Gujarat Forest Answer Key 2024, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી
| | |

Gujarat Forest Answer Key 2024, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

google news
5/5 - (1 vote)

Gujarat Forest Answer Key 2024, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી : ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ ફોરેસ્ટ ભરતી જાહેરાત થઈ હતી તેના માટે વિદ્યાર્થીઓ રાહ જુઈ બેઠા હશે પણ હવે આન્સર કી આવી ગઈ છે તમે ડાઉનલોડ કરી શકો છો gujarat forest guard answer key 2024

forest paper solution 2024, forest guard paper solution 2024, gujarat forest paper solution 2024, ફોરેસ્ટ ગાર્ડ 2024, ફોરેસ્ટ ગાર્ડ, ફોરેસ્ટ ગાર્ડ ૨૦૨૪ ક્યારે આવશે રીઝલ્ટ, ફોરેસ્ટ ગાર્ડ ૨૦૨૪ ક્યારે આવશે answer key, forest guard result 2024, gujarat forest result 2024, ફોરેસ્ટ, ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક)નું જિલ્લા વાઈઝ સફળ ઉમેદવારોનું લિસ્ટ જાહેર, ફોરેસ્ટ આ environment, forest result 2024, beat guard result 2024, forest model paper 2024, forest guard cut off 2024

આ આર્ટીકલમાં આપણે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી  વિષે માહિતી મેળવવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.

Gujarat Forest Answer Key 2024, ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી જાહેર, અહીંથી જુઓ તમારું પરિણામ

Gujarat Forest Answer Key 2024 | ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી

ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી જાહેર પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો ઓનલાઇન વાંધા સૂચન તા.૦૭/૦૩/૨૦૨૪ ૨૦:૦૦ કલાક થી તા.૧૭/૦૩/૨૦૨૪ ૨૩:૫૫ કલાક સુધી કરી શકાશે.

  • પ્રસિદ્ધ કરેલ આન્સર-કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સુચન ઓનલાઇન કરવા ફરજિયાત છે. અન્ય કોઇ માધ્યમ દ્વારા રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં.
  • CBRT માં હાજર રહેલ ઉમેદવાર જ ઓન-લાઇન વાંધા સૂચન રજૂ કરી શકે છે.
  • ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે.
  • ઉમેદવારે પોતાની Provisional Answer key cum Response Sheet માં દર્શાવેલ Question ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઇન સબમિટ કરવાના રહેશે. ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાના પરિણામ

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ 2024 કેવી રીતે તપાસવું? gujarat forest guard result 2024

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાનું પરિણામ gujarat forest guard 2024 cut off

  1. પર GSSSB ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લોgsssb.gujarat.gov.in.
  2. હોમપેજ પર ‘પરિણામો’ વિભાગ પર જાઓ.
  3. ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) પરીક્ષાના પરિણામ માટેની લિંક શોધો.
  4. લિંક પર ક્લિક કરો અને જરૂરીયાત મુજબ તમારો રોલ નંબર અથવા નોંધણી વિગતો દાખલ કરો.
  5. તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.

ઉપયોગી લીનક્સ

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી શીટ લિંકઅહી ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કીઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહી ક્લિક કરો
હોમપેજઅહી ક્લિક કરો

સમાપન

આ લેખ દ્વારા, અમે તમને ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ 2024 આન્સર કી જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts