમારો મોબાઈલ નંબર અપડેટ કરવો છે તો તમારો જે નંબર ખોવાઈ ગયો છે તે કાર્ડ ચાલુ હોવું જોઈએ કારણ કે જે નંબર ખોવાઈ ગયો છે તેના પર નવો મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવો પડશે એટલે એના નંબર પર ઓટીપી જશે જો તે ઓટીપી થશે તો તમારે નવું મોબાઈલ નંબર જલ્દી અપડેટ થઈ જશે

અહીં થી તમે ઘરે બેઠા આ તમામ સુધારા કરી શકો

આધાર કાર્ડમાં ફોટો બદલો અહીંથી 
આધાર કાર્ડમાં સરનામું બદલવાઅહીંથી 
આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ 2024અહીંથી
આધાર કાર્ડમાં અન્ય સુધારા કરો અહીંથી

આધારકાર્ડ માં મોબાઈલ નંબર કેવી રીતે લિંક કરવો? આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક

  • આધાર કાર્ડ મોબાઇલ નંબર લિંક કે આધાર કાર્ડ મોબાઇલ નંબર અપડેટ કરવા તમારે આધાર કેન્દ્રમાં જવું પડશે
  • ત્યાં જઈ તમને એક આધાર કાર્ડ સુધારા માટે એક ફોર્મ આપવામાં આવશે તેમાં તમારે આધાર કાર્ડ માં શું સુધારો કરવો છે તો લખવાનું રહેશે આધારકાર્ડમાં નવો મોબાઈલ નંબર લિંક કરવા માહિતી ભરવાની રહેશે
  • મોબાઈલ નંબર સુધારવા માટે આધાર કાર્ડ નું ફોર્મ ભરાઈ ગયું હોય તો ત્યાં સેવા કેન્દ્રમાં આપવાનું રહેશે ત્યાં તમારી બાયોમેટ્રિક વિગતો લેવામાં આવશે
  • બધી વિગતો પતી જાય એટલે આધાર કાર્ડમાં નવો નંબર અપડેટ થવા માટે સાત દિવસનો સમય લાગશે પછી તમારા આધારકાર્ડમાં તમારો મોબાઈલ નંબર અપડેટ થઈ જશે અને પોસ્ટ ઓફિસમાં તમારા ઘરે આવી જશે

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને જો આધાર સાથે લિંક કરેલ નંબર બંધ થઈ ગયો હોય, તો આ રીતે કરો નવું અપડેટ કરો ; આ કામ માત્ર 50 રૂપિયામાં થઇ જાહે આખી જિંદગી શાંતિ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts