Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત
| |

Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત

google news
માહિતી ગમી હોય તો વોટ કરો post

Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત : આ અર્તીક્લમાં આપણે Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


Home Ministry Clerk Vacancy: નમસ્કાર મિત્રો, ગૃહ મંત્રાલયમાં ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. આ ભરતી ની ઓફીસી નોટિફિકેશન ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. જાહેરાત માં જણાવ્યા મુજબ હોમ મિનિસ્ટ્રીમાં યુડીસી ક્લાર્ક પદો માટે ભરતી નું આયોજન કરેલું છે. જેના માટે ઉમેદવારો પાસે ઓફલાઈન માધ્યમમાં અરજી ફોર્મ મંગાવવામાં આવી રહ્યા છે.

વય મર્યાદા

ગૃહ મંત્રાલયમાં યુડીસી પ્રાર્થના પદો પર અરજી કરવા ઉમેદવાર ની મહત્તમ ઉંમર મર્યાદા 56 વર્ષ રાખવામાં આવેલી છે. ઉમેદવાર ની ઉંમર ની ગણતરી 29 મે 2024 મુજબ ગણવામાં આવશે. તેમજ સરકાર ના નિયમ મુજબ આરક્ષિત વર્ગના ઉમેદવારને આ ભરતીમાં અરજી કરવા ઉમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

હોમ મિનિસ્ટ્રીમાં કલાર્કના પદ માટે અરજી કરવા ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન રાખવામાં આવેલ છે. કોઈપણ એ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન ની ડિગ્રી હોય તેઓ આ ભરતીમાં ઓફલાઈન અરજી કરી શકે છે. તેની સાથે ઉમેદવારને ટાઈપિંગ નું સારું નોલેજ હોવું જરૂરી છે.

Read More- India Post GDS Recruitment: ઇન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ડાક સેવકના 40,000 પદો માટે ભરતી

મહત્વપૂર્ણ તારીખ 

હોમ મિનિસ્ટ્રીમાં ક્લાર્ક ના પદ માટે ઓફલાઈન અરજી કરવામાં આવી રહી છે. જાહેરાતમાં જણાવ્યા મુજબ અરજી કરવાની છેલ્લી તારીખ 29 મે 2019 રાખવામાં આવેલી છે. ઉમેદવારોએ આ સમય મર્યાદા ધ્યાનમાં રાખી ઓફલાઈન અરજી કરવાની રહેશે. 

પગાર ધોરણ 

અરજી કરનાર જે કોઈ ઉમેદવારની હા ભરતી માં પસંદગી થશે તેમને માસિક રૂપિયા 5200 થી 20200 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવે છે.

હોમ મિનિસ્ટ્રી યુડીસી ક્લાર્ક ભરતી અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે સૌપ્રથમ ગૃહ મંત્રાલયની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 
  • અહીં હોમપેજ પર તમને વેકેન્સી ઓપ્શન મળશે તેના પર ક્લિક કરો. 
  • નોટિફિકેશન આપેલી હશે ડાઉનલોડ કરો. 
  • અહીં એપ્લિકેશન ફોર્મ હશે તેની પ્રિન્ટ આઉટ કાઢો. 
  • તેમાં માનવામાં આવેલી માહિતી કરો અને જરૂરી દસ્તાવેજ અટેચ કરો.
  • હવે આ એપ્લિકેશન ફોર્મ ને નોટિફિકેશનમાં આપેલ સ્થળ પર પહોંચાડવાનું રહેશે. 
  • અને આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી જોડે રાખવાની છે.

Home Ministry Clerk vacancy- Apply Now 

Notification- Click Here

Read More- Bank Recruitment 2024: બેંકમાં એપ્રેન્ટરશીપના પદો માટે ભરતીની જાહેરાત, અહિ કરો અરજી 



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને Home Ministry Clerk Vacancy: ગૃહ મંત્રાલયમાં યુડીસી ક્લાર્કના પદ માટે ભરતીની જાહેરાત જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts