GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org
| |

GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org : આ અર્તીક્લમાં આપણે GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSEB HSC result 2024: નમસ્કાર મિત્રો, આ વર્ષે જે વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડ માં ધોરણ 12 ની પરીક્ષા આપેલી છે તેમના માટે એક સારા સમાચાર છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 પરીક્ષા પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવેલી છે. Gseb ધોરણ 12 પરિણામ 2024 તારીખ ક્યારે આવશે તેવી વિદ્યાર્થીઓની રાહ જોવાનો સમય પૂર્ણ થયો છે. ગુજરાત બોર્ડ દ્વારા 9 મે 2024 સવારે 9:00 વાગે ધોરણ 12 નું પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ રીઝલ્ટ ની તારીખ અને સમય ઓફિસે નોટિફિકેશન માં જોઈ શકે છે. અને તેની સાથે ગુજકેટનું પણ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે.

જીએસઇબી ધોરણ 12 પરિણામ 2024 તારીખ | GSEB HSC result 2024

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જી એસ એચ એસ સી બી દ્વારા તારીખ 9 મે 2024 ના રોજ સવારે 9:00 વાગે ગુજરાત એચએસસી ધોરણ 12 નું સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર કરશે. ધોરણ 12 અને ગુજરાત કોમન એડ્રેસ ટેસ્ટ ના પરિણામો કાલ સવારે જાહેર કરવામાં આવશે. તમારે આ સ્કોરકાર્ડ ડાઉનલોડ કરવાની લિંક ઓફિસિયલ વેબસાઈટ gseb.org પર જાહેર કરવામાં આવશે.

રીઝલ્ટ મેળવવા માટે શું કરવું ? GSEB HSC result 2024

જે વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક વર્ષમાં એચએસસી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાનું પરિણામ ડાઉનલોડ કરવા માટે છ આંકડા નો રોલ નંબર દાખલ કરવાનો રહેશે. તેના પછી તેઓ પોતાનું પરિણામ જોઈ શકે છે અને ડાઉનલોડ કરી શકે છે. જીએસઇબી ધોરણ 12 ની પરીક્ષા 1 માર્ચ 2024 થી 26 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી.

જીએસઇબી એચએસસી પરિણામ 2024 ડાઉનલોડ કરવાની રીત | GSEB HSC result 2024 Date

  • પરિણામ ચેક કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ગસેબ.org પર જવાનું રહેશે.
  • અહીં તેના હોમપેજ પર જીએસઇબી ધોરણ 12 રિઝલ્ટ ની લીંક મળશે તેના પર ક્લિક કરો.
  • તેના પછીના પગલાંમાં પોતાનો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમીટ બટન પર ક્લિક કરો.
  • તમે પોતાનું ધોરણ 12 નું રિઝલ્ટ પોતાની સ્ક્રીન પર જોઈ શકો છો.
  • તેના પછી ડાઉનલોડ બટન પર ક્લિક કરી પોતાની માર્કશીટ ડાઉનલોડ કરો.
  • અને ભવિષ્યમાં તેના કામકાજ માટે તેની પ્રિન્ટ આઉટ કાઢી લો.

Result: 10th,12th Result new update: સીબીએસસી બોર્ડ ધોરણ 10 અને 12 નું પરિણામ જાહેર, આ રીતે તપાસો



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSEB HSC Result 2024 Declared: ગુજરાત બોર્ડ 12માનું પરિણામ આવતીકાલે સવારે 9 વાગ્યે જાહેર થશે, આ રીતે ચેક કરો @Gseb.org જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts