GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર
| |

GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર

માહિતી ગમી હોય તો વોટ કરો post

GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર : આ અર્તીક્લમાં આપણે GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB Clerk Recruitment New update: નમસ્કાર મિત્રો, જુનિયર પાર્ક અને સાથે કેડરની જા. ક્ર. 212/2023-24 પરીક્ષા માટેની એક મહત્વની અપડેટ જાહેર થઈ છે. મિત્રો લોકસભા ચૂંટણી ચાલી રહી છે તેના કારણે ગુજરાત રાજ્યમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા માં પાછળની તારીખ મકુક રાખવામાં આવેલી હતી. જે મુજબ તારીખ 20,21,27 અને 28 એપ્રિલ તથા ચાર ને પાંચ મેં રોજ જે પરીક્ષા લેવામાં આવતી હતી તે મોકોફ રાખવામાં આવેલી હતી.

 પરંતુ હવે તેની તારીખ આવી ગઈ છે જે પાંચમા મહિનાની 11,13,14,16 અને 17 તેમજ 20 તારીખના રોજ ચાર શિફ્ટમાં આયોજન કરવામાં આવેલી છે. અને આ તારીખમાં પરીક્ષા આપી રહેલા તમામ ઉમેદવારોએ તારીખ 8 મે 2024 સુધી પોતાના નવા કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા કાર્યક્રમમા ફેરફાર | GSSSB Clerk Recruitment 2024

આપણે જાણીએ છીએ તેમ ગુજરાત ગૌશાળા પસંદગી મંડળ દ્વારા અત્યારે વર્ગ-3 ની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવી હતી જેમાં કુલ 5554 જગ્યા ઉપર ભરતી નું આયોજન કરેલું હતું. પરંતુ આ પરીક્ષાના કાર્યક્રમમાં લોકસભા ચૂંટણીના કારણે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા હતા.

Read More- India Post Recruitment 2024: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ ભરતી ની જાહેરાત, 28 મે 2024 છે અરજીની છેલ્લી તારીખ

પરંતુ હવે તેની નવી તારીખ જાહેર કરી દેવામાં આવેલી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 દ્વારા મુલતવી રાખવામાં આવેલ પરીક્ષા આવે તારીખ 11 થી 13 મે લઈને 20 મે સુધી લેવામાં આવશે. અત્યાર સુધી આ પરીક્ષામાં આંકડા મુજબ કુલ 2,81,000 ઉમેદવારો પરીક્ષા આપી ચૂક્યા છે. હજુ પણ વધારે કુલ 60000 ઉમેદવારો પરીક્ષા આપશે કોઈ મળીને આ ભરતીમાં ₹5,19,000 બાકી રહેલા ઉમેદવારો તારીખ 20મી મે ના રોજ આ પરીક્ષા આપશે.

પરીક્ષાનું નવો કોલ લેટર જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એ પણ જાહેરાત કરેલી છે કે અત્યાર સુધી જે પરીક્ષા લેવામાં આવેલી છે તે યથાવજ રાખવામાં આવશે. અને મતદાન દિવસ પછીની પરીક્ષાઓ પણ તેમની તેમજ રહેશે. લોકસભા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયા પછી ચૂંટણી પંચની મંજૂરી લઈને જે પરીક્ષા મોકુફ રાખવામાં આવેલી હતી તે લેવામાં આવશે. અને  તે પરીક્ષાનો હવે નવો કોલ લેટર બનાવવામાં આવશે.

અને આ નવી તારીખે ચૂંટણી પંચની મંજૂરી લીધા પછી જાહેર કરવામાં આવશે. જેમાં અંદાજા મુજબ ગ્રુપ A અને ગ્રુપ B ના પદો માટે સીસીઈ 2024 પરીક્ષા 1 એપ્રિલ થી 8 ને 2000 સુધી લેવામાં આવી હતી. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સાથેના આશરે 22 કેરેટરમાં ભરતી કરવા માટેનું નિર્ણય લેવામાં આવેલો છે.

Read More- CSMCRI Gujarat Recruitment 2024: ગુજરાતમાં કેન્દ્રીય નમક અને દરિયાઈ રસાયણ સંશોધન સંસ્થા દ્વારા પરીક્ષા વગર ભરતી ની જાહેરાત



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને GSSSB Clerk Recruitment New update: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રાખેલ પરીક્ષા ની નવી તારીખ જાહેર જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts