ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે
| |

ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે

માહિતી ગમી હોય તો વોટ કરો post

ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે : આ અર્તીક્લમાં આપણે ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


varsad ni agahi 2024 june:ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે ગુજરાતમાં ખૂબ જ ગરમી પડી રહી છે એટલે હવે આજથી ગરમીને વિદાય આપવામાં આવશે કારણ કે હવે ચોમાસા માટે પ્રિમ વરસાદની આગાહી કરવામાં આવી છે જે એક અઠવાડિયામાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ગુજરાતમાં વાતાવરણમાં પલટો દેખવા મળશે અને વરસાદની માહોલ શરૂ થશે 11 જૂનથી વરસાદની આગાહી ભારે કરવામાં આવી છે એટલે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે જાણો

9 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર, તેમના ખાતામાં 2000 રૂપિયાનો 17મો હપ્તો આવવા લાગ્યો.

સાથે ભારે પવન સાથે વરસાદની આગમન થવાની શક્યતા એ છે અને કઈ તારીખે કયા જિલ્લામાં વરસાદ પડશે જેની માહિતી નીચે આપેલ છે તો તમારા જિલ્લા પ્રમાણે તમે વાંચી શકો છો

Varsad ni agahi 2024 june date, વરસાદની આગાહી 2024, આવતીકાલનું હવામાન 2024, અંબાલાલ પટેલ ની આગાહી 2024, અંબાલાલ પટેલ ની આગાહી આજની, હવામાન લાઈવ, હવામાન લાઈવ gujarat, આજે વરસાદની આગાહી,

આજે 6 જૂનમા ક્યાં વરસાદની આગાહી varsad ni agahi 2024 june

7 જૂન: દક્ષિણ ગુજરાત (દાહોદ, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ) માં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

8 જૂન: મધ્ય ગુજરાત (આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, ગીર સોમનાથ અને વલસાડ) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

9 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, સાબરકાંઠા, ખેડા, ગાંધીનગર, અરવલ્લી), મધ્ય ગુજરાત (આણંદ, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં (રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

સોનાના એક ઝાટકે ભાવ ઘટતા લોકો માટે ખુબજ રાહત,જાણો તમારા શહેરના આજ ના ભાવ

10 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, અરવલ્લી), મધ્ય ગુજરાત (દાહોદ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહિસાગર) અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં (અમરેલી અને ભાવનગર) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

11 જૂન: ઉત્તર ગુજરાત (મહેસાણા, ગાંધીનગર, ખેડા અને સાબરકાંઠા) અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં (અમદાવાદ, આણંદ અને પંચમહાલ) ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની શક્યતા છે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને ગુજરાતમાં આગામી 6 દિવસોમાં ઠેર ઠેર વરસાદ સાથે ગાજવીજ પડવાની શક્યતા છે. જાણો આજેય ક્યાં-ક્યાં ત્રાટકશે જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts