TET-TAT Big Update: શિક્ષકોની ભરતી અને લઈને મોટી અપડેટ,ભરતીની તારીખો આવી સામે
| |

TET-TAT Big Update: શિક્ષકોની ભરતી અને લઈને મોટી અપડેટ,ભરતીની તારીખો આવી સામે

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

TET-TAT Big Update: શિક્ષકોની ભરતી અને લઈને મોટી અપડેટ,ભરતીની તારીખો આવી સામે : આ અર્તીક્લમાં આપણે TET-TAT Big Update: શિક્ષકોની ભરતી અને લઈને મોટી અપડેટ,ભરતીની તારીખો આવી સામે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


TET-TAT Big Update : ગુજરાતમાં ફરી એકવાર શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટી અપડેટ સામે આવી છે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે શિક્ષકોની ભરતી અંગે મહત્વની અપડેટ આપી હતી. તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે ઋષિકેશ પટેલે નિવેદન આપતા મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે સરકારે માધ્યમિક અને આયર માધ્યમિક 7500 કરતાં વધુ શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જે પણ ઉમેદવાર TAT ભરતીને લઈને રાહ જોઈ રહ્યા હતા તેમના માટે હવે સારા સમાચાર છે ખૂબ જ જલ્દી ભરતી કરવામાં આવે તેવી શક્યતાઓ છે 

ગુજરાતમાં શિક્ષકોની ભરતીને લઇને મોટી અપડેટ: TET-TAT Big Update 

  • આપ સૌને જણાવી દઈએ શિક્ષકોની ભરતીને લઈને સમગ્ર ગુજરાતમાં વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ઋષિકેશ પટેલે મહત્વની અપડેટ આપી હતી 
  • અગાઉ કેબિનેટ બેઠકમાં થયેલા ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે અગાઉ જણાવ્યું હતું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટ એન્ડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે 
  • રાજ્યની ગ્રાન્ટ શાળાઓમાં ખાસ કરીને TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે.
  • વધુમાં જણાવી દઈએ તો આગામી દિવસોમાં ભરતી ની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે તમામ ઉમેદવારો અને શિક્ષકો જેવો શિક્ષણ ભરતીમાં ભાગ લેવા રસ ધરાવે છે 
  • તેવો ટેસ્ટના માધ્યમથી પરીક્ષા અથવા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે 

TET-TAT Recruitment 2024: ગુજરાતમાં શિક્ષકોની ભરતી

મીડિયા રિપોર્ટ નું માનીએ તો ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે ઋષિકેશ પટેલે ભરતી અંગે મહત્વની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે માધ્યમિક એટલે કે ધોરણ નવ અને ધોરણ 10 ની સરકારી શાળામાં કુલ 500 જેટલા પદો પર ભરતી કરવામાં આવશે અને ગ્રાન્ટ ઇન એન્ડ શાળામાં 3,000 એમ કુલ 3,500 જેટલા પદો પર ભરતી કરવામાં આવશે વધુમાં કુલ 3500 TAT-1  પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે 

હાલમાં 1500 જેટલા એચ.એ ટી પ્રિન્સિપાલ ની ભરતી રાજ્યની ગ્રાન્ટ એન્ડ શાળાઓમાં કરવામાં આવી હતી રાજ્યમાં છેલ્લા દસ વર્ષમાં કુલ 18,382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે વધુ એકવાર ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે તમામ ઉમેદવારો શિક્ષકોની ભરતીને લઈને વિરોધ કરી રહ્યા હતા તેમના માટે હવે સારા સમાચાર સામે આવ્યા છે 

ભરતી ની તારીખ હજી સુધી સામે નથી આવી પરંતુ આગામી અઠવાડિયામાં ભરતી ની તારીખ સામે આવી શકે છે વધુમાં જણાવી દઈએ તો ભરતી પ્રક્રિયાની પ્રોસેસ ખૂબ જ જલ્દી શરૂ કરી દેવામાં આવશે તમામ ઉમેદવારો માટે સારા સમાચાર છે જે પણ ઉમેદવારો ભરતી માટે અરજી કરવા રસ ધરાવે છે તેઓ ભરતી માટે અરજી કરી શકે છે અને નોકરી મેળવી શકે છે નોટિફિકેશનની વિગતો હજી સુધી સામે નથી આવી પરંતુ આગામી દિવસોમાં નોટિફિકેશનની સંપૂર્ણ વિગતો સામે આવી તેવી શક્યતાઓ છે



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને TET-TAT Big Update: શિક્ષકોની ભરતી અને લઈને મોટી અપડેટ,ભરતીની તારીખો આવી સામે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts