GSEB Hall Ticket 2024– Direct Download Link : ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગે મહત્વની અપડેટ, ફટાફટ અહીંયાથી હોલ ટિકિટ કરો ડાઉનલોડ
| |

GSEB Hall Ticket 2024– Direct Download Link : ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગે મહત્વની અપડેટ, ફટાફટ અહીંયાથી હોલ ટિકિટ કરો ડાઉનલોડ

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB Hall Ticket 2024– Direct Download Link : ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગે મહત્વની અપડેટ, ફટાફટ અહીંયાથી હોલ ટિકિટ કરો ડાઉનલોડ : આ અર્તીક્લમાં આપણે GSEB Hall Ticket 2024– Direct Download Link : ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગે મહત્વની અપડેટ, ફટાફટ અહીંયાથી હોલ ટિકિટ કરો ડાઉનલોડ વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB Hall Ticket 2024: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે આપ સૌ જાણો છો કે ધોરણ 10 માં ના પરિણામ બાદ પૂરક પરીક્ષાની તમામ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા હવે પૂરક પરીક્ષાને લઈને મહત્વની અપડેટ સામે આવી છે હોલ ટિકિટ હાલમાં જ જાહેર કરી દેવામાં આવી છે જે પણ વિદ્યાર્થીઓ હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માંગે છે તેઓ નીચે આપેલી સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચીને ડાઉનલોડ કરી શકશે આપ સૌ જાણો છો કે હોલ ટિકિટ ખૂબ જ મહત્વની હોય છે હોલ ટિકિટ ના આધારે પરીક્ષા રૂમમાં પ્રવેશ કરી શકો છો નીચે સંપૂર્ણ વિગતો અને માહિતી આપી

ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગેની માહિતી: GSEB Hall Ticket 2024

ગુજરાત બોર્ડ દ્વારા હજુ સુધી પૂરક પરીક્ષા ને લઈને મહત્વની અપડેટ સામે નથી આવી પરંતુ હોલ ટિકિટ જાહેર કરી દેવામાં આવી છે જે પણ ઉમેદવાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માંગે છે તેઓ નીચે આપેલી સંપૂર્ણ વિગતો ધ્યાનથી વાંચીને લીંકના માધ્યમથી ડાઉનલોડ કરી શકશે. ધોરણ 10માંના વિદ્યાર્થીઓ સરળતાથી ઘરે બેઠા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે ત્યારબાદ પરીક્ષા રૂમમાં પ્રવેશ કરી શકશે ડાઉનલોડ કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે તમને હોલ ટિકિટ વગર પરીક્ષામાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે જેથી સરળતાથી તમે ઓનલાઇન ઘરે બેઠા હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો

GSEB Hall Ticket 2024 ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા (SSC HALL TICKET)

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 1ની પૂરક પરીક્ષા માટે પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ https://www.gseb.org/ પર જવાનું રહેશે વેબસાઈટનો હોમ પેજ પર તમને હોલ ટિકિટ લિંક જોવા મળશે ( How to Download GSEB SSC Purak Exam Hall Ticket 2024)

તેના પર ક્લિક કર્યા બાદ ડાઉનલોડ બટન પર ક્લિક કરીને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકો છો

જે પણ ઉમેદવાર હોલ ટિકિટ ડાઉનલોડ કરવા રસ ધરાવે છે અને ફરીથી પૂરક પરીક્ષામાં બેસવાના છે તેવો ઉપર આપેલી ઓફિસીયલ વેબસાઈટના માધ્યમથી મોબાઇલ અથવા કોમ્પ્યુટર પર જઈને હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે, વેબસાઈટ પર જઈને લિંક પર ક્લિક કર્યા બાદ અમુક વિગતો દાખલ કરવાની હોય છે ત્યારબાદ તમે સરળતાથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે માંગવામાં આવેલ તમામ જેમ કે તમારા સીટ નંબર અથવા અન્ય વિગતો દાખલ કરીને તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ તેમની પ્રિન્ટ આઉટ કાઢી શકો છો અને પરીક્ષા દરમિયાન તમે આ હોલ ટિકિટના માધ્યમથી પ્રવેશ કરી શકો છો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB Hall Ticket 2024– Direct Download Link : ધોરણ 10માની પૂરક પરીક્ષા અંગે મહત્વની અપડેટ, ફટાફટ અહીંયાથી હોલ ટિકિટ કરો ડાઉનલોડ જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts