ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023 : SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો. ધોરણ 10 નું પરિણામ કયારે જાહેર થશે? સૌથી પહેલા તમેં અહીંથી GSEB ધોરણ 10 રિઝલ્ટ અહીંથી જોઈ શકશો.
Get Mobile Class 10 Result via SMS : ધોરણ 10 નું પરિણામ જાહેર થશે। GSEB STD 10th Result Declare | GSEB.org । GSEB 10th નું Result બોર્ડ ની વેબસાઈટ પર જાહેર થશે.
આ આર્ટીકલમાં તમે જાણશો કે ગુજરાત બોર્ડ ધોરણ 10 નું રિજલ્ટ 2023 ને SMSદ્વારા કઈ રીતે મેળવવું જેની સંપૂર્ણ માહિતી. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ માં જણાવજો. સંપૂર્ણ પોસ્ટ વાંચવા વિનંતી.

Contents
- 1 ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023
- 2 હવે આ વર્ષે SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો
- 3 જાણો ગુજરાત ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?
- 4 ઓનલાઈન જુઓ GSEB SSC પરિણામ તારીખ અને સમય
- 5 આ રીતે મોબાઇલમાં SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક
- 6 જાણો સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું
- 7 ઉપયોગી લીનક્સ
- 8 સમાપન
ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023
આર્ટીકલનું નામ | ધોરણ 10 પરિણામ બાબત |
બોર્ડનું નામ | માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
આશરે વિદ્યાર્થીઓની સંખ્યા | 118696 |
જાહેર થનાર પરિણામનું નામ | GSEB SSC RESULT 2023 |
પરિણામની તારીખ | 25/06/2023 |
ઓફિસીયલ વેબસાઈટ | www.gseb.org |


હવે આ વર્ષે SMS દ્વારા ધોરણ 10 નું પરિણામ મેળવો
ગુજરાત બોર્ડનું પરિણામ ક્યારે આવશે? ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ ગુજરાત બોર્ડ SSC 10માનું પરિણામ જાહેર કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે. મળતી માહિતી અનુસાર ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 મેના ત્રીજા અઠવાડિયા સુધીમાં જાહેર થઈ શકે છે. એટલે કે GSEB 10માનું પરિણામ 20મી મે સુધીમાં આવી શકે છે.
જે બાળકોએ GSEB ગુજરાત બોર્ડની SSC પરીક્ષા આપી છે તેઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પરથી તેમનું પરિણામ ચકાસી અને ડાઉનલોડ કરી શકે છે. પરિણામ જાહેર થતાંની સાથે જ બોર્ડના વિદ્યાર્થીઓ તેમના સીટ નંબરની મદદથી સત્તાવાર વેબસાઇટ પરથી GSEB 10મું પરિણામ 2023 જોઈ શકશે.
જાણો ગુજરાત ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?
ધોરણ 10 પરિણામની તારીખ જાહેર ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે.
તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.
ઓનલાઈન જુઓ GSEB SSC પરિણામ તારીખ અને સમય
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 14મી માર્ચથી ગુજરાત બોર્ડની 10મીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 28 માર્ચ સુધી ચાલી હતી. નવીનતમ અપડેટ મુજબ GSEB SSC પરિણામ 20 મે સુધીમાં જાહેર થઈ શકે છે. એક વાત નોંધનીય છે કે GSEB 10મા પરિણામની ચોક્કસ તારીખ અને સમય બોર્ડ દ્વારા શેર કરવામાં આવ્યો નથી.
આ રીતે મોબાઇલમાં SMS દ્વારા પરિણામ કરી શકશો ચેક
વિદ્યાર્થીઓ એસએમએસ દ્વારા ગુજરાત બોર્ડ 10માનું પરિણામ 2023 પણ જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ SSC <space>રોલ નંબર લખીને 56263 પર મોકલવાનો રહેશે.
જાણો સ્ટેપ બાય સ્ટેપ ગુજરાત બોર્ડ 10માનું પરિણામ કેવી રીતે ચેક કરવું
- GSEB ની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો
- હોમપેજ પર ગુજરાત બોર્ડ GSEB 10મું પરિણામ 2023 લિંક પર જાઓ
- હવે વિદ્યાર્થી સીટ નંબર દાખલ કરો
- ગુજરાત બોર્ડનું 10મું પરિણામ 2023 સ્ક્રીન પર દેખાશે.
ઉપયોગી લીનક્સ
ઓફિસિયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
સમાપન
આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ધોરણ 10 રિજલ્ટ 2023 SMS જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.