Teacher Recruitment 2024: શાળા સંગાથી ભરતી હેઠળ શિક્ષકોના પદો પર બમ્પર ભરતી,આ રીતે કરો ફટાફટ અરજી
| |

Teacher Recruitment 2024: શાળા સંગાથી ભરતી હેઠળ શિક્ષકોના પદો પર બમ્પર ભરતી,આ રીતે કરો ફટાફટ અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Teacher Recruitment 2024: શાળા સંગાથી ભરતી હેઠળ શિક્ષકોના પદો પર બમ્પર ભરતી,આ રીતે કરો ફટાફટ અરજી : આ અર્તીક્લમાં આપણે Teacher Recruitment 2024: શાળા સંગાથી ભરતી હેઠળ શિક્ષકોના પદો પર બમ્પર ભરતી,આ રીતે કરો ફટાફટ અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Teacher Recruitment 2024: શૈક્ષણિક ક્ષેત્રમાં નોકરીની તલાશ કરતા યુવાનો માટે હવે સરકારી તેમજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં શાળા સંગાથી યોજના હેઠળ શિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી રહી છે આ ભરતી દ્વારા શિક્ષકના પદો પર સરળતાથી નોકરી મેળવી શકો છો આજના આર્ટીકલ માં મેં તમને શાળા સંગાથી યોજના તેમજ આ ભારતીય અંગે મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ આ સિવાય યોગ્યતા શૈક્ષણિક લાયકાત અને ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આપીશું આર્ટીકલ ને અંત સુધી વાત છો જેથી તમને આ ભરતી અંગે તમામ માહિતી સરળતાથી મળી જાય

શાળા સંગાથી ભરતીમાં અરજી કરવા માટે અગત્યની તારીખો

તમામ ઉમેદવારોને જણાવી દઈએ જે પણ ઉમેદવાર ટીચર ની ભરતી માટે રસ ધરાવે છે તેઓએ વહેલી તકે અરજી પ્રક્રિયા અને પૂર્ણ કરી દેવાની રહેશે અરજી પ્રક્રિયા 11 મે 2024 દરમિયાન શરૂ કરી દેવામાં આવી છે જ્યારે 11 જૂન 2024 સુધી અરજી પ્રક્રિયા શરૂ રહે છે 11 જૂન 2024 છેલ્લી તારીખ છે આ તારીખ પહેલા તમામ ઉમેદવાર હોય વહેલી તકે ઓનલાઇન અરજી પ્રક્રિયાને પૂર્ણ કરવાની રહેશે નીચે અમે તમને અરજી કરવા અંગે મહત્વની પ્રક્રિયા બતાવી છે જેને ધ્યાનથી વાંચીને ઓનલાઈન ઘરે બેઠા અરજી કરી શકો છો

NSP Scholarship Yojana 2024: તમામ વિદ્યાર્થીઓને મળશે 75,000 રૂપિયા સુધીની સ્કોલરશીપ,જાણો અરજી પ્રક્રિયા 

શાળા સંગાથી યોજના હેઠળ પગાર ધોરણની માહિતી

  • તમામ ઉમેદવારોને જણાવી દઈએ સારા સંગાથી યોજના કરાર આધારિત ભરતી કરવામાં આવી રહી છે 
  • જેમાં પગાર ધોરણની વાત કરીએ તો પ્રાથમિક વિભાગમાં રૂપિયા 21000 પગાર ચૂકવવામાં આવશે અને માધ્યમિક વિભાગમાં રૂપિયા 24000 પગાર ચૂકવવામાં આવશે
  • સાથે જ વેતન પણ આપવામાં આવે છે માનદ વેતન વાત કરીએ તો પ્રાથમિક વિભાગ માટે ફિક્સ રૂપિયા 21 000 માધ્યમિક વિભાગ માટે ફિક્સ રૂપિયા 24000 કરારનો સમયગાળો રાખવામાં આવશે 
  • આ સિવાય શાળા સંગાથી નો 11 મહિનાનો રહેશે વેકેશન સિવાય જ્યારે 11 મહિના કરાર પૂરો થાય ત્યારે આપો રદ કરી દેવામાં આવશે અથવા રદ થઈ જશે

Teacher Recruitment 2024 આ ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વિગતો

ભરતી માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએશન, પીટીસી, બીએડ અભ્યાસ કરેલા તમામ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરીને ટીચરની નોકરી મેળવી શકે છે ઉંમરની વાત કરીએ તો 14 વર્ષ મેરીટ લીસ્ટ તૈયાર કરવાની પદ્ધતિ તેમજ ઉમેદવારના શૈક્ષણિક સર્ટિફિકેટ અનુભવ અને અન્ય ખાસ ટેલેન્ટ ધરાવતા તમામ ઉમેદવારો ભરતીમાં અરજી કરીને નોકરી મેળવી શકે છે

શાળા સંગાથી યોજના ભરતી માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા

અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે આપ ઓનલાઈન પણ કરી શકો છો અથવા ટપાલ કે પોસ્ટ દ્વારા અરજી માન્ય ગણવામાં નહીં આવે ટ્રાવેલ તમામ ઓનલાઈન અરજીઓના આધારે ટ્રસ્ટ દ્વારા મેરેજ યાદી અને પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારોને તાલીમાર્થી અને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિયત સ્થળ અને રૂબરૂ બોલાવવામાં આવશે ઓનલાઇન અરજી માટે તમારે ઓફિસિયલ વેબસાઈટ job.sectindia.org પર જવાનું રહેશે આ ઓફિસિયલ વેબસાઇટના માધ્યમથી તમે અરજી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો આ વેબસાઈટ પર તમને આ ભરતી અંગે તમામ વિગતો મળી જશે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Teacher Recruitment 2024: શાળા સંગાથી ભરતી હેઠળ શિક્ષકોના પદો પર બમ્પર ભરતી,આ રીતે કરો ફટાફટ અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts