CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં ફી રિફંડ, ક્યારે મળશે રિફંડ? જાણો
| |

CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં ફી રિફંડ, ક્યારે મળશે રિફંડ? જાણો

માહિતી ગમી હોય તો વોટ કરો post

CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં ફી રિફંડ, ક્યારે મળશે રિફંડ? જાણો : આ અર્તીક્લમાં આપણે CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં ફી રિફંડ, ક્યારે મળશે રિફંડ? જાણો વિષે વાત કરવાના છીએ. જો તમને અન્ય સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી શકો છો.


GSSSB CCE Fee Refund 2024 :CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં આવશે રૂપિયા, ક્યારે મળશે રિફંડ? જાણો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી નોકરી માટે ગ્રુપ એ અને ગ્રુપ બી માટે પરીક્ષા લેવામાં આવી હતી જેમાં પરીક્ષાની તારીખ 21 એપ્રિલ થી 20 મે 2024 સુધી પરીક્ષા ચાલી હતી? જો તમે પણ પરીક્ષા આપી હશે

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ ક્લાસ 3 પરીક્ષા જો તમારે પણ રિફંડ થી લેવાની હોય તો તમે જાણી શકો છો આ માહિતી જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી હશે તેમના ખાતામાં ફી રિફંડ આપવામાં આવશે

GSSSB CCE Fee Refund 2024

સીસીઈ પરીક્ષા પ્રોવિઝનલ આન્સર કી ગુજરાત સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જે 25 મે 2024 ના રોજ જાહેર કરવામાં આવી હતી જો તમારે પણ આન્સર કી દેખવી હોય તો નીચે લિંક પરથી તમે દેખી શકો છો

CCE પરીક્ષા કોને મળશે રિફંડ ફી જાણો

જે વિદ્યાર્થી મિત્રોએ cce ની પરીક્ષા આપી હશે તેમને ફોર્મ ભરતી વખતે જે અરજીપી કરી હશે તેમને પાછી આપવામાં આવશે જે ઉમેદવારો પરીક્ષાથી ફરીવાર પરંતુ પરીક્ષા આપવા ના આવ્યા હોય તે મિત્રોને પરીક્ષા આપી મળશે નહીં તેનું ધ્યાન રાખવું

કેવી રીતે દેખવું કે ફી રિફંડ જમા થઈ છે કે નહીં

જે ઉમેદવાર સીસીસીની પરીક્ષા આપી હોય તેમના માટે પરીક્ષાની ફંડ ફી પાછી દેવામાં આવે છે જો તમારે જોવું હોય કે મારી પરીક્ષા આપી પાછી આવી છે કે નહીં તો તમે તમારા બેંક ખાતામાં ટ્રાન્ઝેક્શન અથવા હિસ્ટરીમાં જઈ અને જોઈ શકો છો અથવા તમે મેસેજમાં પણ જોઈ શકો છો કે તમારો બેંક દ્વારા મેસેજ આવ્યો હશે કે તમને ફ્રી રિફંડ કરવામાં આવી છે

પ્રિય ઉમેદવાર મિત્રો, જા.ક્ર. 212/202324 CCE માં હાજર રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી રિફંડ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. CCEમાં હાજર રહેલા ઉમેદવારોના જે બેંક એકાઉન્ટ માંથી પરીક્ષા ફી મળી હતી, તે બેંક એકાઉન્ટમાં ઇપેમેન્ટ દ્વારા મોડામાં મોડું 20જૂન, 2024 સુધીમાં ફી રિફંડ થઈ જશે.

મારા વિશે જાણો…
હેલો મિત્રો મારુ નામ HUM છે. મને ભારત અને રાજ્ય સરકારો દ્વારા લાગુ કરવામાં આવતી વિવિધ પરીક્ષાઓ, મહત્વપૂર્ણ યોજનાઓ અને ફાયનાન્સ વિશેની માહિતી ગુજરાતી ભાષામાં લખવી ગમે છે. હું ઓફિસિયલ વેબસાઈટ પરથી માહિતી એકત્ર કરીને વિવિધ માહિતી મેળવ્યા પછી જ લેખ લખું છું. જો તમને મારા દ્વારા લખાયેલો આર્ટિકલ ગમ્યો હોય તો તમે તેને તમારા મિત્રો સાથે પણ શેર કરી શકો છો.



સમાપન


આ લેખ દ્વારા, અમે તમને CCE વર્ગ-3ની Exam આપી હશે તો ખાતામાં ફી રિફંડ, ક્યારે મળશે રિફંડ? જાણો જે સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપીશું.

Similar Posts