Google Work From Home: ઘરે બેઠા કામ કરીને ગુગલથી કમાઓ પૈસા,અહી જુઓ બે માધ્યમ 
| |

Google Work From Home: ઘરે બેઠા કામ કરીને ગુગલથી કમાઓ પૈસા,અહી જુઓ બે માધ્યમ 

માહિતી ગમી હોય તો વોટ કરો post

Google Work From Home: ઘરે બેઠા કામ કરીને ગુગલથી કમાઓ પૈસા,અહી જુઓ બે માધ્યમ  : આ અર્તીક્લમાં આપણે Google Work From Home: ઘરે બેઠા કામ કરીને ગુગલથી કમાઓ પૈસા,અહી જુઓ બે માધ્યમ  વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Google Work From Home Job : નમસ્કાર મિત્રો, જો તમે અત્યારે કંઈ કામ કરી રહ્યા નથી એટલે કે બેરોજગાર છો. તમે ઘરે બેઠા થોડું ઘણું કામ કરીને પણ પૈસા કમાઈ શકો છો. આજનો કાલે તમારા માટે છે જ્યાં અમે તમને ઘરે બેસીને પૈસા કમાવાની એક ટ્રીક જણાવીશું. આજે અમે તમને એક એવા કાર્ય વિશે જણાવીશું કે જેને તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો અને આ કાર્યને કોઈપણ પુરુષ મહિલા અથવા બાળકો પણ કરી શકે છે.

અત્યારના સમયમાં આપણા ભારત દેશમાં બેરોજગારી વધી રહી છે દરેક વ્યક્તિ એક સારા રોજગાર ની શોધમાં છે પરંતુ તેને રોજગાર મળી રહ્યું નથી. પરંતુ ઘણા બધા એવા કાર્ય છે જેને તમે ઘરે બેઠા કરી શકો છો પરંતુ તમને તેના વિશે સાચી માહિતી નથી જેના કારણે તમે તેનાથી અજાણ છો આજના આ લેખમાં અમે તમને એવા કાર્ય વિશે વિસ્તારપૂર્વક જણાવીશું.

Google થી કમાવા પૈસા

આજના સમયમાં દરેક વ્યક્તિ પાસે નેટવર્કની સુવિધા ધરાવતો સ્માર્ટફોન હોય છે. નાના બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધી મહિલા અને પુરુષ દરેક વ્યક્તિ પાસે પોતપોતાનો સ્માર્ટફોન છે. પરંતુ તમારી હાથમાં રહેલા આ સ્માર્ટફોન નો ઉપયોગ કેવી રીતે કરવો તેનાથી પૈસા કેવી રીતે કમાવા તેની સમજણ ભાગ્યે જ કોઈનામાં હોય છે. આજે અમે તમને ઘરે બેઠા પોતાના મોબાઈલ ફોન લેપટોપ માંથી ઓનલાઈન માધ્યમમાં કામ કરીને પૈસા કેવી રીતે કમાવા તેના વિશે જણાવીશું.

Read More- GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર

દરેક વ્યક્તિ પાસે ગેસ સ્માર્ટફોન છે તેમાં google એપ્લિકેશન હોય છે. અને આ google એપ્લિકેશન હવે તમને પૈસા કમાવાની એક તક આપે છે. આપણા ભારત દેશમાં ઘણા બધા એવા નાગરિકો છે જે google પર કામ કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. તમે પણ પોતાના મોબાઈલ ફોનમાં google પર કામ કરીને થોડા કલાકમાં ઘણા બધા પૈસા કમાઈ શકો છો. પરંતુ તે કાર્ય કરવા માટે તમારી પાસે પૂરતી માહિતી હોવી જરૂરી છે ત્યારે તમે google પર કામ કરીને ઓનલાઈન મધ્યમાં પૈસા કમાઈ શકો છો.

Google પર કામ કરવાની વિગતવાર માહિતી

તમે google પર બે રીતે કામ કરી શકો છો. તમે google પર વેબસાઈટ અથવા બ્લોકના માધ્યમથી લખવાનું કામ કરી શકો છો. અથવા તો બીજા કોઈ વ્યક્તિની વેબસાઈટ પર કોન્ટેક્ટ રાઇટીંગ એટલે કે લખવાનું કાર્ય કરી શકો છો. અત્યારે આપણા ભારત દેશમાં લાખો નાગરિકો પોતાની વેબસાઈટ અથવા તો બીજા કોઈની બ્લોગ વેબસાઇટ પર લખવાનું કાર્ય કરી રહ્યા છે અને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે.

જણાવી દઈએ કે google પર એકદમ મફતમાં બ્લોગ વેબસાઈટ બનાવી એકદમ સરળ છે અથવા તો તમે કોઈ અન્યની પર્સનલ અથવા તો કંપનીના બ્લોગ વેબસાઈટ પર કોન્ટેક્ટ રાઇટીંગ નું કાર્ય કરી શકો છો અને પોતાની લખવાની ક્ષમતા ના આધારે દરેક પોસ્ટ પર પૈસા લઈ શકો છો.

Google પર બ્લોગ વેબસાઈટ બનાવી

તમે પોતાના મોબાઈલ ફોનમાં ઘરે બધા google થી પૈસા કમાવા માટે ફ્રી બ્લોગર પ્લેટફોર્મ નો ઉપયોગ કરી શકો છો અને અહીં પોતાની ફ્રી વેબસાઈટ બનાવી અને ત્યાં લખવાનું કાર્ય કરી શકો છો તે પોતાનો બિઝનેસ છે. ભાઈ તમે જેટલી જલ્દી લખવાનું કાર્ય કરો છો તેટલા તમને જલ્દી પૈસા મળવાના શરૂ થઈ જાય છે.

Google માં બ્લોગર પર ફ્રી વેબસાઈટ બનાવવી તેમાં લખવાનું શરૂ કરો અને શરૂઆતમાં તેમાં 30થી 40 પોસ્ટ લખો અને પછી google એડસેન્સ માટે એપ્લાય કરો ત્યાં તમને જો અપ્રુંવ મળે તો તમારા પૈસા બનવાના શરૂ થઇ જશે. અને તેમાં જેટલા પૈસા બનશે એટલાં પૈસા તમને દર મહિને મળશે. આ રીતે તમે ગુગલ પર બ્લોગ વેબસાઇટ પર કામ કરિને પૈસા કમાઇ શકો છો.

ગુગલ પર કોન્ટેન્ટ રાઈટિંગ નુ કામ કરવુ

તમે ગુગલ પર કોઇ બીજાની બ્લોગ વેબસાઇટ પર કોન્ટેન્ટ રાઈટિંગનુ કામ કરીને પૈસા કમાઈ શકો છો. જે કેટેગરીમા તમે રસ ધરાવતા હોય તેમાં લખવાનું કાર્ય કરી શકો છો. અને તમે પ્રતિ પોસ્ટ ₹100 થી વધારે ચાર્જ કરી શકો છો. અને જો તમે રોજની 5 થી 7 પોસ્ટ લખો છો અને બીજાં કોઈની વેબસાઇટ પર ગેસ્ટ પોસ્ટ અથવા વેબસાઇટના માલિક મૂજબ પોસ્ટ લખી શકો છો. અને ત્યાંથી તમે પૈસા કમાઈ શકો છો.

Read More- Govt Job 2024: સરકારી કંપનીમાં ધોરણ 8 પાસ પર ભરતી, અહી કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Google Work From Home: ઘરે બેઠા કામ કરીને ગુગલથી કમાઓ પૈસા,અહી જુઓ બે માધ્યમ  જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts