Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી
| |

Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી : આ અર્તીક્લમાં આપણે Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Agriculture Farm Manager Recruitment: નમસ્કાર મિત્રો, કૃષિ વિભાગ ફાર્મ મેનેજર માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ ફાર્મ મેનેજર ના પદ માટે મળતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે. આજના આ લેખમાં અમે તમને આ ભરતી વિશે માહિતી આપીશું.

વય મર્યાદા

કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં ફોર્મ મેનેજર ના પદ માટે અરજી કરવા ઉમેદવાર ની ન્યૂનતમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવેલી છે. તેમજ અરજી કરેલો ઉમેદવારની ઉંમર ની ગણતરી છેલ્લી તારીખ ના આધારે ગણવામાં આવશે તેમજ સરકારના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારોને આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત સંબંધિત ક્ષેત્રમાં બેચલર ડિગ્રી રાખવામાં આવેલ છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા યુનિવર્સિટીમાં કૃષિમાં બેઠેલા ડિગ્રી મેળવેલ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે. શૈક્ષણિક લાયકાત વિશેની વધુ માહિતી તમે સત્તાવાર જાહેરાતમાંથી મેળવી શકો છો.

Read More- 9th Pass Recruitment: સહકારી બેંકમાં 9 પાસ પર ભરતી, પગાર ધોરણ ₹25,000, કરો અરજી

મહત્વપૂર્ણ તારીખ

કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતીનું આયોજન કરેલું છે જેમાં અરજી કરવાની શરૂઆત 8 જુન 2024 થી શરૂ થઈ છે અને તેની છેલ્લી તારીખ 7 જુલાઈ 2024 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખીને ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.

કૃષિ વિભાગ ફાર્મ મેનેજર ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • અહીં તમને એડવર્ટાઈઝમેન્ટ 2024 વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો.
  • તમને આ ભરતીની નોટિફિકેશન આપેલી હશે તે ચેક કરો.
  • તમામ જાણકારી ચેક કર્યા પછી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને તેની પ્રિન્ટ આઉટ કાઢો.
  • આ એપ્લિકેશન ફોર્મ માં માંગવામાં આવેલી માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો અટેચ કરો.
  • એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા પછી તમારે એપ્લિકેશન ફોર્મને નોટિફિકેશનમાં આપેલ સ્થાન પર પહોંચાડી દેવાનું રહેશે.
  • તેની સાથે આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

Agriculture Farm manager – Apply Now

Official Notification- Click Here

Read More- Gujarat Nrega Job Card List 2024: મનરેગા જોબ કાર્ડ ની નવી યાદી જાહેર, આ રીતે ચેક કરો લિસ્ટ માં પોતાનું નામ



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Agriculture Farm Manager Recruitment: કૃષિ વિભાગમાં મેનેજર ના પદ માટે ભરતી ની જાહેરાત, અહિ કરો અરજી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts